Comments on: જાણભેદુ

By: Bharat Vaghela
તમે ખુબ ઉમદા શબદો નો ઉપયોગ કરિ ગઝલો લખો છો…જાણે

કે નજર સામે નો બનાવ હોય.

By: Pancham Shukla
છંદપિપાસુઓ માટે ગાલગાગાના અસામાન્ય દીર્ઘ આવર્તનોની મઝા.

“આપણી જાત જ નડી છે, જાત પાછી આપણી કેવી તો કે’ કે જાણભેદુ”.- બોલચાલની લઢણમાં પુનરુક્તિનો લયઉછાળ પણ રોમાંચક  છે.

By: વિરલ
બ્લોગ પરનાં ચિત્રો ગમ્યા.

By: Mukund Joshi
ખુબ સુન્દર રચના

By: pragnaju
ગઝલના જાણભેદુની સર્વાંગ સુંદર ગઝલ

યુગયુગોથી એક ઇચ્છા માટે પંચેન્દ્રિય લાક્ષાગૃહમાં બળતી રહી છે,

ને વળી ઇન્દ્રિય પાછી સૌ અણીથી તે પણી કેવી તો કે’ કે જાણભેદુ.

મારી ભીતર લાખ ઘટનાઓ ઘટે છે હરપળે પણ હું અજાણ્યો ને અજાણ્યો,

ને ઉપરથી આ બધી ઘટનાઓ જે છે મા જણી, કેવી તો કે’ કે જાણભેદુ.

આ શેર વધુ ગમ્યા

રાવણની હારમા જાણભેદુ વિભિષણ વધુ જવાબદાર છે !

યાદકિરણની પંક્તીઓ

અહીં પાણી પોતે થયા વ્હાણભેદુ,

હશે એની સાથે કોઇ જાણભેદુ.

પછી સુખ તો શું… સુખના વાવડ ન આવે,

કે બેઠા હો જયાં કૈંક એંધાણભેદુ.

તને જોઇને હૈયે હળવાશ વ્યાપી,

કે તારું આ સાંનિધ્ય છે તાણભેદુ.

By: Sudhir Patel
કાફિયા અને રદીફની આવી સુંદર ગૂંથણી ગઝલના જાણભેદુ જ કરી શકે!

અભિનંદન!!

સુધીર પટેલ.

By: sweety
બહુજ સરસ્

By: Kirtikant Purohit
સુન્દર ગઝલ્ના કાફિઆ અને રદીફ બન્ને બહુજ સરસ નિભાવ્યા છે. વાહ્..

..લાગણીએ ખુદ મને પાડ્યો ઉઘાડો, લાગણી કેવી તો કે’ કે જાણભેદુ,

આપણી જાત જ નડી છે, જાત પાછી આપણી કેવી તો કે’ કે જાણભેદુ.

By: kartika desai
પ્રિય વિવેકભાઈ,જય શ્રેી ક્રિશ્ન.”જાન ભેદુ” ઉત્તમ.તમે તો સર્વ એક જ “શબ્દ”મા કહ્યુ! વાહ!

By: Fashion
મારી ભીતર લાખ ઘટનાઓ ઘટે છે હરપળે પણ હું અજાણ્યો ને અજાણ્યો,

ને ઉપરથી આ બધી ઘટનાઓ જે છે મા જણી, કેવી તો કે’ કે જાણભેદુ.

આ જાણકાર અજાણ્યો ને અજાણ્યો છે કે અજાણ્યો રહેવા માંગે છે…. ખૂબ સરસ – ભીતર ઘટતી ઘટનાઓની વાત અહીં શ્રેષ્ઠ પંક્તિ તરીકે પસંદ આવી.