Comments on: આજે શુક્રવાર નથી (તસ્બી ગઝલ)

By: salim hirani
EXCELLENT VIVEKBHAI…….!

By: vihang vyas
બે જ મિસરામાં કહી શકાય નહીં,

જિંદગી છે, કોઈ અશઆર નથી.

વાહ !

By: bhavin gopani
હંમેશ ની માફક ખુબ સરસ,,,,,,

By: વિનય ખત્રી
જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,

ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.

વાહ!

By: amirali khimani
મિના છેડા અને દેવલ બેન વોરા એ જે મારિ ભુલો બતાવિ તે બદ્લ આભાર ક્યારેક આવુ કાચુ કપાય જાય્છે.દિલગિર છુ સોરિ.

By: Lata Hirani
જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,

ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.

બહોત ખૂબ !!!

By: R.C.TRIVEDI
બિમ્બને …… ખૂબ સરસ

By: Deval
ખુબ ખુબ આભાર વિવેક સર,

મીના બેન નો પણ આભાર

વધુ એક માહિતી અમીર અલી ખીમાણી સાહેબ માટે કે અહી – દેવલ ભાઈ નહિ પણ દેવલ બહેન છે…  🙂

By: bharat pandya
વાહ વિવેકભા ઇ વાહ્, દર શુક્રવાર નાનપણમા માનીતો વાર હતો – તે દિ’ નવું પીક્ચર પડે !

તસ્બીના બધા મણકા પાણીદાર  કયો ટાંકુ ને કયો નહી ? તમે પ્રેમ બહુ સાદી સમજણ આપી- એક બીજાની સગવડ સાચવવાની ખેવના તે પ્રેમ !

By: sapana
બિંબને સાચવી શકે કાયમ,

આયનો એવો હોંશિયાર નથી.

ખુશબૂ અડચણ વિના વહે છે બધે,

વહાલની વાત છે, પ્રચાર નથી. બધાં શેર સરસ થયાં આભાર તસ્બીનાં ખુલાસા માટે ..આ તસ્બી હું દિવસના પાંચ વાર કરું છું…આભાર આપની કાવ્યકલા માટે અને ગ્યાન માટે..