શબ્દો છે શ્વાસ મારા

૮. નવું સ્વરૂપ, નવી સવલતો !
“શબ્દો છે શ્વાસ મારા” ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ સ્વરચિત કાવ્યો અને ગઝલોનો બ્લોગ છે. દરેક ગઝલ સાથે મને મનગમતા મેં પાડેલા ફોટોગ્રાફ્સ માણતા-માણતા આજે 29-12-2006ના રોજ એક વર્ષ પૂરું થયું. બીજા વર્ષની શરૂઆતમાં એક નવા જ કલેવરની ભેટ લઈને ઉપસ્થિત થયો છું. આ નવા રૂપમાં આપનું સહૃદય સ્વાગત છે. “શબ્દો છે શ્વાસ મારા” બ્લોગ હવે વર્ડપ્રેસના ઉપયોગથી ચાલે છે. એટલે અહીં કેટલીક નવી સવલતો ઉમેરી છે.

સૌથી મોટો ફેરફાર એ શ્રેણીઓ (Categories)      છે. દરેક પોસ્ટને એની શ્રેણીમાં      મૂકેલો છે. દા.ત. ગઝલ, મુક્તક,      હાઈકુ, વિ. શ્રેણીના નામ પર ક્લીક કરવાથી એ શ્રેણીના બધા પોસ્ટ તરત જોઈ શકાય છે. દા.ત. ‘મુક્તક’ પર ક્લીક કરો અને તરત બ્લોગ પર ઉપસ્થિત તમામ      મુક્તકોનો રસથાળ આપની સમક્ષ હાજર !

સાઈડબારમાં ‘શોધ ’માં ગુજરાતી યુનિકોડની મદદથી કોઈ પણ      રચના સરળતાથી શોધી શકો છો.

‘મંજૂષા ’ એ સાઈડબારમાં ‘શોધ’ પછી તરત છે. એમાંથી સરળતાથી કોઈ પણ ‘શ્રેણી’ પસંદ કરી શકો છો.

‘વિશેષ ’  વિભાગમાં      કેટલાક      પૃષ્ઠો ખાસ ઉમેર્યા છે. ‘કાવ્યપ્રકારો ’ પર ક્લિક્ કરવાથી બધા કાવ્યપ્રકારોની      યાદી ખૂલશે. મન થાય કે આજે ગીતો માણવા છે તો કાવ્યપ્રકારોમાં જાવ અને ગીત પર ક્લિક્ કરો એટલે      બધા ગીતો તરત તમારી સામે તૈયાર !

‘ગુજરાતીમાં શી રીતે લખશો? ’ માં ગુજરાતીમાં કોમ્પ્યુટર પર કેવી      રીતે લખવું એની માહિતી છે.

‘પ્રથમપંક્તિસૂચી ’ એ બ્લોગ પરની નવી,      નાનકડી પણ મજાની સવલત છે. કક્કાવાર ગોઠવેલી કવિતાની પ્રથમપંક્તિઓ પરથી આખી કવિતા      તરફ જવાની વાત ફોર એ ચેઈન્જ મજાની નહીં લાગે?

કોમેન્ટ્સ અને શોધ માટે ગુજરાતીમાં લખવા માટે ‘ગુજરાતીમાં લખો’ બટન દબાવવાથી ‘ગુજરાતી ટાઈપ પેડ’ (આભાર, વિશાલ) તરત ખુલે છે.

સાઈડબારમાં છેલ્લે બ્લોગ અને કોમેંટ્સ બંને માટે RSS      ફીડ ઉપલબ્ધ છે.

દરેક પાનાના મથાળે એક કાવ્યકણિકા -શેર, મુક્તક કે કાવ્યપંક્તિ- દેખાય છે. દરેક      વખતે પેજ રીફ્રેશ થતા આપને મેં જાતે પસંદ કરેલી મારી પોતાની જ      કાવ્યકણિકા માણવા મળશે.

આપના અભિપ્રાય સદા આવકાર્ય છે.