અવર્ણનીય આસામ (ફોટોગ્રાફ્સ)

નવેમ્બર, 2010ની ત્રણ તારીખથી લઈને સોળ સુધી પૂર્વ ભારતના આસામ અને અરૂણાચલમાં વિહરવાનું થયું. ભારતના અન્ય કોઈ પણ ખૂણામાં આટલું અને આવું વણબોટ્યું કુંવારું સૌંદર્ય આ પૂર્વે જોયું નથી…  થયું, થોડી સુંદરતા તમારી સાથે પણ વહેં ચી લઉં… કલમની કવિતાના સ્થાને કેમેરાની કવિતા ચાલશે ને?!

*

To see enlarged view, please click on photographs.

*

PB068397
(લોહીમાં સૂર્યોદય સમો કલશોર થઈ ગયો…                        …નામેરી)

*

OLYMPUS DIGITAL CAMERA
(બાળગેંડો…                                                  …કાઝીરંગા અભયારણ્ય)

*

OLYMPUS DIGITAL CAMERA
(રખે કોઈ મારો રસ્તો ‘ક્રોસ’ કરવાની ગુસ્તાખી કરતાં…                       )

*

OLYMPUS DIGITAL CAMERA
(                                                                     ….અમને બચાવશો???)

*

PB057526
(તમારી આવતીકાલ માટે અમે કુરબાન કરી છે અમારી આજ… નામેરી)

*

PB058000
(ફૂલને પણ આંખ હોય, હં…                        …નામેરી)

*

PB058044
(જંગલી છોડ સુંદર ન હોય?                 .. જિયા ભોરોલીના કાંઠે, નામેરી)

*

PB068413
(સૂર્યસ્નાન કરતા હિમશૃંગો…  ..સે-લા પાસ, નામેરીથી જોતાં)

*

PB068546
(ઓય મા… બધા ડબ્બા ખાલી?                                         સેસા ગામ)

*

PB068626
(અથવા વળાંકે ઊભેલો વિશ્વાસ મોકલું…             …અરુણાચલ જતાં)

*

OLYMPUS DIGITAL CAMERA
(ચાહ બરબાદ કરેગી, હમેં માલુમ ન થા…    …આયોરા રિસૉર્ટના રૂમમાંથી)

*

OLYMPUS DIGITAL CAMERA
(ઠસ્સો…                                        …સ્નેક બર્ડ, કાઝીરંગા અભયારણ્ય)

*

PB058257
(એક સાંજ અસમિયા રંગોને નામ…                                     કાઝીરંગા)

50 thoughts on “અવર્ણનીય આસામ (ફોટોગ્રાફ્સ)

  1. બ્સ આત્લિજ તસવેીર દિલ અભેી ભરા નહિ અતિસુન્દર મન્મોહક્!!!!!!!!!!!!!!!!

  2. દરવખતની જેમ આ વખતે પણ તમારા કેમેરાની કવિતા મંત્રમુગ્ધ કરે છે. આસામ અને અરૂણાચલ પ્રદેશનું વણબોટ્યું સૌંદર્ય આંખ ઠારે એવું છે.

  3. ખુબજ સુંદર ફોટોગ્રાફ્સ જોઇને આસામ ઘુમવાની ઈચ્છા થઇ આવી.

  4. really an excellent photographs.Those going to overseas for seeing sceneic beauty
    should first venture in to deepest parts of India to enjoy nature in it’s best spirit
    then to wonder out of country.God has given us immense beauty which all indian should enjoy.

  5. Very nice picturisation.I dont know Asam is this much beautiful.I got so many wallpapers for my PC and a desird to go Asam next year.I have to come to you to learn photography. Bye

  6. અત્યાર સુધેી કવિતાનેી રાહ જોતા હવે ફોટાનેી પણ જોશુ

  7. સરસ ફોટોગ્રાફસ, છબીકલા દ્વારા પણ ઘણુ કહી શકાય છે પણ એને માટે આપના જેવુ કવિહ્દય હોવુ જરુરી છે, આભાર્…સાથે સાથે આપને યા આપના કુટુંબ, યા સાથીમિત્રોના પણ અમને દર્શન થયા હોત તો વિશેષ આનદ થાત, પરંતુ હજુ મોડુ નથી થઈ ગયુ, વિચારજો અને કોઈ સ્મરણીય કોઈ તસ્વીરર્ને અમે પણ માણી શકીએ તો સોનામા સુગન્ધ થઈ જશે……આભાર

  8. પ્રક્રુતિની સુંન્દરતા સમી સુંન્દરતા ક્યાંય નથી, સુંદર તસ્વીરો!
    આનંદ આનંદ.

    રમેશ પટેલ ” પ્રેમોર્મિ”

  9. કવિ ને હંમેશ દરેક પાત્રમાં સૌન્દર્ય દેખાય છે અને તેની તે કવિતાં રચી શકે છે. માટે જ કહે છે કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ….

    સુંદર ફોટોગ્રાફ્સ …

    http://das.desais.net

  10. Even if you had not written the comment below, each picture is waiting to tell us a lot! Each picture is a poetry in itself..!

    Nice photography and pictures!

  11. આપનેી આખે જોયેલુ આસામ….. એક સહિત્યિક વ્યક્તેી ખાલેી શબ્દો થિ જ નહિ પણ તસ્વેીર થેી પણ રઁગો પુરેી શકે છે….!!! ખુબ જ સરસસ સ સ સ ……!!!!

  12. લોહીમાં સૂર્યોદય સમો કલશોર થઈ ગયો… વાહ !!! તસવીર જેટલી જ સુંદર પંક્તિ.
    સુંદર તસવીરો !!!

  13. વિવેકભાઇ,

    ખુબ સુંદર ફોટોગ્રાફ્સ છે….

    અમને પણ આપણા દેશ નુ સૌંદર્ય માણવા મલ્યુ.

  14. ફોટાઓથી પણ કવિતા કરી શકાય. પણ એ માટે દિલ હોવું જરૂરી છે.
    ‘તસ્વીર બોલે છે’. વાહ, મજા પડી ગઈ. જનક નાયક

  15. ખુબ જ સુંદર તસ્સ્વીરો છે.. તમ્ને તો સૌરાષ્ટ્ર્રની વાણી પણ સરસ આવડે છે હો…
    ઓય મા બધા ડ્બા ખાલી..

Leave a Reply to hemant vaidya Cancel reply

Your email address will not be published. Required fields are marked *