૧૦. ઈ-મેઈલ લિસ્ટ

આજ સુધી આપ આ વેબ-સાઈટ પર આવતા રહ્યા છો, ક્યારેક જાતે તો ક્યારેક મારા ગ્રુપ-મેઈલની પગથી પર ચાલીને ! પણ હવેથી આ તસ્દી હું લેવા માંગું છું. આપ મારા શબ્દોના સરનામે પધારો એના કરતાં શા માટે હું જ મારા શબ્દોમાં ઢાળેલા શ્વાસો લઈને આપના દિલના દરવાજે સામેથી ટકોરા ન દઉં? આજથી વાચકો માટે એક નવી સુવિધા ઉમેરું છું. (આભાર, ધવલ !) બસ, એક જહેમત એક જ વાર પૂરતી આપે કરવી પડશે : નીચે ઈ-મેઈલ લિસ્ટમાં તમારું આખું ઈ-મેઈલ એડ્રેસ ઉમેરો, બસ! આટલું કરશો એટલે હવે પછી ‘શબ્દો છે શ્વાસ મારા’ પર જ્યારે પણ નવી કવિતા મૂકીશ કે તરત જ મારા શ્વાસ ઈ-મેઈલના પરબીડિયા લઈને તમારા ઈન-બોક્ષમાં છલકાશે. માત્ર પ્યારનું ચલણ લઈને આ લવાજમ ભરી દો અને બનો મારા પ્રેમના આજીવન ભાગીદાર… !

Enter your email address:

Delivered by FeedBurner

‘શબ્દો છે શ્વાસ મારા’ ના ઈ-મેઈલ લિસ્ટ માં જોડાવામાં કોઈ તકલીફ થાય તો મને ઈ-મેઈલ કરો : dr_vivektailor@yahoo.com

 1. Vipul Parmar’s avatar

  Send me ur new Entries

  Reply

 2. Ramesh Trivedi’s avatar

  This year 2007 is birth centenary of renowned poet late Shri Sundram, i feel that special column should be alocate to him. If you are interested i will supply you all materials.
  regards
  Ramesh Trivedi

  Reply

 3. Shefali’s avatar

  Hi, I am also from surat. I like your creation……..

  Good Keep it up…

  Reply

 4. Dr. Sunil Patel’s avatar

  Hi,

  Reply

 5. Gautam Surti’s avatar

  Hi,

  Reply

 6. vijayprakash’s avatar

  Hi!
  Fari ghana lamba samay pachi malvanu thau,
  tamari kavitao manva nu vyasan thau che. chodavu game tevu nathi….!!!

  Reply

 7. alpa’s avatar

  HI Realy I like Your Poem Very Much

  Reply

 8. RAKESH H. JHAVERI’s avatar

  HI,

  SAHEB SHREE ,

  PEHLA TO HU AAPNO DIL THI AABHAR PRAGHAT KARVA MANGU CHU….TAMARI

  RACHNA O VANCHI KHUB J VASTAVIK ANE DIL NI NAJIKGAME TEVI CHE…

  TAME AVAR NAVAR AA WEBSITE MA NAVI NAVI GHAZALO UMERTA J RAHESHO

  ANE AME KHUB J DIL THI ENE MANNATA RAHISHU ..

  JAY JAY GARVI GUJRAT…………..

  RAKESH JHAVERI

  E MAIL : majapadigayirambo@yahoo.co.in

  THANKS……

  Reply

 9. RAKESH JHVERI’s avatar

  HI,DR.VIVEK..

  TAMARI SITE MATHI AMUK CHUNIDA MOTI LAI
  ENI MADA BANAVI HU KHUD NU THATHA
  MARA MITRO NU MANORANJAN KARU CHU…
  KHAREKHAR TAMARI DAREK RACHANA MANE
  KHUB J GAME CHE..LAGE CHE K KOI E SACHA HRADAY
  THI DAREK KALPANA NE SABDO MA VANI LIDHI CHE….
  AABHAR SAHEB JI…

  RAKESH H. JHAVERI…
  AHMEDABAD, GUJRAT..
  E MAIL : majapadigayirambo@yahoo.co.in

  Reply

 10. dharmesh Trivedi’s avatar

  નસીબમાં નહીં, મહેનતમાં ફક્ત માને છે,
  એ હાથને ય જો… રેખા વગર શું છૂટકો છે ?

