Comments for શબ્દો છે શ્વાસ મારા

Comment on જળાશયમાં by preetam lakhlani
તમારી ગઝલ પણ ગમે છે, ગીત્ પણ ગમે છે……..કારણ નહી આપુ કારણ મને ગ મે છે….કદાચ આ કારણે પણ ગઝલ ગમી હોય્ ?.

આપે પાંપણ જરાક ઊઠાવી, ડૂબ્યા સૌ સામટા જળાશયમાં.

બહુજ સારી, સરસ્, ગમતાનો ગુલાલ્………

Comment on જળાશયમાં by Pancham Shukla
આ ગઝલ વિશે….

- ગાલગા ગાલગા લગાગાગા-નાં બે આવર્તનવાળો અ(અલ્પ)-પ્રચલિત છંદ.

- અનોખો અને અઘરો રદીફ – (જળાશયમાં), તો સાથે કાફિયાની મોકળાશથી અભિવ્યક્તિનો આગવો અવકાશ.

- અનુભવી કલમની તાકાત અને તકનીકથી થયેલી શબ્દ ગૂંથણી દ્વારા રદીફને નીભાવવાનો કલાત્મક ઉદ્યમ.

- અગાઉનું મુકતકાવ્ય ‘સાહસ’ જેટલું કુદરતી હતું એટલી જ આ ગઝલ તકનીકી રીતે મુજબૂત છે.

- બન્ને પ્રકારની કાવ્યશૈલીઓ પર પ્રભુત્વ એ ઊંચા ગજાના કવિની લાક્ષણિકતાઓ છે.

Comment on જળાશયમાં by સુનીલ શાહ
મઝાની ગઝલ..

પ્રથમ અને અંતિમ શેર વિશેષ સ્પર્શી ગયાં.

Comment on જળાશયમાં by urvashi parekh
ઘણી બધી વાતો કહી દીધી તમે વાત વાત માં,

માપ સર નુ મળત તો વ્રુક્ષ બનત,

કાષ્ઠ કોહી ઉઠ્યા છે જળાશય માં,

બધી વાતો માં આજ વાત લાગુ પડતી હોય છે..

ખરુ ને?

સુન્દર..

Comment on જળાશયમાં by Dr. Dinesh O. Shah
પ્રિય વિવેકભાઈ,

નીચેની પંક્તિ ખુબજ ગમી. બહુજ મહાન સત્ય કહી દિધું. You are a very good observer!

“પાણી પાણી જ હોય છે એ છતાં, પાણી પાણીમાં છે ફરક કેવો ?

માપસરનું મળત તો વૃક્ષ બનત, કાષ્ઠ કોહી ઊઠ્યાં જળાશયમાં”

બે લાઈનોમાં તમે કેમેસ્ટ્રી, એગ્રીકલ્ચર,ફીલોસોફી અને પોએટ્રી બધુ જ સમાવી દીધું છે! આવું જ

creative લખતા રહો તેવી શુભેછાઓ.

દિનેશ ઓ. શાહ, ડી ડી યુનિવરસીટિ, નડિયાદ, ગુજરાત, ભારત

Comment on જળાશયમાં by indravadan g vyas
આસ્વાધ રચના.મને ખુબ ગમી.

Comment on જળાશયમાં by Harikrishna
Khub saras. Tamari aa chata kevi mazani che.

Comment on જળાશયમાં by pragnaju
સુંદર કવિતા

રેતનો એક એક-કણ તળનો ,બસ ! પ્રતીક્ષા અને ઝુરાપો છે,

વાદળો દૂર દૂર ક્યાંય નથી, પાણી પણ છે જ ક્યાં જળાશયમાં ?

પાણી દેખાડું મારું એ પહેલાં પાણી પાણી જ થઈ જવાયું છે,

આપ સામે ફરક રહે જ છે ક્યાં, મારા આશય તથા જળાશયમાં ?

ભેંસની પીઠની સવારીઓ, વડની ડાળીની ચિચિયારીઓ;

કાળના થર ચડી ગયા એ પછી ના જડ્યા ગામના જળાશયમાં ?

વાહ્

માણતા માણતા …

આવી પહોંચ્યું છે જળાશય આંખનું ; હું જાઉં છું;

ને તમારે પણ અહીંથી પાછા વળવું જોઈએ.

Comment on જળાશયમાં by હેમંત પુણેકર
વિવેકભાઈ,

આ બે શેર ખાસ થયા છે:

રેતનો એક એક-કણ તળનો ,બસ ! પ્રતીક્ષા અને ઝુરાપો છે,

વાદળો દૂર દૂર ક્યાંય નથી, પાણી પણ છે જ ક્યાં જળાશયમાં ?

પ્રશ્ન હજ્જારો ઊભ્ભા મોલ સમા ઊગી આવ્યા’તા મારી આંખોમાં,

આપે પાંપણ જરાક ઊઠાવી, ડૂબ્યા સૌ સામટા જળાશયમાં.  …… વાહ!

છાતીના ઓરડામાં.. અને પાણી દેખાડું મારું .. વાળા શેર સમજવામાં થોડાક અઘરા પડે છે.

કાંકરીના ઊડવા કરતાં કાંકરીનું પડવું અને ઘર જમાવી બેઠા કરતાં ઘર બનાવી બેઠા કે ડેરો જમાવી બેઠા એવા શબ્દપ્રયોગ પ્રચલિત વાક્ પ્રચારોની વધુ નજીક આવશે એવું મને લાગે છે.

અભિનંદન!

Comment on જળાશયમાં by હિમાંશુ કીકાણી
ગઝલ વિશે કંઇ પણ કહેવાનું મારું ગજું નથી, આપની તસવીરો હંમેશા આ સાઇટ પર ખેંચી લાવે છે!

- હિમાંશુ