Comments on: શાહમૃગ

By: Siddharth
વિવેક,

તમારી કવિતા વાંચી અને માણી, સાથે વાંચકોના પ્રતિભાવો પણ વાંચ્યા અને એમા તમારો જવાબ પણ વાંચ્યો.

“કવિતા શું દરેક વખતે કવિના જીવનમાંથી જ આવતી હોય છે? ”

મોટા ભાગે કવિતા કવિનાં જીવનમાંથી જ આવતી હોય છે.  તમારી કવિતા વાંચીને ઘણીવાર એવુ લાગે છે કે એક અતીત ક્યાંક છૂપાયેલો છે જે શબ્દ સ્વરૂપે થોડો ઘણો બહાર આવે છે, પરંતુ તમારા જેવા શબ્દોનાં કલાકાર ખાસ કાળજી રાખે છે કે એ કદી સંપૂર્ણ બહાર ન આવે અને એમાં જ મજા છે.  તમારી ઘણી  કવિતાઓ અમને અમારા જીવનની કેટલીયે ખાટી મીઠી પળો યાદ કરાવી જાય છે. આજ રીતે સર્જન કરતા રહેશો.

સિદ્ધાર્થ

By: kruti.
Good.

Very nicely described the general  event with simple and meaningful  words…

Nicely captured some moments with ur words.

By: Anonymous
saheb, tame jenathi bhagva mango chho e to padchhaya samaan tamari saame aavine ubhoj rahi javono.kya sudhi bachso.kyarene kyarek to e vavavantol ni jem j aavi chadse!!!!

By: Anonymous
hi.

very well tried to convince everyone but still i feel that this poem suggest some sort of ‘IGNORANCE’and/or ‘UNFULFILLED DESIRE’ which is being rationalised in a form of unattendable events or unable to relish those events.In reality we look for which we don’t have and we are not satisfied about what we have.

By: sana
Good Thoughts

But your explaination regarding this writing is “ardhsatya”

like YUDHISTIR .

By: Neela Kadakia
તમારી પ્રત્યક્ષ યા પરોક્ષ અનુભૂતિને મળેલો શબ્દદેહ.

ખૂબ સું દર વાત

hats off

By: વિવેક
પછી

એક દિવસ

વાવંટોળ જેવી એ અચાનક આવી ચડી…

- આ “એ” કોણ ?

આવીને વપરાયા વિના વીતી ગયેલી ક્ષણ? આવી પણ ઉપયોગમાં ન લેવાઈ શકેલી તક? મળેલી પણ માણી ન શકાયેલી જિંદગી? કે પછી બધાંને જેમાં રસ પડ્યો છે એવી કોઈ હાડ-માંસની કાયા?

કવિતા શું દરેક વખતે કવિના જીવનમાંથી જ આવતી હોય છે? મારી દ્રષ્ટિએ કવિતા એટલે તમારી પ્રત્યક્ષ યા પરોક્ષ અનુભૂતિને મળેલો શબ્દદેહ. મને લાગે છે ત્યાં સુધી આ મારી ભાગેડુવૃત્તિનું સીધું નિરૂપણ જ છે અને એને કોઈ પાત્ર સાથે ક્યાંય કશું લાગે-વળગતું નથી. આપણા દરેકની અંદર એક શાહમૃગ બેઠું જ છે. આપણું આ શાહમૃગ આ “એ”નું આપણા ભાગેડુપણાના અનુસંધાનમાં દરેક વખતે અર્થઘટન કરતું રહે છે… આ ફળશ્રુતિ જ અછાંદસ ગદ્યને કદાચ કવિતાનો દરજ્જો આપતી હશે ને!

By: Bhavesh Jhaveri
Really your imagination wings can take you anywhere & wow this time its an ostrich style human behaviour. 2ndly please clear the “Vavavantor jevi acchanak aavi chhadi” the great mystery. Keep it up the great word

By: Anonymous
Hi there,

‘Shahmrugh’ the word itself symbolize many things.Is it your inner desire or feelings or you are talking about someone?

Hiral

By: UrmiSaagar
ખૂબ જ સુંદર રચના!

આપણા સૌમાં પણ ક્યાંક ‘શાહમૃગ’ રહેતું જ હોય છેને… અને પરિસ્થિતિ પ્રમાણે એ બહાર નીકળ્યા કરે છે… રેતીમાં માથું છુપાવવા!!!