  ભલે ને તું નહીં દેખાતો હોય ક્યાંય છતાં,
  તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે ?

  vivekbhai aam to kavya baabat samjan khub ochhi chhe pan hreday ne sparshe chhe atle game chhe….abhinandan sunder rachanaa maate….dharmesh

  Reply

 11. ajit desai’s avatar

  nice web pages. congratulations go a head….
  many times hope to copy of your sahitya but due to unavailablity of fonts its not done. in the large interest pl. pur fonts to download.
  ajit desai
  advocate
  jamnagar

  Reply

 12. raj’s avatar

  I have gone really crazy abt ur wordings………..

  I luv these all creations…………

  raj

  Reply

 13. manvant’s avatar

  Dear Dr.vivekbhai !

  Kindly add my one name in your crazy reader’s list and oblige.
  please note my changed sn for e-mails…
  manvani132@yahoo.com

  Reply

 14. manvant’s avatar

  Also :::::manvani132@aol.com

  Reply

 15. Uttam Gajjar’s avatar

  મને દર વખતે મળે જ છે; છતાં અહીં લખી રાખું..મારી ઈ–મેઈલ આઈડી છેઃ uttamgajjar@hotmail.com મને મોકલતા રહેશો..

  ઉપર, ઍડવોકેટ અજીતભાઈ દેસાઈ સાહેબે લખ્યું છે કે, એમની પાસે ફોન્ટ નથી.. તેથી તમારી કૃતીઓ તેઓ મીત્રોમાં વહેંચી શકતા નથી..એવા બધા મીત્રો મને લખશે તો બધા જ ફોન્ટ તથા તેને વાપરવા અંગેની સુચના અને અન્ય સામગ્રીનું ફોલ્ડર મફત મોકલી આપીશ.. કશુંય ડાઉનલોડ કરવાની આવશ્યકતા જ નહીં ! પછી તમેય આ સ્થળે મારી જેમ જ લખી શકશો..ખાતરી..કંઈ પણ તકલીફ પડ્યે મને લખજો..

  નાની વાત, નાનું નીરીક્ષણ; પણ ચોટદાર ઢબે ઓછા શબ્દોમાં મુકવા બદલ અભીનંદન..સાચો કવી એ જ, જે એકે શબ્દનો ‘બગાડ’ નથી કરતો..અને ભાવકના દીલને સ્પર્શે..

  અને વીવેકભાઈ, સૉફ્ટ ટૉઈઝને બદલે તમારા વહાલસોયા દીકરાની એકલતા, સાચા અર્થમાં તમે મીટાવી શકો તેવી શુભેચ્છાઓ..ઉત્તમ અને મધુ..સુરત..

  Reply

 16. pratima.ashok.shah’s avatar

  shree. vivekbhai, how r u?
  v r fine. hoping u the same.
  tamari gazalo vanchi. khubaj saras. tame matrubhasani atali seva karo cho e garva leva jevi vat che.
  pratuttar aapso.

  Reply

 17. rahul patel’s avatar

  hi
  Dr.vivek bhai
  gazal ne avi sari rite internate upar mukva badal abhar.

  Reply

 18. rahul patel’s avatar

  tamari lakel gazal no ek ek suab bhuj vicharva layak che
  thank you vivek bhai

  Reply

 19. rahul patel’s avatar

  કેવી રીતે મનની વાત કહું હું, આ દુનિયાની ભાષાઓમાં,
  પ્રેમ ક્યાં બનવાનો છે, આ શબ્દોની સીમાઓમાં,

  કંઇ જ નથી મારી પાસે, ખુદને તમને સોંપી રહ્યો છું,
  સાથ નિભાવીશ જીવનભર, આ જ સંદેશો મોકલી રહ્યો છું,

  નાના-નાના સપનાઓ મારા, નાની સરખી જ આશા છે,
  હળીમળીને સુખ-દુઃખ વહેંચીએ, બસ આટલી જ અભીલાષા છે…

  Reply

 20. pratima.ashok.shah’s avatar

  couldn’t get y’r reply.

  send me quickly if possible.

  pratima shah

  Reply

 21. નીરજ’s avatar

  શું આપ મને આવું જ ઇ-મેઇલ લીસ્ટ મારા બ્લોગ પર બનાવવામાં મદદ કરી શકો? હું પણ વર્ડપ્રેસ જ વાપરું છું.

  Reply

 22. Kamlesh Yagnik’s avatar

  વિવેક,

  અઢ્ળક આનંદ થયો, આજે અક્સ્માતે અહીં આવીને. આવી રીતે તને મળવા આવી ચઢીસ.

