Comments on: શબ્દોના રસ્તે વીતેલા પહેલા વર્ષનું સરવૈયું…

By: Jashvantpuri
વિવેક્ભાઇ…. આ તમારી વેબ સાઇટ મને અચાનક મલી ગઇ. ખુબજ આનન્દ થયો.હુ પણ ગુજ્રરાતી છુ.મહેસાણા જીલ્લા નો વતની છુ.અત્યારે અમેરીકા મા છુ.કઇક ગુજ્રરાતી વાચન મલી જાય્….  તમારા તરફ થી રણ મા મીઠી વીરડી મલી ગઇ….. ખુબ ખુબ આભાર

મલવા જોગ લાગુ તો મારુ ઇ મેઇલ છે

By: jitubhai shah:Gujrat
સહ યાત્રી શ્રી  વિવેકભાઇ,

ખૂબ ખૂબ અભિનન્દન સાથે વિક્રમના ૨૦૬૫ના નુતન વર્ષાભિનન્દન.

જિતુભાઇ શાહ્

By: Pinky or Ashu.
Dear…Vivek Sir…H R U..??

Congratulations for the first birthday of your website.With best wishes for a continued progress of your poetry.

i read ur many poems n gazals…..i like it….ur poem and gazal are very very lovable which already touch my heart……Sir.

Hearty congratulation and best wishes…thx..be my friend..

tc..bye..with love.

Your wellwisher,

Pinky or Ashu…

By: Jayesh
Dear Vivekbhai,

Congratulations to you and your family whose love, support and encouragement must have played important role in acheiving this milestone. May the blessings of Ma Saraswati be always with you and your creativity blossom in the years to come.

By: અરવિન્દ ઉપાધ્યાય
વિવેક ભાઇ,

‘શબ્દો છે શ્વાસ મારા’ એ અમારા શ્વાસોમા અમીટ સ્થાન જમાવ્યુ છે. ખૂબ ખૂબ અભિનન્દન સાથે વર્ષાભિનન્દન.

By: chetu
..heartly congrats, vivekji..!!

By: Pravin V. Patel
”Apanaa   haatha   Jagannaatha”

Sundartam   blog.

Rajatchandrak   labdhi   badal   hardik    abhinadan.

Total   53   ”Jayshree”   jetalaa.

Aap   pan   #1.

Aapanaa   hrudayni    urmioni    prashansaa    maate   shabdo    ochhaa     pade……….Wah……Wah………Wah……

Shabdoni     varshaa     varasati    rahe.

AABHAAR.

By: Neha
Dear Vivekbhai,

Congratulations !! On the first birthday of your blog.

I would like to appreciate your consistency.

Wish success journey with digital words continue for forthcoming years.

you can find more oxygen though words…

Neha

By: વિવેક
ઈ-મેઈલ દ્વારા કે આ બ્લૉગ ઉપર શુભેચ્છા સંદેશ પાઠવનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપની શુભેચ્છા એ મારા ખભા પર વધેલી જવાબદારીનો બોજો છે એ સમજવાની અને નિભાવવાની કોશિશ કરીશ… આભાર !

By: હેમંત પુણેકર
વિવેકભાઇ,

આપના બ્લૉગ ને પહેલી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.

આપનું આ બ્લૉગકર્મ મારે માટે હંમેશા પ્રેરણાસ્રોત રહ્યું છે. આપનો બ્લૉગ જોયા પછી જ મને મારો બ્લૉગ બનાવવાની પ્રેરણા મળી. આપના લેખ વાંચીને હું ગઝલ અંગે ઘણુ બધુ શીખ્યો (અલબત્ત એ કાવ્યસૂર ઉપર હતા)આપના કેટલાક પ્રયોગો જોઇને એવા પ્રયોગો કરી જોવાની પ્રેરણા મળી જેમકે આપની આદ્યાંતે રદીફની ગઝલ વાંચીને મેં પણ એ પ્રકારનું કંઇક લખવાનો પ્રયાસ કર્યો. એક વેશ્યાની ગઝલ વાંચ્યા બાદ એ વિષયને અડવાનો મેં પણ પ્રયત્ન કર્યો છે.

આપનો બ્લૉગ આવનારા નવા વર્ષે પણ અમને સુંદર કવિતાઓ વાંચવાનો લહાવો આપતો રહેશે અને હંમેશની માફક અવિરત પ્રેરણાનો સ્રોત બની રહેશે એવી આશા રાખુ છું.

હેમંત પુણેકર