Comments on: તરહી-મુશાયરો

By: Rekha shukla(Chicago)
ખુબ સરસ..!!

By: Rina
માંગું અગર હવા ય તો કહેશે કે તાણ છે,

દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,

ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે

અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?

ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.

બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,

વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,

આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

awesome….

By: surati vishal , sonsak
very good

By: દિલીપ ર. પટેલ
‘શબ્દો છે શ્વાસ તમારા’ એવી ઓળખાણ છે;

ઉભરે જે ઉચ્છવાસ જાણે ગઝલની ખાણ છે.

‘દિલ’ને એવી થઈ છે ખાતરી અહીં ‘વિવેક’,

પુષ્પથીય પોચો તવ પ્રાણ ચમકપ્હાણ છે!

આપના શ્વાસોચ્છવાસ ગઝલની ખુશ્બોથી સદા સભર રહો!

By: sujata
tamari kalam nathi ‘Kamdhenu’ che…..

faqt sttabdh nahi nishabd kari didha che…

God bless you

By: radhika
Thanks Vivek

By: વિવેક
કોઈ નામી શાયરની ગઝલની કોઈ એક પંક્તિ અગાઉથી આપી દેવામાં આવે અને એ પંક્તિ પર બધા કવિઓ પોતાની ગઝલ રચીને લાવે એનું નામ તરહી મુશાયરો. પ્રથમ દ્રષ્ટિએ સરળ લાગતી આ રમત હકીકતે થોડી અઘરી છે. એકસરખો છંદ, એકસરખો રદીફ અને કાફિયાના મર્યાદિત વ્યાપના કુંડાળામાં રહીને તમે જ્યારે ગઝલ રચો છો ત્યારે તમને ખબર છે બીજા કવિઓ પણ આજ કાફિયા વાપરવાના છે અને આ સમાનતાની વચ્ચે તમારે તમારી ભિન્નતા સાબિત કરવાની છે. તમારા કવિત્વની હાથોહાથ સરખામણી થઈ જાય એવી કસોટીનું બીજું નામ છે તરહી-મુશાયરો.

By: radhika
બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,

વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

this one i like most but તરહી means what?

By: nilam doshi
સિધ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું…

ખૂબ સરસ રચના.અભિનન્દન,વિવેકભાઇ.

By: UrmiSaagar
પહેલાં આખી ગઝલ વાંચી ગઇ તો લાગ્યું કે આ તો આગળ વાંચી હોય એવું લાગે છે… પછી જ્યારે તમારું લખાણ વાંચ્યું ત્યારે તમારી ‘ચોરી’નો ખ્યાલ આવ્યો…

એમ તો બધા જ શેર ખુબ જ સરસ અને એકદમ ચોટદાર છે…

ઇંદ્રિયના આ ઢોરને કાબૂમાં કરશો કેમ?

દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.

પણ ‘આજે’ આ એક શેર જરા વધુ ગમી ગયો!

અને…

અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?

ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.

આ શેરથી તો તમે મને જ ફટકો માર્યો હોય એવું લાગ્યું ! 🙂