Comments on: ગુજરાતી બ્લૉગ્સ – અખબારના પાને

By: buy soma online
purchase soma online…

amobi quovapiv…

By: Hitesh
ખુબ ખુબ અભિનંદન મારા સર્વે બ્લોગ મીત્રોને…..

By: Kartik Mistry
એક નવાઇ લાગે તેવી વાત: કોઇ પણ બ્લોગનાં વેબ-એડ્રેસ નથી આપ્યા. મોટા ભાગે અેડિટરો Ctrl+A, Select ‘Font’ નો ઉપયોગ કરતા હોવાથી (જે નોન-યુનિકોડ ફોન્ટ ઉપયોગ કરવાની ખાસ ખાસિયત છે..) તેમને અંગ્રેજીમાં લખવાનું ફાવ્યું નહી હોય 🙂

૧ લી એપ્રિલે આવેલ હોવાથી હું એકદમ નવાઇ પામેલો!!

By: bimal
congratulation ……………

By: ગુજન ગાંધી
ક્યા બાત હૈ! સૌને અભિનંદન..ખાસ તો વિવેકભાઈ, મ્રુગેશભાઈ, સુરેશકાકા, અમિત, ઉર્મિસાગરને અને બીજા સૌ ખંતપૂર્વક બ્લોગ લખનારા મિત્રોને..

Had you been to my blog recently..For a change there is my own Gazal in one of the recent post..Would request your honest feedback!

By: મિર્ચીશેઠ
ગુજરાતી ભાષા માટે ગૌરવ લેવા જેવી વાત છે કે હવે દેશના સિમાડાઓથી આગળ વધીને દુનિયાભર માં છવાઇ જવાની તૈયારી કરી રહી છે… આગળ વધો

By: Nilesh Vyas
દિવ્યભાસ્કર જેવા અખબારોમાં નોંધ લેવાતી હોઇ તો પછી આપણા સંદેશ, ગુજરાત સમાચાર ને બીજા લોકલ અખબારો કેમ હજી સુતી હાલતમાં છે ?? આપણે લોકલ અખબારો ને પણ જગાડવા જરુરી જ છે…અને એ માટે આપણે આપણી રીતે જ સંઘર્ષ કરવો પડશે તો જ ગરવી ગુજરાતીને દુનિયા સમક્ષ રજુ કરી શકાશે

By: Jugalkishor
આ પહેલાં એકવાર દિવ્ય ભાસ્કરમાં ગુજ.બ્લોગ્સ અંગે છપાયું હતું, જેમાં બ્લોગ્સનું મૂલ્યાંકન થયા અંગેના સમાચાર હતા. આજે આપણાં સૌના પ્રતીક-શા તમને બંનેને જોઈને આંખ ઠરે છે. છાપામાં તો તે જ દિવસે માણ્યું’તું. પણ અહીં આજે આ રૂપે જોવાનું ખૂબ ગમે છે.

ગુજરાતી હવે કાગળ પરથી રુમઝુમ રુમઝુમ કરતી ક્યાં જઈ પહોંચી ?! આપણે એને વધુ ને વધુ સાર્થક બનાવીએ એવી આશા સૌ યુવાનો પાસેથી રાખું તો એને ‘ખો’ આપ્યો ન ગણશો !

હમણાં હમણાં બીજા યુવાનો પણ મઝાની રચનાઓ લઈને મળી આવ્યા છે એમનું અહીં આ નિમિત્તે સ્વાગત કરી લઉં. સૌને અભિનંદન, ગરવી ગુર્જરીને આ જ નિમિત્તે વંદન.

By: paresh
આપણા ગુજરાતી ઈ-જગત na prneta vo ne paresh balar na khub khub અભિનંદન and best off luck….this is a one of a nice samajik work…

By: વિવેક
નીલાબેન,

આ મારી કે કાર્તિકની વાત નથી.. આ વાત છે આપણા સૌની… આ વાત છે આપણા ગુજરાતી ઈ-જગતની! અને અભિનંદનને પાત્ર એ તમામ બ્લૉગરો છે જેઓ ખંતપૂર્વક લગભગ લખી વાળવામાં આવેલી આ ભાષાને સજીવન રાખવા મથી રહ્યા છે.