  કમલેશ યાજ્ઞિક

  Reply

 23. વિવેક’s avatar

  પ્રિય કમલેશભાઈ,

  તમને આજે મારા આંગણે આવેલા જોઈને મને પણ એટલો જ આનંદ થયો છે…

  ખૂબ ખૂબ આભાર…

  Reply

 24. Pradip Brahmbhatt’s avatar

  શ્રી વિવેક્ભાઇ,
  જય જલારામ બાપા,જય શ્રી કૃષ્ણ,
  શ્વાસ લેતાં અને શ્વાસ કાઢતા અવાજ દ્વારા શબ્દો નીકળે છે જેમાં આપણી ઇચ્છા હોય કે ન હોય પણ સંગીત ડોકીયું કરી જાય છે.તેમ ગુજરાતી ભાષામાં તમે કાંઇ ન કહો પણ શબ્દોં જે કહી જાય તે જગતનું કોઇ વિજ્ઞાન કહી શકતું નથી.અને તેની સાબિતી આપ
  છો.જે પ્રદીપ બ્રહ્મભટ્ટ માટે તો દીવા સમાન છે,તે દીવાની જ્યોતના પ્રકાશમાં હું લેખક જગતને જોઇ શકુ છું.જગતમાં ગુજરાતી ભાષા જ એવી ભાષા છે જે હાથથી લખાઇ આત્માના
  ઉંડાણમાં ઉતરી જાય છે જે વ્યક્ત નથી થઇ શકતી ફક્ત અનુભવાય છે.

  હ્યુસ્ટનથી પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ સહિત જય ગુજરાત.
  http://pradipkumar.gujaratisahityasarita.org/

  Reply

 25. ketandave’s avatar

  Hi there,

  If you could add my email id. ketandave@gmail.com – to your mailing list. Gujarati Kavita and gazals (wish I could write this in gujarati) – are very dear to me and I envy your command.

  Take care,

  Ketan Dave
  Houston, TX

  Reply

 26. Rajendra Trivedi, M.D.’s avatar

  DEAR VIVEK,

  KEEP SENDING GREAT THOUGHTS IN YOUR POEMS.
  I WILL BE IN AMADAVAD IN JANUARY 2008 again !!!
  DO VISIT ME.
  WE LOVE YOU TO VISIT OUR FAMILI’s LOVE OF LIFE.

  http://www.bpaindia,org

  Reply

 27. nruti’s avatar

  એક ઉમદા માણસ ઉત્તમ ડૉકૂટર હોય છે. સાથે તમે સુંદર સર્જક પણ છો.
  અભિનન્દન્!

  Reply

 28. razia’s avatar

  Res.dr vivekbhai.i like ur poem very much.I read u sometime in KAVI trimasik.i want 2 answer u only in kavita.PAN NATHI. MANU CHHU KEM BANDH THAYA DOST BARNE ? KARN KE GHAR MA KHAVANE EK DAN PAN NATHI.

  Reply

 29. razia’s avatar

  Res.dr vivekbhai.i like ur poem very much.I read u sometime in KAVI trimasik.i want 2 answer u only in kavita.PAN NATHI. MANU CHHU KEM BANDH THAYA DOST BARNE ? KARN KE GHAR MA KHAVANE EK DAN PAN NATHI.Razia mirza

  Reply

 30. gaurang thaker’s avatar

  Vivekbhai your gazals are too good.I like your entire collections.

  Reply

 31. nitin’s avatar

  namaste sir.

  Reply

 32. Dilipkumar K. Bhatt’s avatar

  હુ તમારા લીસ્ટમા ક્યારનો મેમ્બર થયો ‘Chhoo’ Sorry I coun’dt write ‘am’ in gujarati.Please help.

  Reply

 33. pankajtrivedi’s avatar

  પ્રિય વિવેકભાઇ,
  સુરેન્દ્રનગરના મારા કવિ મિત્ર બી.કે. રાઠોડ દ્વારા આપની સાઇટ મળી.
  આપ નીચેના સરનામાનો ઉપયોગ કરસ્શો તો આનન્દ થશે.

  – પઁકજ ત્રિવેદી

  http://marmvedh2008.blogspot.com

  marmvedh@gmail.com

  pankajtrivedi@india.com

  Reply

 34. SURESH LALAN’s avatar

  વિવેક્ભાઇ,

  આટલા સુન્દર સર્જન બદલ ખુબ ખુબ અભિનંદન.

  હું ઍક સાહિત્ય રસિક અને થોડોક સર્જક જીવ છું. મારે પણ ઍક web site બનાવવી છે. આપને રુબરુ મળી શકું ?

  – SURESH LALAN

  Reply

 35. Rajeshwari Shukla’s avatar

  પ્રિય વિવેકભાઈ,
  આપના કવ્યોને માણવાની ખૂબ મઝા આવે છે. મને બાલકાવોમાં ખૂબ રસ છે તેથી કલરવમાં આપના બાળકાવ્યો મૂકવા માટે સ્ંમતિ આપશો? આપ સદાય લાગણીઓને શબ્દોમાં ગૂથતા રહો તેવી શુભેચ્છાઓ….

  Reply

 36. dhaval navaneet’s avatar

  dear sir comment vachi ne dil harkh gelu thau chhe… hu aje jodao chu tethi jaldi jaldi mane pan apni kavita o no ashwad karavo …….abhar

  Reply

 37. bharat’s avatar

  પ્રિય વિવેકભાઈ,
  આપના કવ્યોને માણવાની ખૂબ મઝા આવે છે. મને બાલકાવોમાં ખૂબ રસ છે તેથી કલરવમાં આપના બાળકાવ્યો મૂકવા માટે સ્ંમતિ આપશો? આપ સદાય લાગણીઓને શબ્દોમાં ગૂથતા રહો તેવી શુભેચ્છાઓ….

  Reply

 38. Nirlep Bhatt’s avatar

  I like your innovative way of creating web-site, so tht ur fan and u, can get connected, irrespective of physical distance. I hope, as u r from Surat & a doctor, u will carry on the tradition of Rais Maniar & Mukul Choksi.
  Mane tamara aachhandas ma Vipin Parikh (jeno hu khas fan chhu)ni, chhant vartay chhe.

  Reply

 39. nikhil.jadav’s avatar

  આપના કાવ્ય માણવાની મઝા આવે

  Reply

 40. chetan’s avatar

  ખુબ સરશ….

  Reply

 41. indravadan g vyas’s avatar

  મારી એક રચના અહિં મુકું?

  “શિશુને”

  તમારા ગાલ ના ખંજન મહીં જે હાસ્ય વેરાતુ,
  અને નિર્દોષ ભોળા નયનમાં જે ગીત રેલાતું,
  એ જોઇને થાતું મને,
  મળેજો માણવા આ વય તમારું,
  કેટલો ખુશહાલ થાંઉ,
  જગત માં હુંજ ફાવ્યો એ વિચારે
  ન્યાલ થૈ જંઉ….

  ઇન્દ્રવદન ગો. વ્યાસ ( ઈંદુ વ્યાસ)

  Reply

 42. Raj-Truefriend’s avatar

  હેલો વિવેભાઇ ખુબજ સુન્દર..

  hu to aa blog joi ne j khusi thi jumi uthyo hato…mane to manvama j nahotu avatu ke koi gujrati avi saras blog banavi sake ane e pan fakat gujrati kavita, gazal,chhand,ayakhu,doha e badha upar…

  Dr. Vivek bhai kharekhar dil ane man banne khubaj prassan ane prafulit thai gaya aaa blog joi ane vanchi ne..

  aapno khub khub abhar ke amara jeva ne tame ek sundar moko apyo ke ava saas bolg par thi vanchi ne manas ne najik thi samajvano ane tene janvano moko malyo…

  fari ek var Dr. Viviek Bhai aapne khub khub abhinandan mara dil na undan thi..

  Raj Parmar
  Rajkot.
  loveu4everfriend@gmail.com

  Reply

 43. Dr.Pranat Majmundar’s avatar

  Hope you remember me.It is really nice to meet you by your innovative idea.Keep it up.Wish you all the best.

  Reply

 44. akhil’s avatar

  ગમ્યું .. ઘણુ ગમ્યુ .. અંતરના ઊંડાણમાં – મારો બ્લોગ .. મુલાકાત લેજો .. મારા જેવા નવા સવા બ્લોગરના બ્લોગ પર તમને ગમે એવુ શુ હશે .. એ તો તમે જણાવો તો જ ખબર પડે ને ?

  Reply

 45. neerav’s avatar

  tamari shabda shrushti no hu navo agantuk chu.have satat malta rahishu.

