૧૦. ઈ-મેઈલ લિસ્ટ

આજ સુધી આપ આ વેબ-સાઈટ પર આવતા રહ્યા છો, ક્યારેક જાતે તો ક્યારેક મારા ગ્રુપ-મેઈલની પગથી પર ચાલીને ! પણ હવેથી આ તસ્દી હું લેવા માંગું છું. આપ મારા શબ્દોના સરનામે પધારો એના કરતાં શા માટે હું જ મારા શબ્દોમાં ઢાળેલા શ્વાસો લઈને આપના દિલના દરવાજે સામેથી ટકોરા ન દઉં? આજથી વાચકો માટે એક નવી સુવિધા ઉમેરું છું. (આભાર, ધવલ !) બસ, એક જહેમત એક જ વાર પૂરતી આપે કરવી પડશે : નીચે ઈ-મેઈલ લિસ્ટમાં તમારું આખું ઈ-મેઈલ એડ્રેસ ઉમેરો, બસ! આટલું કરશો એટલે હવે પછી ‘શબ્દો છે શ્વાસ મારા’ પર જ્યારે પણ નવી કવિતા મૂકીશ કે તરત જ મારા શ્વાસ ઈ-મેઈલના પરબીડિયા લઈને તમારા ઈન-બોક્ષમાં છલકાશે. માત્ર પ્યારનું ચલણ લઈને આ લવાજમ ભરી દો અને બનો મારા પ્રેમના આજીવન ભાગીદાર… !

Enter your email address:

Delivered by FeedBurner

‘શબ્દો છે શ્વાસ મારા’ ના ઈ-મેઈલ લિસ્ટ માં જોડાવામાં કોઈ તકલીફ થાય તો મને ઈ-મેઈલ કરો : dr_vivektailor@yahoo.com

120 thoughts on “૧૦. ઈ-મેઈલ લિસ્ટ

 1. શું આપ કલાકાર કે કલાગુરુ છો ?
  શું આપ ગાયક, સંગીત, ચિત્રકલા કે અન્ય કલા ના જાણકાર છો ?
  શું આપ આપની કલા ના કદરદાનોની શોધમાં છો ?
  શું આપ ભારતીય કલા અને કલાકારો ના સમૂહ માટે ની યોગ્ય Website ની શોધ માં છો

  તો ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ આપને માટે જ છે.

  ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ શું છે ?

  ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ એ સંગીતકલા , ચિત્રકલા, ગીતકારો, મહેદી કલા, કે અન્ય કલા માં રુચિ ધરાવતાં કલાકારો માટેની Website છે. ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટનો મુખ્ય ઉદ્દેશ નવા કવિઓ, લેખકો, ગાયકો અને સંગીતકારોને યોગ્ય પ્લેટફૉર્મ પૂરું પાડવાનો છે. ભારતમાં શરૂ થયેલી ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટની પ્રવૃત્તિઓ અત્યારે વિસ્તરીને ભારત તથા વિદેશમાં યુ.એસ.એ,યુ.કે.,ઑસ્ટ્રેલિયા સુધી પહોંચી ગઈ છે.આજના Internet ના આધુનિક યુગ માં જો કોઈ ને ભારતીય કલાકારોની કે કલાની માહિતી અથવાતો કાર્યક્રમો ની માહિતી જોઈતી હોય તો શું ને તે કયાથી મળે…? ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ નો ખ્ય ઉદેશ ભારતીય કલા અને કલાકારો ના સમૂહની માહીતી Internet ઉપર મળી રહે તેમજ કલાકારો ને યોગ્ય પ્લેટફૉર્મ મળી રહે તેજ છે.

  અમારો મુખીય હેતુ ભારતીય કલા/કલાકારો ના સમુદાય ને વિદેશ માં ઉજળી તક મળી રહે અને તેમની માહિતી વિદેશ માં રહેલા કલાપ્રેમીઓ સુધી પહોચે

  આપ સૌને ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ માં જોડાવા હાર્દિક આમંત્રણ છે.

  ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ મા જોડાવા માટે અહી કિલક કરો

  ૩,0૦,૦૦૦ થી પણ વધુ દર્શકગણ ધરાવતું
  145 થી પણ વધુ દેશોમાં પ્રચલિત
  640 થી વધુ ભારતીય શહેરો માં જોવાય છે
  550 થી પણ વધુ ભારતીય કલાઓનો સમુહ
  વિસરાતી જતી કલા અને કલાકારોને બચાવવાનો પ્રયાસ
  જે કલાકાર પોતાની પ્રતિભાને દુનિયા સમક્ષ મુકવા આતુર છે.
  જે કલાકાર પોતાની કલાને લઈને દર્શકો નો ” વાહ વાહ ” નો ઉદૂગાર સંભાળવા તરસી રહ્યો છે
  એવા કલાકરોને અમે આવકારીએ છીએ
  જો આપ આપની અમૂલ્ય ને અદભૂત કળા ને દુનિયા સમક્ષ પ્રસિદ્ધ કરવા માંગતા હો તો અમને જણાવો
  ભારતના કલાકારો પોતાની કલાની માહિતી Indian Art And Artists ઉપર FREE
  માં મૂકી શકે છે

  જો આપ Internet ના આધુનિક જમાનામાં આગળ વધવા માગતાં હો તો આપની વિશેષતાઓની માહિતી સાથે સંપર્ક કરો:

  Sarvang Shukla
  http://www.indianartandartists.com
  93275 81797 / 079-30027204

 2. Please do not send me ‘Laystaros’ on this email address. I am allready enjoying your laystaros on my other email id.
  Thanks

 3. જન્મદિનની અનેક શુભેચ્છાઓ. આમજ અભિવ્યક્તિની શઁકરજટામાથી કવિત્વના ઝરણા ઝરતાઁ રહે.

 4. વિવેકભાઈ,
  તમારા પુસ્તકો ક્યાં વાંચવા મળે ?થોડા વખત માટૅ અમે ઇન્ડીયા આવ્યાં છીએ.
  જણાવશો.

 5. શુભેચ્છા..
  શિશુવિહર દ્વારા “જાહનવીસ્મ્રુતિ” અને “નીરક્ષીર” બે કાવ્ય સંગ્રહ મોકલાવ્યા છે..અભિપ્રાય મોકલવા વિનંતી..

 6. @ ગજેન્દ્રભાઈઃ
  પુસ્તકો અને ઑડિયો સીડી પ્રાપ્તિસ્થાન:
  સુરત: બુકવર્લ્ડ, કનકનિધિ, નાનપુરા
  અથવા આયુષ્ય હૉસ્પિટલ (0261-2234030)
  અમદાવાદ: રચના શાહ (9898618547)
  મુંબઈ: મીના છેડા (9930177746)

 7. Gujarati language and poetry field will take fresh breathing through this initiative….Vivekbhai….Congratulations for achieving landmark….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *