સરહદ વગરની વાત…

46_vadhato jashe dhime dhime to paN lagaav le
(સરહદની નજદીક.. ….…ચિતકૂલ, કિન્નૂર વેલી, હિ.પ્ર., નવેમ્બર,૨૦૦૭)

*

છેલ્લા કેટલાક દિવસોથી નેટ બંધ છે. અચાનક અનુભવ થઈ રહ્યો છે કે નેટનું કેવું વ્યસન થઈ પડ્યું છે!  હજી થોડા દિવસો નેટ બંધ જ રહેશે એટલે નેટ-જગતની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે નહીં. પણ અન્ય એક પ્રકાશિત રચના આપ સહુ સાથે ‘શૅર’ કરવાનું મન થયું એટલે હાજર થયો છું…

*

Kavita_ek binsarhadi ghazal
(’કવિતા’, એપ્રિલ-મે-2010….                 …તંત્રી: શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

7 comments

 1. pragnaju’s avatar

  સ રસ ગઝલ માણતા યાદ્
  હૈ સબસે મધુર વો ગીત,
  જિન્હેં હમ દર્દકે સૂરમેં ગાતે હૈ.
  જબ હદસે ગુજર જાતી હૈ ખુશી,
  આંસુ ભી નીકલતે આતે હૈ.

 2. સુનીલ શાહ’s avatar

  આ સુંદર રચના ફરી વાચવી ગમી.

 3. Lata Hirani’s avatar

  સરસ.. અભિનન્દન.. હમણ ચિત્રલેખામા તમારી ગઝલ વિશે વાન્ચ્યુ… આનન્દ થયો.. એના માટે પણ અભિનન્દન

  લતા હિરાણી

 4. મીના છેડા’s avatar

  🙂

 5. Pravina Avinash Kadakia’s avatar

  મન વચન કર્મથી માનવ રેતી, સિમેન્ટ , કપચી
  અશ્રુ, સ્મિત્ પ્યાર માનવના રેતી સિમેન્ટ ,કપચી
  દિવાળીની શુભેચ્છા, નૂતન વર્ષના અભુનંદન

 6. વિનસ.રાના.જસાલી’s avatar

  બહુ સરસ મજા પડી ગઈ

Comments are now closed.