ત્રેવીસમી ફેબ્રુઆરી…

A_CDsticker_final

ત્રેવીસમી ફેબ્રુઆરી…

આ દિવસ આપની ડાયરીમાં નોંધી રાખજો, દોસ્તો !  કેમકે આ દિવસ આપના એકધારા સ્નેહ અને હૂંફના કારણે જ મારી જિંદગીમાં આવ્યો છે…

આ દિવસે મારા બે પુસ્તકો ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ તથા ઑડિયો સીડી ‘અડધી રમતથી…’નું વિમોચન ગાંધી સ્મૃતિભવન, સુરત ખાતે થશે… સાથે જ ગાર્ગી વોરા, અમન લેખડિયા અને રાહુલ રાનડે રજૂ કરશે મારા ‘શબ્દોનું સ્વરનામું’ – જાણીતા-માનીતા ગુજરાતી ગીત-ગઝલનો મનહર કાર્યક્રમ…

આપ જો સુરત રહેતા હો અથવા આ દિવસે જો સુરત આવી શક્તા હો તો આપ સહુને મારા આ કાર્યક્રમમાં સહભાગી થવા મારું સ્નેહભીનું આમંત્રણ છે.

આપનું સરનામું જો મને dr_vivektailor@yahoo.com પર મોકલી આપશો તો આપને આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં મને સુવિધા રહેશે…

આભાર !

A_SCSM_front_final

*

GarmaaLo


57 thoughts on “ત્રેવીસમી ફેબ્રુઆરી…

  1. શ્રી વિવેકભાઇ,
    બન્ને પુસ્તકો અને ઑડિયો સીડી-ના વિમોચન પ્રસંગે હાર્દિક અભિનંદન
    અને
    સુંદર કાર્યક્રમની સર્વાંગ સફળતાની શુભકામનાઓ.
    જય હો !

  2. શ્રી વિવેકભઈ,
    આપના બન્ને પુસ્તક “ગરમાળો”, અને “શ્બ્ડો છે શ્વાસ મારા.. ” અને ઑડિયો સીડી-ના વિમોચન પ્રસંગે ખુબ ખુબ અભિનંદન.

  3. પ્રિય શ્રીવિવેકભાઈ,

    આપને આ શુભ કાર્યક્રમની અનેકોનેક શુભેચ્છાઓ અને હ્યદયપૂર્વક અભિનંદન.

    માર્કંડ દવે.

  4. આપના પુસ્તકો ના વિમોચન પ્ર્સ્ન્ગે હારદિક શુભકામના…….. દોસ્ત!!!!!

  5. શ્રી વિવેકભઈ,
    આપના પુસ્તક “ગરમાળો”, અને “શ્બ્ડો છે શ્વાસ મારા.. ” અને ઑડિયો સીડી ના વિમોચન પ્રસંગે ખુબ ખુબ અભિનંદન. તમારા સ્નેહભીના આમંત્રણ બદલ આભાર…

  6. આતો અમારો જ પ્રસંગ હોય તેમ લાગે છે
    પણ આ વખતે અમારી જ હાજરી નહીં હોય !
    ખૂબ ખૂબ અભિનંદન
    તેનો અહેવાલ બને એટલો જલદી બ્લોગ પર મૂકશો
    તમે અમારા પ્રસંગે કરેલો તેવો પ્રચંડ હર્ષનાદ કરવો છે.

  7. I read your kavita all the times who i can buy your collection i live in usa. n aren shah 1655 harbor club dr TALLAHASSEE,FL 32308

  8. Congratulations on the publication & release of your two books. I also look forward to listening to the audio CD. I am sure before I get a chance to buy the CD, Jayshree will put up the songs on Tahuko. Congratulations once again and wish you many happy re-do’s of the day in the future.

  9. વિવેકભાઈ,

    આપને આ શુભ કાર્યક્રમની અનેકોનેક શુભેચ્છાઓ અને હ્યદયપૂર્વક અભિનંદન.