  Reply

 46. Nataver Parikh’s avatar

  આભાર તમારો ….ગુજરાતિ લખવાનિ તલિમ લેવિ પડ્શે….પણ અભયથિ ફાવિ જવાશે…

  Reply

 47. pravin bagga’s avatar

  પ્રિય વિવેકભાઈ,
  અભિનન્દન્!
  font na abhave aa rite lakhavu padyu. Hu easy right Gujarati font banavu chhu, jethi naturally lekhan thaee shake.

  ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ્….

  પ્રવીણ બગ્ગ્ા
  નખત્રાણ્ા ક્ચ્છ.

  pm_bagga@yahoo.com

  URL-http://www.glo-seismo-warn.org

  Reply

 48. popat patel’s avatar

  આટલા સુન્દર સર્જન બદલ ખુબ ખુબ અભિનંદન.

  Reply

 49. ketan’s avatar

  Vivekbhai
  Tamari
  kavita………..
  Veru good

  Reply

 50. kirti’s avatar

  vivekbhai

  tame gujarati bhasha na rasiko mate bahu umda karya kari rahya chho
  khub khub dhanyavad

  Reply

 51. mahesh’s avatar

  how are you
  im find
  tme kem cho ????
  god bye bye?????????????

  Reply

 52. mahesh’s avatar

  very easy??????????/
  ke na smajayuy?
  samjavu?
  to logon thav.?
  http://www.raaga.com
  ok?
  yes

  Reply

 53. mahesh’s avatar

  દ્ગ્દ્ગ્દ્ગ્દ્ગ્
  ગ્લ્ક્ગ્દ્ક્ગ્દ્
  ગ્દ્ગ્દ્ગ્ક્પ્ગ્દ્ગ્ગ્

  Reply

 54. bhagirath’s avatar

  આ મુવ મેન્ટ માકોમેન્ટ પ્ ણ જરુરિ
  ચૅ ,,,,,,,,,,,,,,,,,,,,

  Reply

 55. Rajnikant Gajjar’s avatar

  Respected Sir,

  I LIke ur things and yr poem & Gozels

  Reply

 56. bhagirath’s avatar

  poems is poets cardiology..
  one can read ..who is intrested..understend..and can read poets heart i mean he-art..like dr vivek tailor…
  -bhagirath

  Reply

 57. Praful Thar’s avatar

  I like your site very much.I have no words to express my happyness.
  HOWEVER, tHANK YOU FOR YOUR THIS BEAUTIFUL SITE.
  Praful Thar

  Reply

 58. H. L. SONI    ANJAR’s avatar

  vivekbhai A very pleasant feeling with u r KAVITA and invtion of Email that you will knock our dehlij with a kavyarasthal Thank u thank u verymuch sir harilal soni Anjar kachchh

  Reply

 59. kanti vachhani’s avatar

  વિવેકભાઈ,
  અચાનક આપની બ્લોગ ની મુલાકાત………
  હવે રોજ ની આદત બની ગઈ…..

  આભાર…

  Reply

 60. utsav raval’s avatar

  dear Vivekbahi
  tamari website amne khub j saras lagi che
  tamara kavyo pan amne khub j sara lagya che ane manva ni bahuj maja aave che tamara kavyo amri ID per moklavo to hu aapno khub abhari rahish.
  thank you Vivekbhai

  Reply

 61. shaunak pandya’s avatar

  ખુબ સુન્દર સાઈટ્,SHAUNAK PANDYA

  Reply

 62. kirankumar chauhan’s avatar

  સાઇટ ઇફેક્ટ માણવાલાયક છે.

  Reply

 63. Himanshu Mistry’s avatar

  I have just tried ૧૦. ઈ-મેઈલ લિસ્ટ facility….

  Reply

 64. Dinesh Pandya’s avatar

  વિવેકભાઈ
  અન્ય સાઈટ તથા બ્લોગ પર રજુ થતી રચનાઓ માટે તમારા પ્રતિભાવો તથા ત્યાં અને અહીં તમારા આ બ્લોગ પરની રચનાઓ માણુ છું.
  ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે તમે બહુ સુંદર કાર્ય કરો છો. આમેય સુરતે ગુજરાતને
  સાંસ્કૃતિક ક્ષેત્રે ઘણું આપ્યું છે.
  આવા સુંદર કાર્ય બદલ તમને ખૂબ અભિનન્દન! તમારી આ પ્રવૃતિ વધુ વિકસે અને વિસ્તરે
  એવી શુભેચ્છા!

  દિનેશ પંડ્યા

  Reply

 65. shaunak pandya’s avatar

  tamari gazal tamaei site par sambhalvi che.

  Reply

 66. વિવેક’s avatar

  પ્રિય શૌનકભાઈ,

  લયસ્તરો અને ટહુકો.કોમ – બંનેને મારી પોતાની જ વેબસાઈટ આપ ગણી શકો છો… લયસ્તરો પર તો હું પચાસ ટકાનો ભાગીદાર જ છું પણ મારી ગઝલની ઑડિયો પોસ્ટ માટે મેં જયશ્રી- ટહુકો.કોમને સો ટકાનો કોપીરાઈટ આપ્યો છે… આપના સુંદર અવાજમાં સ્વરાંકિત થયેલી ‘એક ઘેરો રંગ છે મારી ભીતર’ ગઝલ રણકાર (http://rankaar.com/?p=951) ઉપરાંત આ બંને સાઈટ્સ પર છે:

  http://layastaro.com/?p=2080

  *

  http://tahuko.com/?p=4655

  Reply

 67. VINOD OZA’s avatar

  DEAR Dr.VIVEKBHAI,
  AAPNI KAVITA VANCHTO RAHU CHHU. KHUB GAME CHHE.
  ABHINANDAN!
  MALTA RAHESHU….
  -VINOD OZA , Anjar Kutch.

  Reply

 68. sur’s avatar

  Hi,
  As if Lotus is opening its petals one by one, my random search is bearing the wonderfuk results, first Tahuko and now this……enough material to drive me crazy……..

  Thanks and all the best

  Sur

  Reply

 69. Rasik shah’s avatar

  લ્સ સેન્સ અલ્વય્સ્

  Reply

 70. Harikrishna’s avatar

  Dear Vivekbhai,
  I am 70+ and enjoy Gujarati sites. I have been enjoying ‘laystero’ sent regularly by you. I have settled down in London since mid fiftees. I also write in Gujarati – some times. I hope to meet you when i come to India next.

  Reply

 71. Markand Dave’s avatar

  પ્રિય વિવેકભાઈ,
  આપને સુંદર સાઈટ ની રચના કરવા બદલ હાર્દિક અભિનંદન.
  આજે મેં એક સ્વપ્ન જોયું ,જ્યાં શરમ મારી આંખો માંથી પ્રેમ સિંચતી હતી.
  આજે મેં એક સ્વપ્ન જોયું ,જ્યાં શરમ ના શેરડાએ મને કાન માં કહ્યું!!!!!

  “મધમીઠું મલકો છો તમે,હૈયે ઉભરાઈ છલકો છો તમે,
  કર્ણનાદ ના સુણ્યો તેથી શું, રુવેં- તો રણકો છો તમે!”

  મિત્રો,
  જો આપ ને આવી જ કોઇ ઉર્મી હ્રદય માં જાગતી હોય તો આ અછાંદસ રચના ને મારા બ્લોગ ઉપર
  કોમેન્ટસ માં આગળ વધારશો? મારો મીઠો આવકારો છે.
  Markand Dave.Myblog:markandraydave.blogspot.com

  આંખ ને ડૂમો ભરાયો,કોઈ આંસુ ની છાલક મારો.
  હૈયુ રડે આંખ ના ચુવે,હાલક-ડોલક જન્મારો.
  કોઈ આંસુ ની છાલક મારો………..

  સમય સર્યો આકંઠ ભર્યો,મદમસ્ત મદ મટકાળો,
  મન મરકટ આ મંથર મલકે,જીવ લોલક અટકાવો.
  કોઈ આંસુ ની છાલક મારો…………..

  કાળજે કોર્યો છળસંગ મોર્યો,અગનઝાળ અંગારો,
  અંગ-અંગ તરસ્યો મોહભંગ વરસ્યો,ભીતર આહલેક જગાડો.
  કોઈ આંસુ ની છાલક મારો…………..

  ચપટી જીવ્યો ખોબો મર્યો,લાગણી ના દોરે લટકાવો.
  નિસ્ચેતન થઈ નિંસ્ચિત નિંદર,કોઇ બંધ પલક ઢંઢોળો.
  કોઈ આંસુ ની છાલક મારો……………
  Markand Dave

  Reply

 72. Markand Dave’s avatar

  આદરણીય વિવેકભાઈ,નમસ્તે,
  પ્રતિભાવ બદલ ખૂબ-ખૂબ આભાર,મળતા રહેશો.મારી એક રચના કદાચ આપને ગમશે?
  માર્કંડ દવે.

  છલોછલ

  ઉર્મિઓ મારી જ્યારે તારી લગોલગ હોય છે,
  હ્રદય પહેલેથી જ ત્યાં તો,છલોછલ હોય છે.

  અહીં ઢગ રેતી નો ને ત્યાં,સાગર હિલ્લોળે છે.
  હશે,આમેય ક્યાં સાગર ને રણ અડોઅડ હોય છે.

  અહીં નિશા તિમિરભરી ને ત્યાં,સૂરજ મધ્યાહ્ને છે,
  હશે,આમેય ક્યાં તિમિર-ઉજાસ કસોકસ હોય છે.

  અહીં નીંદર વેરણ છે ને ત્યાં,નીંદર પ્રગાઢ છે,
  હશે,આમેય ક્યાં ચિત્ત ને ચિંતા ચપોચપ હોય છે.

  અહીં ખંડેર બિસ્માર ને ત્યાં,મહેલાત મોંઘી છે,
  હશે,આમેય ક્યાં સજાવટ કદી રગોરગ હોય છે.

  અહીં રુદન અરણ્ય કેરું,ને ત્યાં હાસ્ય ના ધોધ છે.
  હશે,આમેય ક્યાં અશ્રુ નું કદી તપોવન હોય છે.

  અહીં હોલવાય જિંદગી ને ત્યાં,રોશની પ્રચૂર છે.
  હશે,આમેય ક્યાં જીવન કદી તરોતર હોય છે.
  માર્કંડ દવે.તાઃ૧૮-૦૧-૨૦૦૯

  Reply

 73. Kartikkumar Raval’s avatar

  I like your webside it is very intersting and knowlagable it is very important to find any side your choice

  Reply

 74. Ailesh Shukla’s avatar

  very nice.
  meet
  Ailesh Shukla.
  SURAT.
  9998753239

  Reply

 75. manoj m. kheni’s avatar

  respected and dear sir, mr.VIVEKBHAI TAILOR…..namskar.
  aap ek doctor hova chhata guj. kaveeta ni komaltabhari urmio aapna dil maa laheray chhe, atalu jaani ne bahu ja aananad thayo.congretulations!
  I AM MANOJ M. KHENI [m.a.] an editor and owner of my gujarati monthly famaly magazine”JEEVAN YATRI” so I lovely want to highlight you in my magazine , and I also want to take your poetry ,photographs & biodata, too. plzzzzzz sir give me permission. my hearty hope to suport from you.thanks.
  otherwise give any articles for my edition regularlly….
  if you want, we will meet for a short visit in nearest future.
  i am from varachha road -SURAT.
  MANOJ KHENI-99793 75627/94268 40879
  E-mail: jeeavanyatri_m@yahoo.co.in
  plzzzzzzz give reply & response
  just i m sending some issues of “jeevan yatri” to you,for you.
  thank you

  Reply

 76. umesh’s avatar

  વિવેક્ભાઈ , બહુ જ સરસ ……આપને અમારા શત શત વન્દન !!!!!!!!

  Reply

 77. bhumi’s avatar

  મને મારા એક મિત્ર એ આ અનમોલ ખજાના વિશે જનાવ્યુ તો મને એમ થાય ચે કે એનો આભાર માનુ કે તમારો ………………ખુબ ખુબ આભાર

  Reply

 78. Shantibhai Patel’s avatar

  અભિનન્દન , એક દોક્તર તરિકે , સાહિત્યપ્રેમ . .. … …. અદ્ભુત . . આપના બ્લોગનિ કાયમિ મુલાકાત લેતો રહિશ . . મે સાભ્લ્યુ હતુ આપના સાહિત્યપ્રેમ વિશે .. પન અનુભવ્યુ આજે … આભાર .

  Reply

 79. Shantibhai Patel’s avatar

  Thanks for Subscription Confirmation, I will visit your site regularly… Thank you once again….

  Reply

 80. dr nitin gandhi’s avatar

  VIVEK I LIKE YOUR WEBSITE I LIKE YOUR POEM VERY MUCH MY MOBILE NUMBER IS 9825144187

  Reply

 81. mehul’s avatar

  I do not recall one guatrati poem, I recall some words, if anybody can help getting full text?
  Thanks
  In advance Mehul hardi.trivedi@gmail.com
  text is something like

  “hu abhari chhu eva chand oupcharik vidhano thi tamari …ochhi karvi nathi”

  Reply

 82. dipak’s avatar

  hey,vivek bhai mane email lakhta nathi avadtu karyak nukari mate apply kari houe to tame email karvanu kidhu hoy to nathi favtu

  Reply

 83. Chetan Gandhi’s avatar

  Hello, Vivek
  Good evening. Nice to hear you.
  Wishing you always happy in life with good and excellent health.
  My short introduction is as under.
  I am Chetan Gandhi practicicing as an advocate since 1982 and our firm, MADANLAL GANDHI established in the year 1961.
  I am lived in joint family at Bungalow No. 16, Sanskar Society, Bhatar Char Rasta, Surat – 395 001. My spouse name is HEMAXI and I have two kids, one daughter and one son. My daughter name is KRISHNA while son name is FRENIL. My heart-beat is a daughter of HARISHCHANDRA MAGANLAL TOPIWALA of Ambaji Ropad, Surat.

  Reply

 84. sujit chovatiya (surat)’s avatar

  vivekbhai
  my dear frieand vivekbhai
  tamari Aa rchana adbhut che mari passe word’s nathi
  va bhai va bhai su sudar wedside banaviche
  hu mara friend ne pan Aa web side ni jann karavi
  tamari Aa mahant ne hu anjoy karu chu

  mara taraf thi tahnk you very mach

  Reply

 85. sujit chovatiya (surat)’s avatar

  આ અન્મોલ ખ્જાનો મલો
  તમારો આભર

  Reply

 86. PRADIP SHETH.BHAVNAGAR’s avatar

  વિવેકભાઈ…
  આપને , અમારા ભાવનગરના કવિ શ્રી નટુભાઈ પંડ્યાના ગિતસંગ્રહ અને ગઝલસંગ્રહ એમ બે પુસ્તકો મોકલાવ્યા છે, મળી ગયા હશે. જાણ કરશો તો આભારી થઈશ.

  Reply

 87. વિવેક’s avatar

  પ્રિય પ્રદીપભાઈ,

  બંને સંગ્રહ મળી ગયા છે… ખૂબ ખૂબ આભાર !

  Reply

 88. જરાય તકલીફ નથી..

  અને થવી પણ ન જોઇએ..

  હું ગુજરાતી છું અને અને મને મારા ગુજરાતી હોવા પર
  અને મારી માતૃભાષા પર ગર્વ છે.

  “માનવ”

  Reply

 89. BHUMI’s avatar

  hi vivekbhai…

  many many happy returns of d day…may god bless u with all ur good wishes…have a rocking year ahead….so where is d party tonight???
  just inform i ll be thr…just kidding…

  have a nice time….

  bhumi….

  Reply

 90. વિવેક’s avatar

  જ્યાં મિત્રો ભેગા થાય ત્યાં પાર્ટી….

  Reply

 91. aniruddhsinh gohil’s avatar

  i enjoy.

  my blog: aniruddhsinhgohil.blogspot.com

  regards
  aniruddhsinh gohil

  Reply

 92. jitubhai’s avatar

  તમરો આભાર

  Reply

 93. dr jaylaxmi’s avatar

  I didnt read poems but all the photographs r really wonderful esp of different kinds of birds Great I liked it very much.અત્ય્ન્ત સુન્દ્ ર્

  Reply

 94. dangodara vinod

  તમારામાં રહેલા સાહિત્ય પ્રેમે મારા મનને તરબોળ કરી દીધુ. ખુબ જ મજા આવી.

  Reply

 95. raksha’s avatar

  yours is the best job. i’m so happy that you make us read so much of our gujarati literature through your laystaro, shabdo chhe…………. and everythings. it’s really a good work……my cup of tea.

  Reply

 96. HEMAL VAISHNAV’s avatar

  Dear Vivekbhai:

  I have come across your work through various websites and being a big fan of Gujrati sahitya always have appriciated your contribution.Few month ago I was pleasently surprised when I had my friends Shardul and Mamta at my house and came to know that you are related to them.Few years ago I had opprtunity to meet your parents too at their house.Now that I have introduced myself,we must stay equivocal through various means.
  Thank You.

  Reply

 97. વિવેક’s avatar

  પ્રિય હેમલભાઈ,

  આપના સદભાવ બદલ આભાર…
  કુશળ હશો…
  આપ મને e-mail કરી શકો છો: dr_vivektailor@yahoo.com

  Reply

1 · 2 ·

Reply

Your email address will not be published. Required fields are marked *