Comments on: ખીલી છે મૌનની મોસમ

By: Neela Kadakia
મૌનની મોસમ સાથે ખીલી છે શબ્દોની મોસમ

By: અમિત પિસાવાડિયા
બધું બોલીને શું થાશે ? કદી મોઘમ કશુંક રાખો,

ખીલી છે મૌનની મોસમ, તમે ક્યારેક તો વાંચો.

વાહ !!!

By: Anonymous
મિત્ર વિવેક,

મૌનની વાત માંડીને ઘણું બધું કહી ગયો છે તું…

મીના

By: Chetan Framewala
સુંદર ગઝલ….

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,

ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

મારી સમજ પ્રમાણે વિવેકભાઈ એ આ શેર ઈંટરનેટની દુનિયા વિશે લખ્યો છે.

આપ એક ચોરસ ઓરડામાં બેસી આખી દુનિયા જોઈ શકો છો,

કમ્પ્યુટરની ચોરસ સ્ક્રીન પર  ફૂલો ,આભ બધુંજ  સુંદર  દેખાય છે પણ ચોરસ માળખામાં કેદ !

જેમ કે એક  અતિ મનોરમ્ય  પેઈનટીંગ માં  સુંદર મનમોહક ફૂલોના બાગ નું દ્રશ્ય હો, સુર્યોદયનું સોનેરી આકાશ હો  એ બધું સુંદર છે ,પણ  ફોટો-ફ્રેમની ચાર દિવાલોમાં કેદ છે- બધું જ જડ છે ,જાણે સુંદર  ફૂલો તો છે પણ ખૂશ્બુ નથી જાણે પ્લાસ્ટિકનાં ફૂલ હો.

એમજ  આપણે પણ  જીંદગીમાં  કૃત્રીમ લાગણી વગરની પ્લાસ્ટિકની સ્માઈલ પહેરી ને  ફરીયે છીએ.

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા.

By: જયશ્રી
પહેલો શેર સૌથી વધુ ગમ્યો..

પણ મને આ શેર ના સમજાયો

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,

ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

By: UrmiSaagar
‘રાંગ’ એટલે ટોચ જ ને?

By: UrmiSaagar
ઘણી વ્યક્તિ ઘણા દૃશ્યોને જોતાં એમ પણ લાગે,

હજી હમણાં જ તો આને મળ્યો છું, જોયું છે આ તો.

sooooo true…!!