ત્રેવીસમી ફેબ્રુઆરી…

A_CDsticker_final

ત્રેવીસમી ફેબ્રુઆરી…

આ દિવસ આપની ડાયરીમાં નોંધી રાખજો, દોસ્તો !  કેમકે આ દિવસ આપના એકધારા સ્નેહ અને હૂંફના કારણે જ મારી જિંદગીમાં આવ્યો છે…

આ દિવસે મારા બે પુસ્તકો ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ તથા ઑડિયો સીડી ‘અડધી રમતથી…’નું વિમોચન ગાંધી સ્મૃતિભવન, સુરત ખાતે થશે… સાથે જ ગાર્ગી વોરા, અમન લેખડિયા અને રાહુલ રાનડે રજૂ કરશે મારા ‘શબ્દોનું સ્વરનામું’ – જાણીતા-માનીતા ગુજરાતી ગીત-ગઝલનો મનહર કાર્યક્રમ…

આપ જો સુરત રહેતા હો અથવા આ દિવસે જો સુરત આવી શક્તા હો તો આપ સહુને મારા આ કાર્યક્રમમાં સહભાગી થવા મારું સ્નેહભીનું આમંત્રણ છે.

આપનું સરનામું જો મને dr_vivektailor@yahoo.com પર મોકલી આપશો તો આપને આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં મને સુવિધા રહેશે…

આભાર !

A_SCSM_front_final

*

GarmaaLo


 1. Jayshree’s avatar

  Let me be the first one here to congratulate you…

  ……………

  Reply

 2. વિવેક’s avatar

  …અને મને તારો સહુપ્રથમ આભાર પણ માનવા દે…

  Reply

 3. રાજેશ ડુંગરાણી’s avatar

  ખુબ ખુબ ખુબ …………… અભિનંદન.

  Reply

 4. ડૉ.મહેશ રાવલ’s avatar

  શ્રી વિવેકભાઇ,
  બન્ને પુસ્તકો અને ઑડિયો સીડી-ના વિમોચન પ્રસંગે હાર્દિક અભિનંદન
  અને
  સુંદર કાર્યક્રમની સર્વાંગ સફળતાની શુભકામનાઓ.
  જય હો !

  Reply

 5. સોનલ’s avatar

  congratulation

  Reply

 6. kanti vachaani’s avatar

  શ્રી વિવેકભાઈ,

  ખુબ ખુબ …………… અભિનંદન

  Reply

 7. Mehul Gohil’s avatar

  શ્રી વિવેકભઈ,
  આપના બન્ને પુસ્તક “ગરમાળો”, અને “શ્બ્ડો છે શ્વાસ મારા.. ” અને ઑડિયો સીડી-ના વિમોચન પ્રસંગે ખુબ ખુબ અભિનંદન.

  Reply

 8. urvashi parekh’s avatar

  શ્રી વીવેક ભાઈ,
  ખુબ ખુબ અભીનંદન…..
  આગળ વધતા રહો તેવી શુભેછ્છાઓ સાથે.

  Reply

 9. Atul Jani (Agantuk)’s avatar

  અભીનંદન

  Reply

 10. Gunjan Gandhi’s avatar

  Many Conratulations…

  Reply

 11. Gunjan Gandhi’s avatar

  Many Congratulations…

  Reply

 12. Sandip’s avatar

  ! અનેક અનેક અભિનંદન !!!!

  Reply

 13. sandip’s avatar

  દિલ થી અભિનંદન………….

  Reply

 14. સુનીલ શાહ’s avatar

  તમારા સ્નેહભીના આમંત્રણ બદલ આભાર… શુભેચ્છાઓ.

  Reply

 15. rekha sindhal’s avatar

  અભિનંદન અને શુભેછાઓ !

  Reply

 16. sevakneeta’s avatar

  ખુબ ખુબ ખુબ …………… અભિનંદન.
  શુભેછાઓ !

  Reply

 17. MARKAND DAVE’s avatar

  પ્રિય શ્રીવિવેકભાઈ,

  આપને આ શુભ કાર્યક્રમની અનેકોનેક શુભેચ્છાઓ અને હ્યદયપૂર્વક અભિનંદન.

  માર્કંડ દવે.

  Reply

 18. dr jaylaxmi’s avatar

  આપના પુસ્તકો ના વિમોચન પ્ર્સ્ન્ગે હારદિક શુભકામના…….. દોસ્ત!!!!!

