Comments on: અગર…

by: nikhs4
ખુબ જ સુન્દર રચના

by: Bharat
Phelo sher ati sundar chhe.AapaNe Jagat sudhari shakiye nahi , jaatnej sudharvi pade.

Baki

Fari farithi manushya deh pamavo chhe jarur,

Ne je kari chhe bhulo, tej farithi karavi chhe.

Abhinandan

by: Neel
વિવેકભાઇ…

ખુબ ખુબ આભાર તમારો, ગુજરાતી સાહિત્યને ઇન્ટરનેટ પર ધબકતુ કરવા માટે આપશ્રી તથા સુરેશભાઇ અને ધવલભાઇ નો હું કાયમ ઋણી રહિશ

તમે જે યોગદાન આપો છો તે ખરેખર દાદને લાયક છે..

આભાર સહ્

by: વિવેક
શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,

વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ…

-પ્રિય જયદીપભાઈ… અઠવાડિયામાં બે વાર મારી કૃતિ પૉસ્ટ જરૂર કરું છું, પણ એટલી ત્વરાથી નથી ઘા થતા, નથી શબ્દો વહેતા… થોડી કૃતિઓ અગાઉ લખેલી છે અને થોડી બસ, લખાતી રહે છે… આપ સૌનો સ્નેહ સતત લખતા રહેવા માટે મજબૂર કરતો રહે છે…

-પ્રિય પ્રણવભાઈ… ગઝલસંગ્રહને પ્રકાશિત થવામાં હજી ઘણી વાર છે… શુભેચ્છા માટે આભાર…

by: પ્રણવ ત્રિવેદી
વિવેકભાઇ,

ઇશ્વર તમારા શબ્દશઁધાનને શતાયુ બનાવે….છપાયેલો કાવ્યસઁગ્રહ તો ઉપ્લબ્ધ છે ને?

-પ્રણવ

by: જયદીપ
પ્રિય વિવેકભાઈ,

એક પ્રશ્ન…

વિપુલ પ્રમાણમાં અને છતાંયે આટલું સુંદર તમે કઈ રીતે લખી શકો છો?

–જયદીપ.

by: Manish
અને મને તો “આજ નું અજવાળુ” ય ખુબ જ પસંદ પડ્યુ.

અને હા ” શ્વાસની લાશ” તો આજે જ સાંભળી!

મઝા પડી!

by: વિવેક
પ્રિય સુરેશભાઈ,

આપની વાત સાચી છે. સમય પર પોસ્ટ કરવાની ઉતાવળમાં મેં બે જગ્યાએ ટાઈપ કરતાં કરતાં કાબૂ ગુમાવ્યો, એમાની એક ભૂલ આપે યોગ્ય રીતે પકડી પાડી છે..

ભૂલવાનો આ વિચાર તો કેવો સરસ છે, દોસ્ત !

આચારમાં હું એને ઉતારી શકું અગર…

ચાલું છું લાશ શબ્દની લઈ શ્વાસના ખભે,

આવી ગયું મસાણ, ઉતારી શકું અગર.

- આ બન્ને શેરમાં જે ભૂલ રહી ગઈ છે એ મૂળ કૃતિમાં સુધારી લઉં છું…

ભૂલવાનો આ વિચાર તો કેવો સરળ છે, દોસ્ત !

આચારમાં હું એને ઉતારી શકું અગર…

ચાલું છું લાશ શ્વાસની લઈ શબ્દના ખભે,

આવી ગયું મસાણ, ઉતારી શકું અગર.

by: chetan framewala
મારાપણાની બ્હાર વિચારી શકું અગર,

બસ, આટલું મને જો સુધારી શકું અગર.

વિવેક્ભાઈ,

સરસ ગઝલ …..

સામાન્ય માનવી માટે આ ગઝલ યોગ્ય લાગે છે,

પણ તમારા જેવા માનવી કે જે પોતાની જાતને કોરાણે મૂકી માનવજાત ની સેવા ના મંતરથી મંત્રાયલા હો, તેમને ,પોતાને પોતાની જાત થી બહાર કાઢવાની કે ખુદને સુધારવાની જરૂરત દેખાતી નથી…

છતાં અમારા સૌનાં દિલ પર  દસ્તક દઈ  હ્રદયમાં ‘રામ ‘ જગાડવા  બદલ આભાર…..

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

by: અમિત પિસાવાડિયા
છે આશ એક એટલે ચાલ્યા કરે છે શ્વાસ,

જીવનમાં એક શ્વાસ સંવારી શકું અગર.

વાહ !

બહુ જ સરસ , વિવેકભાઇ.