Comments on: ૮. નવું સ્વરૂપ, નવી સવલતો !

By: Chandrakant Lodhavia
વિવેકભાઈ,

૮. ઃ નવું સ્વરૂપ, નવી સવલતો ! આ મથાળની નવ નવી વાતો મારી જેવા નવા નિશાળીયાને ખૂબ ઉપયાગી થઈ રહેશે. નીત નવું દેતા રહો છો તેનો અતિ આનંદ થાય છે. આપની આ કટારમાં નવી પેઢીના બાળકો માટે ઓછા શબ્દોમાં વઘુ કહેવાની કળા “કહેવતો”  ને સ્થાન મળી શકે તો સારૂં.

ચન્દ્રકાન્ત લોઢવિયા.

By: Dr.Sanjay Rana
કેમ છો વિવેકભાઇ ,તમારી વેબસાઈટ પર આવ્યા પછી સુરત ની યાદ મા ખોવાઇ જવાય છે મુકુલ ,રઈસ પાસેથી લખવાનુ ન શીખવા નો અફસોસ થાય છે.તમારી રચના ઓ ખુબજ ગમે છે.ફોટોગ્રાફસ પણ જોરદાર છે.

By: Himanshu Patel
એક ડોક્ટર અને કવિનો આટલો સુભગ સમન્વ્ય પહેલી વાર જોવા મળ્યો. આફરીન આ બ્લોગ પર.

By: RAZIA MIRZA
ઘણો જ સુંદર બ્લોગ,એક ફિઝીશીયન આટ્લો સુંદર બ્લોગ બનાવી શકે માનુ છું

By: Jayshree
* દરેક પાનાના મથાળે એક કાવ્યકણિકા -શેર, મુક્તક કે કાવ્યપંક્તિ- દેખાય છે. દરેક વખતે પેજ રીફ્રેશ થતા આપને મેં જાતે પસંદ કરેલી મારી પોતાની જ કાવ્યકણિકા માણવા મળશે.

મને તો આવુ કંઇ દેખાતું નથી ને…!!

તમે ભુલી ગયા ? કે પછી મારે આંખના ડોકટરની અપોઇંટમેંટ લેવાની જરૂર છે ?