Comments on: શિલ્પ

By: rakesh
ભરત ભઇ હુ શામ્ય સમજેી શક્યો નહિ?

By: Bharat Trivedi
વિવેકભાઈ, તમને જે વાત અભિપ્રેત છે તે મેં મારી એક કવિતામાં આ રીતે વ્યકત થઈ છે :

કવિતા-

ઘરના લિવિંગ રૂમના

સોફા પર બેઠો છું, ને

અચાનક એક ગિલોડી

સામેની દીવાલ પરથી મારી સામે

જાણે ટગર ટગર જોતી રહે છે

તેની જીભ લપકાવતી

હું લાગલો જ ઊભો થઈને

સાવરણી લઈને દોડું છું તેની પાછળ

તે તો કોણ જાણે ક્યાંયે

ગાયબ થઈ ગઈ એક જ પળમાં,ને

રહી ગઇ બસ

ચમકતા શ્વેત માર્બલ ફ્લોર પર

આમ તરફડિયાં મારતી

તેની ટચૂકડી પૂછડી….

By: Anil Chavda

By: Girish Parikh
વિવેકભાઈઃ ઉપરનો પોસ્ટ ભૂલથી થયો છે — ડીલીટ કરવા વિનંતી કરું છું.  –ગિરીશ

By: Girish Parikh
મસ્તી ! (Draft)

By: himanshu patel
શાશ્વત મૌન છે

અક્ષત કવિતા…

એને તમે ટાંચો

ત્યારે

કવિતા ખરી પડે

અને શિલ્પ શબ્દસ્થ

અક્ષત ઉભું રહે.

By: pragnaju
શાશ્વત મૌન છે

એકમાત્ર અક્ષત કવિતા

આ પણ…

મૌન મા કાવ્ય છે.

મૌન મા સંગીત છે.

મૌન મા ગીત છે.

મૌન મા અવાજ છે.

મૌન મા સાજ છે,

મૌન મા શોર છે.

મૌન મૌન છે પણ તેમા જોશ છે

એને તમે શબ્દોથી ટાંચો છો

ત્યારે

શિલ્પ તો બની જાય છે

આ અનપઢ પથ્થરો ને

મૈં વાંચ્યા છે

જે સુંદર છે

દેવાલય ની આ પ્રતિમા થી

જે કોઇ શિલ્પીએ ઘઢ્યું છે

જાણે છે દુનિયા શબ્દોથી

તમે જે શબ્દોથી કહ્યું

મૈં આંખથી જોઈ છે

મૌનને વાંચ્યું છે

કવિતા અક્ષત છે !

By: અમિત પટેલ
“ટાંચો” ને બદલે “ટોચો” હોવું જોઈએ? ગિરીશભાઈના બ્લોગ પર “ટાંચવું” નો અર્થ જોયા પછી એવું લાગ્યું કે શિલ્પના સંદર્ભમાં  ટાંચવા કરતા ટોચવાની પ્રકિયા અભિપ્રેત છે. અલબત્ત કાવ્યનો હાર્દ શબ્દ વડે ટાંચવાની પ્રકિયા સાથે સંબધિત હોય તો આ કાવ્ય ગ્રહણ કરવામાં મને મુશ્કેલી પડે છે. રસાસ્વાદ કરાવશો તો આનંદ આનંદ!

By: kirtkant purohit
સુન્દર …. અતિ સુન્દર

By: Girish Parikh
http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યું છેઃ

“શિલ્પમાં કાવ્યપ્રતિષ્ઠા થઈ શકે ! — અને કાવ્યમાં શિલ્પપ્રતિષ્ઠા !!”

વાંચવા અને પ્રતિભાવ આપવા વિનંતી.