અતિથિ વિશેષ : આપણે બધા

આપે ત્રેવીસમી ફેબ્રુઆરી તારીખ તો નોંધી જ લીધી હશે…. હવે આપ સહુના માટે આ આમંત્રણ પત્રિકા…. સમય કાઢી જરૂર પધારશો.  આપને અંગત આમંત્રણ પત્રિકા જોઈતી હોય તો આપનું સરનામું મને dr_vivektailor@yahoo.com પર મેલ કરવા વિનંતી છે…

01_Card_cover 01_Card_front_final 01_Card_back_final

*

આપણો જ કાર્યક્રમ અને આપણે બધા જ અતિથિ વિશેષ…

*

A_SCSM_front_final A_CDsticker_final GarmaaLo

-આપની પ્રતીક્ષામાં,

વિવેક

11 thoughts on “અતિથિ વિશેષ : આપણે બધા

  1. અમારા ચિતમા જડાઇ ગયેલ તમારા ભાવબીના આમંત્રણે મનથી તો ત્યાં હાજરી હશે જ અને તે સમારંભના વિગતે અહેવાલની પ્રતિક્ષા રહેશે

  2. આ દિવસોમાં સુરત આવવાનું શક્ય નથી પણ “મધુવન પરિવાર” ની શુભેચ્છાઓ આપની સાથે જ છે.

    કાર્યક્રમની યશસ્વી સફળતા માટે ખૂબ ખૂબ શુભ કામનાઓ – દિલસે…..

  3. મિત્ર

    તારા દરેક શ્વાસ – તારા શબ્દોની સુગંધ તારા જીવનને તરબતર રાખે જ અને તારા સ્નેહીઓને પણ ભીંજવી દે મુશળધારે..

    સ્નેહ

  4. ‘શબ્દો છે શ્વાસ મારા, અડધી રમતથી અને ગરમાળો’ ની પ્રકાશિતાના મોંઘેરા પ્રસંગે કદાચ સંજોગોવસાત પ્રત્યક્ષ હાજરી ન આપી શકાય તો આ ભાવપત્રિકાને રૂબરૂ મળ્યા તુલ્ય સમજી પરોક્ષ હાજરીની નોંધ લેવા વિનંતી. એ પ્રકાશન કાજે હાર્દિક અભિનંદન !

  5. ‘અડધી રમતથી’, ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ ના વિમોચન પ્રસંગે મારી અપ્રત્યક્ષ હાજર હશે.
    આવા સરસ સર્જન સમાજ ભેટ આપવા બદલ હાર્દિક અભિનંદન.

  6. અભિનંદન….. આપના બન્ને પુસ્તક, શબ્દો છે શ્વાસ મારા અને ગરમાળો તેમજ ઓડિયો સીડી- અડધી રમતથી ના વિમોચન પ્રસંગે આપને ખુબ ખુબ શુભેચ્છા સહ…..

  7. Thanks for invitation
    My well wishes are with you.
    All the best on publication of both books and CD.
    Regards from Nairobi Kenya

  8. હાર્દિક અભિનંદન.

    બન્ને પુસ્તકો અને CD અહિં U.S.A. માં કઇ રીતે મળી શકશે તેની રાહ જૉઈએ છીએ.

  9. કવિશ્રી ડૉ. વિવેક્ભાઈ,
    તમારા ગઝલ સંઘ્રહના પુસ્તકોના વિમોચન અનુસંધાનમાં આપે મૂકેલાં શબ્દચિત્રો અને ફોટા જોયા અને તમારા સરસ પ્રસંગની ઝાંખી કરી. મજા પડી. અભિનંદન!

Leave a Reply to Manish Cancel reply

Your email address will not be published. Required fields are marked *