  10. ખુબ ખુબ … અભિનંદન અને શુભેચ્છાઓ!!

    સંજીવ પટેલ

  11. વિવેકભાઈ,ખૂબ ખૂબ અભિનંદન.’ગરમાળૉ’ મુખપૃષ્ઠ બહુ જ સરસ છે.

  12. ખોબલે ખોબલા ભરીને વધાઇઓ અને ઢ્ગલોક શુભેચ્છાઓ..

  13. રમેશ પટેલ “પ્રેમોર્મિ”

    આપના બે પુસ્તકો અને સિડી ના વિમોચન પ્રસંગે હાર્દિક અભિનંદન
    અને ખુબ શુભેચ્છાઓ..

  14. આપના બે પુસ્તકો અને સિડી ના વિમોચન પ્રસંગે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!

  15. અભિનંદન…………..

    લાંબી પ્રતિક્ષા,,,,,,,,

    સુંદર શરુઆત………..

    ( ઊગરાણી પુરી થઈ)
    જય ગુર્જરી,
    છેતન ફ્રેમવાલા

  16. પ્રિય શ્રી વિવેકભાઈ,
    ——————
    આપને આ શુભ કાર્યક્રમની અનેકોનેક શુભેચ્છાઓ અને હ્યદયપૂર્વક અભિનંદન

  17. વિવેકભાઈઃ બન્ને સંગ્રહોમાંથી, તથા આપનાં અન્ય કાવ્યોમાંથી, આંતરરાષ્ટ્રિય અપીલ વાળાં કાવ્યો પસંદ કરીને એમના અંગ્રેજીમાં અનુવાદ કરીને કે કરાવીને પુસ્તક રૂપે પ્રગટ કરશો જેથી એમને વિશ્વસાહિત્યમાં સ્થાન મળે.
    –ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com
    આ જણાવવાની રજા લઉં છું: મે ૧૮, ૨૦૧૧ના રોજ. આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીના ૭૫મા જન્મદિને, પ્રગટ થશે ગિરીશ પરીખનું પુસ્તકઃ ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન’.

  18. આપના બન્ને પુસ્તક “શબ્દો છે શ્વાસ મારા.અને “ગરમાળો”, તથા ઑડિયો સીડી-ના વિમોચન પ્રસંગે ખુબ ખુબ અભિનંદન.

  19. દિલથી અભિનંદન વિવેકભાઈ, ખૂબ જ વાંચવા અને સાંભળવાની ઈચ્છા છે, અહીં કેનેડા કઈ રીતે મંગાવી શકું, જણાવવા વિનંતિ અને આભાર !

  20. ખૂબ ખૂબ આભાર, મિત્રો…

    બંને પુસ્તકો તથા ઑડિયો સીડીનો સેટ કઈ રીતે મેળવી શકાશે એની જાણકારી થોડા જ દિવસોમાં પૂરી પાડીશ…

  21. વિવેકભાઈ,બંને પુસ્તકો તથા ઑડિયો સીડીનો સેટ કઈ રીતે મેળવી શકાશે એની જાણકારી આપવા વિનંતિ.

  22. વિવેકભાઈઃ બંને પુસ્તકો તથા ઑડિયો સીડીનો સેટ કઈ રીતે મેળવી શકાશે એની જાણકારી આપવા વિનંતિ

  23. વિવેકભાઇ, આપને જાણીને કેટલો આનંદ થશે એ તો ખબર નથી પણ મને જણાવતાં જરૂર આનંદ થાય છે કે આપનાં પુસ્તકો અને મારો જન્મદિવસ એક જ છે..

  24. @ ડૉ. કેતન કારિયા:

    વાહ… આ તો મજાની વાત થઈ… આ બહાને આપને દર વરસે યાદ કરાશે…

Leave a Reply to naren shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *