Comments on: વધુ કહું શું આગળ ?

By: Pancham Shukla
સરસ ગીત.  સ્વરકાર/ગાયકને તરત નજરે ચડી જાય એવી  લાક્ષણિકતાઓથી ભર્યું ભર્યું.

By: mita
true to life.

By: sapana
સપનાંઓના પગે પડી છે દુનિયા થઈને સાંકળ,

વધુ કહું શું આગળ ?…વાહ વાહ ખૂબ સરસ સપનાંની સાંકળની વાત ગમી સપનાનુ નામ આવે અને સપના ચમકે…

સપના

By: Kavita Maurya
અઢી અક્ષરની વાતો લાગે

કવિતામાં સુફિયાણી,

અમે ફૂંકીએ છાશ, તમે તો

ઝેર પીઓ છો જાણી,

સપનાંઓના પગે પડી છે દુનિયા થઈને સાંકળ,

વધુ કહું શું આગળ ?

Nice !!!

By: Malhar
Very nice Vivekbhai….

I start my day by reading ur poem nd day goes by fast nd smooth….

thanks….

By: Chandrakant Lodhavia
શ્રી વિવેકભાઈ નમસ્કાર

સુંદર. એક ગીત ને બે ફોટા. પાણી વગર અતૄપ્ત ધરતી. આબૂ એક ખૂણે. ને બીજી અધધધ પાણી સમેત જબલપુર નો ધોધ. જાણે એક સિક્કાની બે બાજુ. માણુ તો કોને માણુ? બેઉ માણી જુઓ તો ખરા જાણુ. ખરેખર આવી માણવાની શક્તિ તો કવિ જ માણી ને મણાવી શકે. વિવેકભાઈ આમાના તમે એક વિરલ છો.

ચન્દ્રકાન્ત લોઢવિયા.

By: Chandrakant Lodhavia
શ્રી વિવેકભાઈ નમસ્કાર

સુંદર. એક ગીત ને બે ફોટા. પાણી વગર અતૄપ્ત ધરતી. આબૂ એક ખૂણે. ને બીજી અધધધ પાણી સમેત જબલપુર નો ધોધ. જાણે એક સિક્કાની બે બાજુ. માણુ તો કોને માણુ? બેઉ માણી જુઓ તો ખરા જાણુ. ખરેખર આવી માણવાની શક્તિ તો કવિ જ માણી ને મણાવી શકે. વિવેકભાઈ આમાના તમે એક વિરલા છો.

ચન્દ્રકાન્ત લોઢવિયા.

By: શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ
એકોએક શબ્દ કવિતાનો પર્યાય લાગે છે.

By: Maheshchandra Naik
It  is  indeed  a  matter  of  ADHI  AKHARANI  VAAT  LAAGE  CHE……………THANKS……………

By: manvant patel
badhaae kahi didhu…..have hu shu kahu aagal ?