  Reply

 19. spandan’s avatar

  aa shubh prasnge abhinandan

  Reply

 20. Dr Digant Shastri’s avatar

  Many Many Congratulation Vivek. Will definitely like to be witness of the auspicious moments.

  Reply

 21. Mamta’s avatar

  Congratulations!!! ..From all of us,.and wish you all the best for many more to come.

  Reply

 22. Mukund Desai'MADAD'’s avatar

  અભિનન્દન. હજુ આગળ વધો.

  Reply

 23. Amit Patel’s avatar

  ખૂબ ખૂબ અભિનંદન!

  Reply

 24. વિજય શાહ’s avatar

  ઘણા જ આનંદ ની વાત છે….
  થોકબંધ શુભેચ્છાઓ

  Reply

 25. Preeti Mehta’s avatar

  શ્રી વિવેકભઈ,
  આપના પુસ્તક “ગરમાળો”, અને “શ્બ્ડો છે શ્વાસ મારા.. ” અને ઑડિયો સીડી ના વિમોચન પ્રસંગે ખુબ ખુબ અભિનંદન. તમારા સ્નેહભીના આમંત્રણ બદલ આભાર…

  Reply

 26. pragnaju’s avatar

  આતો અમારો જ પ્રસંગ હોય તેમ લાગે છે
  પણ આ વખતે અમારી જ હાજરી નહીં હોય !
  ખૂબ ખૂબ અભિનંદન
  તેનો અહેવાલ બને એટલો જલદી બ્લોગ પર મૂકશો
  તમે અમારા પ્રસંગે કરેલો તેવો પ્રચંડ હર્ષનાદ કરવો છે.

  Reply

 27. naren shah’s avatar

  I read your kavita all the times who i can buy your collection i live in usa. n aren shah 1655 harbor club dr TALLAHASSEE,FL 32308

  Reply

 28. મીના છેડા’s avatar

  અભિનંદન

  Reply

 29. Girish Parikh’s avatar

  ફેબ્રુઆરી ૨૩, ૨૦૧૧: ગુજરાતી સાહિત્યનો એક સોનેરી દિવસ.
  –ગિરીશ પરીખ

  Reply

 30. Kiran’s avatar

  Congratulations on the publication & release of your two books. I also look forward to listening to the audio CD. I am sure before I get a chance to buy the CD, Jayshree will put up the songs on Tahuko. Congratulations once again and wish you many happy re-do’s of the day in the future.

  Reply

 31. ghanshyam’s avatar

  વિવેકભાઈ,

  આપને આ શુભ કાર્યક્રમની અનેકોનેક શુભેચ્છાઓ અને હ્યદયપૂર્વક અભિનંદન.

  Reply

 32. sudhir patel’s avatar

  આગોતરા અભિનંદન અને શુભેચ્છાઓ!!
  સુધીર પટેલ.

  Reply

 33. પ્રશાંત સોમાની’s avatar

  Many Many Congratulations…
  best of luck….

  Reply

 34. dr Niraj Mehta’s avatar

  વા………..હ
  ખૂબ ખૂ……બ અભિન્ંદન

  Reply

 35. સંજીવ પટેલ’s avatar

  ખુબ ખુબ … અભિનંદન અને શુભેચ્છાઓ!!

  સંજીવ પટેલ

  Reply

 36. Dr.Preeti Jariwala’s avatar

  વિવેકભાઈ,ખૂબ ખૂબ અભિનંદન.’ગરમાળૉ’ મુખપૃષ્ઠ બહુ જ સરસ છે.

  Reply

 37. janak naik’s avatar

  અભિનંદન. મારે લાયક કામકાજ વિનાસંકોચ કહેશો.

  Reply

 38. Pancham Shukla’s avatar

  ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઈ. કાશ, રજાઓ થોડી વધુ લંબાવી શકાઈ હોત….

  Reply

 39. bena’s avatar

  અતિ સુન્દર, અભિનન્દન્,

  Reply

 40. kanchankumari. p.parmar’s avatar

  ભાઈ શ્રેી વિવેકભાઈ આ અવસરે આપને ખુબખુબ અભિન્ંદન…….

  Reply

 41. kishor’s avatar

  Many
  Many
  Congratulations…
  best of luck….

  Reply

 42. sneha h patel’s avatar

  ખોબલે ખોબલા ભરીને વધાઇઓ અને ઢ્ગલોક શુભેચ્છાઓ..

