ગયા અઠવાડિયે આસામની એક ઝલક જોઈ… આ અઠવાડિયે જઈએ અરુણાચલ પ્રદેશ, the land of dawn-lit mountains!! આશા છે આ રંગો જેટલાં મને ગમ્યાં છે, એટલાં આપને પણ ગમશે જ…
*
Please click on each photograph to see enlarged view
*
![]()
(મને પાનખરની બીક ના બતાવો… ….દિરાંગ)
*
![]()
(અમે ગ્લૉબલ વૉર્મિંગથી અણજાણ… …જસવંતગઢ, તવાંગ જતાં)
*
![]()
(આજીવન જાનીવાલીપીનારા હતા… તવાંગ જતાં)
*
![]()
(અમે બરફનાં પંખી… …ભારત- ચીન સરહદ જતાં)
*
![]()
(આજ ધરતી પર ઉતરી આવ્યું છે આખું સ્વર્ગ… ..ભારત- ચીન સરહદ જતાં)
*
![]()
( શું ભૂરું, શું લીલું, આખું જીવન અહીં સૂરીલું… … ભારત-ચીન સરહદ જતાં)
*
![]()
(અહીં ફરફરે છે ધજા મૌનની…. …દિરાંગની આસપાસ)
*
*
*
*
![]()
(કયું માથું મોટું?… …સ્વયમ્, દિરાંગની આસપાસ)
*
![]()
(ચક-ચક, ચીં-ચીં, કૂ-કૂ, કા-કા, ખળખળ વહે રગોમાં… દિરાંગ)
*
![]()
(ના હં, આ કંઈ અમેરિકાનો ફોટો નથી…. …તવાંગની આસપાસ)
*
![]()
(નિઃશબ્દ…. …દિરાંગ ગરમ ઝરા પાસે)
*
![]()
( સમયના શરીરે કરચલીનું જાળું, હજો હોકલી સમ આ ઘડપણ હૂંફાળું)
*
![]()
(ડાંગર અને યક્ષકન્યા… …દિરાંગ પાસે)
*
![]()
(તમે જ કોઈ શીર્ષક આપો હવે… ..કિનચીન નામનું બાળક, દિરાંગના બજારમાં)
-
ખરેખર ! બધા જ ફોટા સુંદર છે. અને એટલી જ સુંદર ફોટોગ્રાફી. ગમ્યું હોં વિવેકભાઈ.
-
કુરુપતા ક્યાંય જોઇ નથી, સૌંદર્યના સોગંદ..!
બધુજ સુંદર નિરખનારા નયનને લઈને આવ્યા છો.તમને સલામ……..!
-
beautiful
-
સુન્દર ફોટોગ્રાફ !
-
Beautiful clicks doc…
કુરૂપતા ક્યાંય પણ જોઇ નથી સૌંદર્યના સોગન,
બધું સુંદર નીરખનારા નયનને લઇને આવ્યા છો…
- મનોજ ખંડેરિયા (માફી સાથે) -
સૌંદર્યનો ખજાનો એ રીતે ઝળક્યા કર્યો…
કે પ્રત્યક્ષ જોવાની ક્ષણે પણ…
ક્યાંક આ અસર આભારી જ રહેશે…. -
ખુબ જ સરસ ફોટોગ્રફસ છે. મને તો લગે છે કે માર જવુ પડસે…………..
-
Its really fine pictures u uploaded.
Thank you very much dear Doctor
please carry on these safar …. .. .. . . .. -
ગમતાનો કરીએ ગુલાલ તે આનુ નામ.
સૌંદર્ય જોયું, પારખ્યું, કેમેરામાં કેદ કર્યું અને અમને ઘેર બેઠા પહૉંચાડયું. શીર્ષક પણ કેવા appropriate !
આભાર વિવેકભાઈ.
-
સરસ ફોટોગ્રાફ્સ અને સરસ ભાવસહિતની સવેદનાસભર ટીપ્પણીઓ, જાતે હાજરાહજુર બધુ નિહાળી રહ્યાનો આનદ ઘરે અત્રે કેનેડામા કરાવવા બદલ સહકુટુબ આભારી છીએ….
-
पञ्चमे कह्या प्रमाणे अरुणाचलना(અરુણાચલ છે, અરૂણાચલ નહિ!) सौन्दर्यनुँ आकण्ठपान करीने जुओ ने, सौनाँ उरझरण आपमेळे गाई ऊठ्याँ! विवेके निसर्गनाँ शब्दातीत रूपो झडप्याँ छे अने छतां एने शब्दोथी वर्णन करवानो प्रयास पण कर्यो छे. आ कळा सौने हाथवगी होती नथी. माटे ज कह्युँ छे ज्याँ न पहोँचे रवि त्याँ पहोँचे कवि! अने क़ुदरतना कामणथी मुग्ध थाय ते ज कवि थई शके – अने विवेक भूलीने ए कामणने वश थई जाय. विवेकना आ अविवेकने झाझा जुहार!
-
વાહ ડૉ બાબુ વાહ .. ખુબ સરસ ફોટા ..
-
આ તો અનોખી બારી છે, વિવેકભાઈ! સુંદર ફોટા!
-
ઊતમ અતિ ઉતમ..લાગે સ્વરગ સ્મુ
-
શબ્દો નો અભાવ રહ્યો
છતાં હું ભાવ-ભાવ રહ્યોબહુ જ સરસ !!
-
હવે હું કવિતા સાથોસાથ ફોટા માટે પણ લીંક ખોલું છું.ક્ક્યારેક/જવલ્લેજ કવીતાથી નિરાશ થાંઉ છું ફોટાથી કદી નહી.
~ ~ ~ There are always two people in every picture: the photographer and the viewer. ~Ansel Adams.
આતો વીજળીના ચમકારે મોતીડાં પરોવવાનો ઉદ્યમ છે
અમને આ ક્શ્ણોના સહભાગી બનાવવા માટે આભાર.
ભરત પન્ડ્યા. -
ખૂબ સુંદર તસ્વીરો સાથેની પંક્તિઓ પન માણવી ગમી!
સુધીર પટેલ. -
એકે એક ફોટોગ્રાફ ખૂબ સુંદર છે.
-
આવા સુંદર અરુણાચલ પ્રદેશ પર ચીન દાવો કરેછે ચીન અરુણાચલ પ્રદેશ પરનો દાવો જતો કરે તેવી ભગવાન ને પ્રાથના અને ભારતના નેતા ઓની આખો ખોલજો

36 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/917/trackback