Comments on: લગ્નજીવનની દસમી વર્ષગાંઠ પર…

By: Chetna Bhatt
વાહ બહુજ સ ર સ્…..

By: rekha
આવો જ પ્રેમ બની રહે વરસોવરસ………એવી શુભકામના ડબ્બ્લ વી ને

By: nizar bhai
યાલિમદદ્

By: Rasik Meghani
હવે દસ નહિ અગિયાર થયા છે છતાં મુકતકની તાજગી હજી એજ છે. સો વરસ સુધી પણ નહી કરમાય્ તમારી રચનાઓનો અભ્યાસ કરતો રહું છું -વિધ્યાર્થીની જેમ. તમારી ગઝલો આધુનિક ગુજરાતી ગઝલોમાં  અગ્રિમ સ્થાન ધરાવે છે-

By: Rajiv
વિવેક અને વૈશાલી,

લગ્નજીવનની દશમી વર્ષગાંઠ મુબારક…!

૨૬ જાન્યુઆરી ૨૦૦૦, ના રોજ મારા પણ લગ્ન હતા અને અમે પણ તમારી સાથે લગ્નની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવી…!

મારા લગ્નના દિવસે ગુજરાતમાં ભુકંપ આવ્યો હતો… ખુબ યાદગાર દિવસ છે તે મારા માટે બહુ બધિ રીતે…!

રાજીવ

By: Chetan framewala
વિવેકભાઈ અને વૈશાલી બહેન,

ખુબ ખુબ અભિનંદન …….

દસ વર્ષ વિત્યાં સજોડે છે વધાઈ

બ્રોન્ઝ, સિલ્વર ,ગોલ્ડ થાશે છે દુઆ ઈ,

શ્વાસમાં શબ્દો સદા ભરતા રહો ને

હો ગઝલ દુનિયા મહીં તમ બાદશાહી…

જય ગુર્જરી

ચેતન ફ્રેમવાલા

By: Ashok Karania
Dear Vivekbhai & Vaishaliji

Congratulations for the completion of a lovely decade of marital bliss…May Almighty continue to shower his choicest blessings on the special couple….

By: Neela Kadakia
Dear Vivek and Dear Vaishali

Many Many Happy Return of the Day.

By: Vijay
તમને બંને ને હાર્દિક અભિનંદન્!

By: ઊર્મિસાગર
પ્રિય મિત્ર વિવેક અને વૈશાલી,

લગ્નજીવનનો મુગ્ધ દશકો ખુબ ખુબ મુબારક હો! (અમારો દશકો ગયા વર્ષે પુરો થયો હતો!) આવી જ રીતે વિતતા જતા દરેક વર્ષો અને દશકાઓ વધુ ને વધુ મુગ્ધ અને પ્રેમાળ બનતા રહે, એવી અંતરથી શુભેચ્છાઓ!

સસ્નેહ…