શબ્દો છે શ્વાસ મારા » મુક્તક

તુર્ત જ
(ફાટું ભરીને સોનું….             …સૂર્યોદય, નોર્થ રિમ, ગ્રાન્ડ કેન્યન, ૨૫-૦૫-૧૧)

સૂરજ ઢળતાં જ બદલાઈ જશે વાતાવરણ તુર્ત જ,

જશે જ્યાં તું, વિકટ થઈ પડશે મારે શ્વાસ પણ તુર્ત જ;

ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,

‘સ્મરણ’ના ‘સ’ વિના તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.

-વિવેક મનહર ટેલર

(૧૩-૧૨-૨૦૧૧)

(ગતિ અને ગંતવ્ય….        …રિપ્લી’સ બિલિવ ઇટ ઓર નૉટ, ન્યૂ યૉર્ક, ૧૬-૦૫-૧૧)

જન્મદિવસની શુભકામનાઓ…
પ્રિય વૈશાલી,

પૈસો ખરીદી શકે એવી કોઈ વસ્તુની તને કદી કોઈ કામના નથી રહી… એ સંદર્ભે જોવા જાઉં તો હું સાવ મુફલિસ ગણાઉં. અને એક મુફલિસ કવિ એની પત્નીને એની વર્ષગાંઠ પર શું આપી શકે? એનું દિલ નિચોવીને લખેલી આ ચાર પંક્તિઓ ?

જન્મદિવસની દિલી શુભકામનાઓ…

સાથે જીવી ગયા જે એ વર્ષોનો સાર છું,

હું તારા ચિત્તતંત્રનો દિલકશ ચિતાર છું;

બચ્યો નથી જરાય હું મારા આ દેહમાં,

હું હું નથી, પ્રિયે ! હું તો તારા વિચાર છું…

- વિવેક મનહર ટેલર

(૦૮-૦૯-૨૦૧૧)

આંસુ
અમેરિકા જેવા દેશમાં એક શહેરના અમેરિકન મેયર ગુજરાતથી આવેલા કવિઓના  કાર્યક્રમાં મધ્યાંતર સુધી ભાષા સમજાતી ન હોવા છતાં બેસી રહે અને બીજાની  મદદ લીધા વિના પોતાની યાદદાસ્તના સહારે (વિવેક) ટેલર, (રઈશ) મનીઆર અને (મોના) નાયકને ઓળખીને  પ્રમાણપત્ર, સીટીપીન, પોતાનો બિઝનેસ કાર્ડ અને મઘમઘતા ફૂલોનો ગુલદસ્તો  આપીને નવાજે એ ઘટનાને કવિનું સન્માન વધારે ગણવું કે ગુજરાતી ભાષાનું?

(બ્યુએના પાર્ક સીટી (લૉસ એન્જેલિસ, કેલિફોર્નિઆ) ના મેયરે આપેલું પ્રશસ્તિપત્ર)

સાથે સાથે આ અઠવાડિયાની કવિતા કેમ ચૂકી જવાય? એક નાનકડું મુક્તક આપ સહુ માટે:

ક્યાં સુધી પીસાયું, રિબાયું, બળ્યું ?

આંખમાં થઈ તેજ અંતે ડબડબ્યું;

આંસુ છે કે કાચ જાદુગરનીનો ?

જે વિતાડ્યું મેં એ સૌ નજરે ચડ્યું.

- વિવેક મનહર ટેલર

(૨૦-૦૬-૨૦૧૧)

(સીટી પીન)

ગમતીલાં ખ્વાબ
(અમેરિકા આવવાનું પહેલું કારણ?         ….રીવર ફ્રંટ, ડેટ્રોઇટ રીવર, ૩૦-૦૪-૧૧)

પ્રેમભીનાં ગુલાબ મોકલું છું,

જાગરણના જવાબ મોકલું છું;

પાંપણો સહેજ પણ ખુલી ના શકે,

એવાં ગમતીલાં ખ્વાબ મોકલું છું.

-વિવેક મનહર ટેલર

(૧૫-૦૩-૨૦૧૧)

(સ્કાય લાઇન…                                  ….ડેટ્રોઇટ રીવર,૩૦-૦૪-૨૦૧૧)

અમેરિકાનો મારો પહેલો કાર્યક્રમ આજે:

ડેટ્રોઇટ

01/05 (રવિવાર):  સાંજે ચાર વાગ્યે

સમન્વય પ્રસ્તુતિ સાહિત્ય સંધ્યા, સાંજે ચાર વાગ્યે  @ Costick Center, 28600 Eleven Mile Road, Farmington Mills, MI

[734-620-2233, 734-306-1180, 248-7608005]

Status : SOLD OUT

લગ્નજીવનની અગિયારમી વર્ષગાંઠ પર…
(અમારું ‘અમે’નું ઘર….                                           …સોજા, હિમાચલ પ્રદેશ, નવે.-૨૦૦૭)

(૨૬-૦૧-૧૯૯૭ ~:~ ૨૬-૦૧-૨૦૦૮)

પરિણય   નામ   છે   સંસારયજ્ઞે  ભેળા   તપવાનું,

પ્રણયના સાત  પગલાંથી નવી કેડીઓ રચવાનું;

વફાનું   બાંધી   મંગળસૂત્ર   પોતે પણ  બંધાવાનું,

વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના  ઘરમાં વસવાનું !

-વિવેક મનહર ટેલર

(૨૦-૧૨-૨૦૦૭)

લગ્નજીવનની દસમી વર્ષગાંઠ પર…
(અમે…..                    …ટ્રાઈપોડની આંખે, ડીગ, ૦૬-૧૨-૨૦૦૬)

(૨૬-૦૧-૧૯૯૭ થી ૨૬-૦૧-૨૦૦૭)

આ હાથ હાથમાં લીધો ને વર્ષ થ્યાં છે દસ,

પહેલા દિવસની છે છતાં અકબંધ એ તરસ;

દસ વર્ષમાં દસ આપદા વેઠી ભલે તો પણ,

જે ગઈ, જે છે ને જે જશે એ જિંદગી સરસ !

-વિવેક મનહર ટેલર

પથ્થર
(ભૂલા પડવાની મજા…                           …ઓક્ટોબર,2006)

મારી દુઆ સાચી હશે તો કોક દિ’ ફળશે તને,
મારો પ્રણય સાચો હતો એની સમજ પડશે તને;
પથ્થર છું છો તુજ રાહનો, ઠોકર નથી, ના…ના…નથી,
પગ મૂક, ઊંચાઈ પગથિયાની સદા મળશે તને.

વિવેક મનહર ટેલર

એક લીટીની રંગોળી…
(દિપાવલી…                      …ઑક્ટોબર-2006)

હું તને લઉં શ્વાસમાં ઊંડે અને મૃત્યુ મળે,

આખું જીવન જીવી લઉં હું ફક્ત એ એક જ પળે;

કેદ આજીવન રહે તું એ રીતે મારી  ભીતર,

હું ના રહું તો શી રીતે ઉચ્છ્ વાસ પાછો  નીકળે?

સૌ મિત્રોને દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ… ગુજરાતી બ્લૉગજગતમાં  દસ મહિના પહેલા જોડાયો ત્યારે માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલા બ્લૉગ અસ્તિત્વમાં  હતા. આજે મારા બ્લૉગ પર આશરે ૬૨ ગુજરાતી વેબ-સાઈટ્સ, બ્લૉગ્સ અને ઈ-સામયિકોની સારણી  ઉપલબ્ધ છે. કોઈ મિત્રના બ્લૉગનો ઉલ્લેખ રહી ગયો હોય તો મને જરૂરથી જાણ  કરે…ગુજરાતી સાહિત્યના રંગોનો ગુલાલ વિશ્વભરમાં રેલાવતા રહેવાની આ એકલદોકલ ઝંખના  આજે એક કારવાંના સ્વરૂપે મ્હોરી છે ત્યારે નવા વર્ષે એક જ લીટીની રંગોળી પૂરીશ:

“નવું વરસ, વીતે સહુનું સરસ !”

વિવેક મનહર ટેલર

હવાના મોતી (મુક્તક)
(માલદીવ્સના દરિયાની ભીતરમાં…                   … ફેબ્રુઆરી-02)

ભલેને લોક એને ભાગ જળનો માનવાના,

જીવન માપો તો છો ને અલ્પજીવી લાગવાના;

ભરીને વાયુ ભીતરમાં અલગ રાખે છે દમ જે,

એ પરપોટા છે સાચા અર્થમાં મોતી હવાના.

- વિવેક મનહર ટેલર

સુરતમાં આવેલા પૂર ઉપર બે મુક્તકો
(ગુજરાતમિત્ર                                              28-08-2006)

હાથે કયા તે શહેરના આ રાખડી હશે ?

હર તાંતણામાં જ્યાં નદી રમણે ચડી હશે;

છે દિન બળેવનો અને આખા નગરમાં પૂર ?

આંખો શું કોઈ બહેનની આજે રડી હશે ?

કિનારા તોડીને શું પામવાને આ નદી નીકળી ?

ચડીને પૂરે શું શીખવાડવાને આ નદી નીકળી ?

સતત અવિરત ને અઢળક કચરો સૌએ આપ્યા કીધો છે,

જે લીધું છે શું પાછું આપવાને આ નદી નીકળી ?

ડૉ. વિવેક મનહર ટેલર

(આ પહેલાના બે મુક્તકો વાંચવા માટે અહીં ક્લિક કરો)