  Reply

 43. Ramesh Patel(premormi)’s avatar

  રમેશ પટેલ “પ્રેમોર્મિ”

  આપના બે પુસ્તકો અને સિડી ના વિમોચન પ્રસંગે હાર્દિક અભિનંદન
  અને ખુબ શુભેચ્છાઓ..

  Reply

 44. Amar Bardoliwala’s avatar

  આપના બે પુસ્તકો અને સિડી ના વિમોચન પ્રસંગે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!

  Reply

 45. Chetan Framewala’s avatar

  અભિનંદન…………..

  લાંબી પ્રતિક્ષા,,,,,,,,

  સુંદર શરુઆત………..

  ( ઊગરાણી પુરી થઈ)
  જય ગુર્જરી,
  છેતન ફ્રેમવાલા

  Reply

 46. nilam doshi’s avatar

  my heartily congrats … and all the best wishes for function..
  and will wait for you on 18th..

  Reply

 47. dharmesh chevli’s avatar

  પ્રિય શ્રી વિવેકભાઈ,
  ——————
  આપને આ શુભ કાર્યક્રમની અનેકોનેક શુભેચ્છાઓ અને હ્યદયપૂર્વક અભિનંદન

  Reply

 48. Girish Parikh’s avatar

  વિવેકભાઈઃ બન્ને સંગ્રહોમાંથી, તથા આપનાં અન્ય કાવ્યોમાંથી, આંતરરાષ્ટ્રિય અપીલ વાળાં કાવ્યો પસંદ કરીને એમના અંગ્રેજીમાં અનુવાદ કરીને કે કરાવીને પુસ્તક રૂપે પ્રગટ કરશો જેથી એમને વિશ્વસાહિત્યમાં સ્થાન મળે.
  –ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com
  આ જણાવવાની રજા લઉં છું: મે ૧૮, ૨૦૧૧ના રોજ. આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીના ૭૫મા જન્મદિને, પ્રગટ થશે ગિરીશ પરીખનું પુસ્તકઃ ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન’.

  Reply

 49. Girish Parikh’s avatar

  આ લખનારે વિવેકના એક અમર કાવ્ય ‘એક અમર પ્રેમકથા’ ને અંગ્રેજીમાં અવતાર આપ્યો છે. લીકઃ
  http://girishparikh.wordpress.com/2010/09/02/one-immortal-love-story/

  Reply

 50. kalyaani vyas’s avatar

  આપના બન્ને પુસ્તક “શબ્દો છે શ્વાસ મારા.અને “ગરમાળો”, તથા ઑડિયો સીડી-ના વિમોચન પ્રસંગે ખુબ ખુબ અભિનંદન.

  Reply

 51. Dipti Patel’s avatar

  દિલથી અભિનંદન વિવેકભાઈ, ખૂબ જ વાંચવા અને સાંભળવાની ઈચ્છા છે, અહીં કેનેડા કઈ રીતે મંગાવી શકું, જણાવવા વિનંતિ અને આભાર !

  Reply

 52. વિવેક’s avatar

  ખૂબ ખૂબ આભાર, મિત્રો…

  બંને પુસ્તકો તથા ઑડિયો સીડીનો સેટ કઈ રીતે મેળવી શકાશે એની જાણકારી થોડા જ દિવસોમાં પૂરી પાડીશ…

  Reply

 53. Tejpal’s avatar

  વિવેકભાઈ,બંને પુસ્તકો તથા ઑડિયો સીડીનો સેટ કઈ રીતે મેળવી શકાશે એની જાણકારી આપવા વિનંતિ.

  Reply

 54. Tejpal’s avatar

  વિવેકભાઈઃ બંને પુસ્તકો તથા ઑડિયો સીડીનો સેટ કઈ રીતે મેળવી શકાશે એની જાણકારી આપવા વિનંતિ

  Reply

 55. વિવેક ટેલર’s avatar

  please see this link for the information about how to get books & audio CD:

  http://vmtailor.com/archives/1085

  Reply

 56. dr.ketan karia’s avatar

  વિવેકભાઇ, આપને જાણીને કેટલો આનંદ થશે એ તો ખબર નથી પણ મને જણાવતાં જરૂર આનંદ થાય છે કે આપનાં પુસ્તકો અને મારો જન્મદિવસ એક જ છે..

  Reply

 57. વિવેક’s avatar

  @ ડૉ. કેતન કારિયા:

  વાહ… આ તો મજાની વાત થઈ… આ બહાને આપને દર વરસે યાદ કરાશે…

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *