Comments on: બાકોરું

By: Rekha shukla(Chicago)
સાચુ ને કડવું પણ જાણ્યા પછી પણ એનું એજ ને લોકો કહે બીજી કવિતા લખી નાંખ…????ને મનમાં ઉઠે વંટોળનું વમળ..

વાવાઝોડું ઉઠે વંટોળ લૈ વિચારનું વમળ…!!!

અધરે ઝુલતા પ્રશ્નો ના કેમ નથી હોતા જવાબો?

સાચું બોલવું કેમ કે જુઠું બોલવું તે પાપ છે….

ક્રુત્રિમતા દેખાડી ને તોય ડીપ્લોમેટીક બનવું ?

સડા હક્ક ઐથે રખ્ખ…!! નિયમ કેમ બદલાતા રહે?(રોક સ્ટાર)

નેચરના રક્ષક જ નેચરના ભક્ષક કેમ રહે?

પ્રેમ-ધરમ-ને કર્મ નું ફળ બધા માટે કેમ ન રહે?

આશુતોષ પર્વત પર ગંગાને શિર પર ધારી રહે?

પાર્વતીજી બેઠા પુત્ર ઝુલાવે ગણપતિ નાનેરું બાળ રહે?

મગરૂર અને મહાપાપી ને વરદાન કેમ મળતા રહે?

સંતાપના વમળે ડુબવા ને લઈ ઝુલતો પતંગ રહે?

સંવેદના ને હર્ષની ઉજાણી ની નાનકી ડાયરી રહે?

વિપતના વાદળા-સંઘર્ષણ ની વિજળીની ડીક્ષનેરી રહે?

ડુબાડી દે ફુલડાં જગતના કેમ પથ્થરો તરતા રહે?

વિશ્વ શાંતિ ઝંખે છે એના નામે દંગા કેમ થાતા રહે?

દ્રષ્ટાંત નો ફોટો મ્યુઝિયમમાં અકબંધ ફ્રેમમાં મળે?

સાચવી રાખવા કુમળા રિશ્તા ક્યારેક તો સમય મળે?

શ્રધ્ધા ને ભક્તિ આલિંગન મનોમન ક્યારેક તો ફળે?

હંસલા ને બગલા નદી કિનારે, બંધ પાર્કમાં મજા મળે?

ત્રિવેણી સંગમ નો મળે સમન્વય તેવો બસ આભાસ મળે?

સુરક્ષિત, સુંદરતા ને સૌમયતા તો ક્યારેક અહીં સળવળે?

છુંદાય, કરમાય ને લુંટાઇ જાય બાળ-પણ ભડકે બળે?

નશામાં ધુત યુવાન પૈસા ખંખેરે ક્યારેક તો કળ વળે?

તુ દુર છે કે પાસ હું ક્યારેક તને અરિસો મળે?

ઠંડાગાર બરફમાં બધું ખોવાઈ જાય જ્યારે તું મળે?

કહે ને ક્યાં છે તું..? ક્યાં મુજને મળે?

વ્રુંદાવનમાં કે મથુરામાં કહે છે સૌ કે અહીં મળે?

નજરું  થાય બંધ તે પેહલા જોવું છે તું મળે?

નજરું નહીં મળે તો અહલ્યા જ અહીં મળે?

અવિનાશ ચારેકોર, સ્વર્ગ પ્રુથ્વી પર મળે!!

-રેખા શુક્લ(શિકાગો)

By: Rina
if only all of would do our own bit!!!! …great…

By: Rajani
કડક અછાંદસ.

By: tirth
nice ur theme is thinkable  but

ડર અને સડક poem ?????????????

By: Amit
Please at least think abou it….!

By: Neela Kadakia
વિચાર સરસ છે

By: ધર્મેશ
વિવેકભાઈની સલાહ માની ઓઝોન સ્તરમાં ગાબડું બચાવવા આપણે ડીઓડ્રન્ટ વાપરવાનું બંધ કરી ફક્ત શાવરથી ચલાવી લઈશુ..કાંતી ભટ્ટજીની સલાહ માની આપણે બૉડી-સોપ વાપરવાનું બંધ કરી ફક્ત પાણીથી ચલાવી લઈશુ…વળી કો’ક કહેશે કે હવે તો જળ સ્રોતો ખૂટી ગયા છે..એટલે એમની વાતો માની આપણે વગર નાહ્યે ચલાવી લઈશુ… ચાલો આપણે બધાં આદમ અને ઈવના યુગમાં જતાં રહીએ…

By: મિર્ચી શેઠ
good advice Chandreshbhai….. its true

A shower every day – better than Deo

but according to Shree Kanti Bhatt – Take shower without body-soap

Kanti bhatt is a famouse columist, dont need to write more about him

By: Chandresh Desai
Vivek

Excellent work, keep it up.

Amit(the manufacturer of deodorant)

If you go 25 years back even CFC was considered safe!!!  Not any more 🙁

God knows what you use today will be considered a poison tomorrow or not !!!  Look at the history of Artificial Sweeteners (Saccharin, Aspartame, Splenda) .   Saccharin – the first “Artificial sweetener” is already proven to cause cancer in lab-mouse.

The wisdom is in following R’s (Refuse;  if you cannot then Reduce,   if you cannot then Reuse and   if you cannot then Recycle).

About the deodorants – I would prefer taking a shower every day 🙂

Chandresh 🙂

By: j.t.
દરવાજા ઊઘાડા અને ખાળે ડૂચા જેવી વાત કરો છો !!

Jagruti