Comments on: મને આ સફર મળે

By: Chetna Bhatt
તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!

જે પણં મળે મને એ બરાબર અગર મળે.

બહુજ સરસ્… એમુ નુ સ્મિત તો મન્મોહક્…:-)

By: rita
તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!

જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,

છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.

વિવેકભાઈ ખુબ જ સુન્દર્

By: Rekha shukla(Chicago)
ખુબ જ સુંદર…!!

By: AMISHA
જ્યાં દિલને થાય હાશ, મને એવું ઘર મળે,

શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!

વિકસીને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!

માણસ મળે તો આંખમાં જીવન વગર મળે.

wow sakhat sachayi kehavu pade vivekjee….its lvly

By: Rina
awesome …..

વિકસીને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!

માણસ મળે તો આંખમાં જીવન વગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,

છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.

શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,

ઇચ્છું છું હર જનમમાં મને આ સફર મળે…..

simply wow….

By: kanchankumari parmar
હાફિ ગયો હુ જિંદગિ થિ એવો કે જોઉ….સામે ડગર મળે કે પછિ કબર મળે…..

By: sanjay
તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!

જે પણ મળે મને એ બરાબર અગર મળે.

અદ્ભુત

By: preeti tailor
jijivisha ni bhasha shun chhe samajave chhe aa gazal,

aa jivanmatra kem taki jay chhe samjave chhe aa gazal,

antah karan man jo koi pyas j baki na rahe to

jivavano arth pan baki na rahe,

pan unde unde ankurati aasha na padalo khole tamari aa gazal,

khoob sundar vivekbhai…

By: વિવેક
પ્રિય સાગરિકા,

ગઝલમાં શેરોની સંખ્યા એકી જ હોય એવું જરૂરી નથી… ગુજરાતી ગઝલ હવે પરંપરાથી ઘણી આગળ નીકળી ચૂકી છે. ત્રણ શેરથી માંડીને લખી શકો એટલા શેર એક ગઝલમાં હોઈ શકે છે.

By: sagarika
વાહ, શું ગઝલ લખી છે, સરળ સરળ શબ્દો માં સરસ સરસ ચિંતન વ્યક્ત કરી દીધુ. દરેક શેર એક-એક થી ચડિયાતા છે, (પણ ગઝલ માં શેર એકી સંખ્યા માં હોય તેવું કઈ મે સાંભળ્યું છે!!!!)