Comments on: પ્રેમ છે

By: viral lekhadia
શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,

આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંકની વચ્ચેથી કોઈ,

પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બન્ને પંક્તિ ખૂબ ખૂબ સુંદર.. કવ્ય-જગતમાં મારી ખૂબ ગમતી પંક્તિમાની આ પંક્તિઓ

પ્રેમનું ખૂબ ઝીણું નકશીકામ…. પ્રણામ…

By: urmi
તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,

શ્વાસમાં, ઉચ્છવાસમાં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તારી, તારાં સ્પર્શ, યાદો, સાથની,

શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

તુ નથિ એ વસ્તવિક્યતાના સ્વિકાર પચચ્હિ પન હુ જિવુ ચુ એ  જ એક ભિશાપ ચે..તુ મઆરા સમગ્ર અસ્તિત્વમા ચે પન તોયે મારિ પસે નથિ..સાથે નથિ..ધવલ હુ તને કદિ નહિ ભુલિ શકુ..

By: Rina
excellent…beautiful ……

By: Shyam
શબ્દ થઈ મુજ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે,

આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે……લાજવાબ !!!

By: મીના છેડા
તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,

શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

એક માત્ર વાસ્તવિકતાનો સ્વીકાર ને પછી પ્રેમ જ પ્રેમ ચારસુ…

By: Anila Amin
આપનિ  કવિતાનિ એકે એક કડિમા દર્દ અને દવા મળે છે–ડૉક્ટર છો એટલે દવા સાથેજ રાખતા લાગોછો.

“રાત આખિ બેકરારિ થૈ  મને ડસતિ રહે,ને સવારે શબ્દ થૈ ચુમે મને એ પ્રેમ છે”–ડસવુ અને ચુમવુ એ

દર્દ અને દવા નહિતો બિજુ શુ?– ખરેખર અદ્ભુત રચના છે આપનિ.

By: મીના છેડા
‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,

શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

પ્રેમની સર્વોચ્ચ સ્થિતિ અને વાસ્તવિકતાની કઠણાઈ તરફ જોવાનો અભિગમ આ બંને બાબતને એ રીતે પ્રત્યક્ષ કરવામાં આવી છે કે એમ કહી શકાય કે જિંદગીને સરળ કરવા આ શબ્દસંગ નિરંતર થવા જોઈએ…

By: raah
આ વાચી ને જે કૈક્ મેહ્સુસ થયુ એ કદચ પ્રેમ ચે

ને આ વાચી ને જેનઇ કમિ મેહ્સુસ થૈ એ કદચ પ્રેમ ચે

Really very nice

By: rekha
બહુ સરસ સમજાવી દીધું પ્રેમ એટલે શુ?

By: rekha
પ્રેમની સાચી વ્યાખ્યા આપી છે.વિવેકભાઈ બહુ સરસ ભાવજગત છે તમારું…