સુરેશ દલાલની કલમે મારો ‘ગરમાળો’

દોસ્તો,

સુરેશ દલાલ એની પીંછીનો એક લસરકો મારે અને તમારું રેખાચિત્ર દોરી આપે એવું શમણું કયા કેન્વાસે ન જોયું હોય! આવા જ એક શમણાંની ફળશ્રુતિ આજના ‘ચિત્રલેખા’માં… આ આનંદ આપ સાથે ન વહેંચું તો નગુણો કહેવાઉં કેમકે મારી જિંદગીના બધા જ રંગોના આપ જ શરૂઆતથી સાક્ષી રહ્યા છો… ‘ગરમાળો’ અને ‘શબ્દો છે શ્વાસ મારા’ થોડા મહિનામાં જ આપના હાથમાં મ્હોરશે…

-વિવેક

*

GarmaaLo no kavi

 1. Akbar Lokhandwala’s avatar

  At saturday morning i have received chitralekh and i have read the articles and i have decided to buy the book….
  wish you happy writting…..

  Reply

 2. હેમંત પુણેકર’s avatar

  વિવેકભાઈ,

  અહીં પુણેમાં ચિત્રલેખા થોડું મોડું પહોંચે છે. આવશે ત્યારે વાંચીશ જ પણ અત્યારે તમે મૂકેલ સ્કૅન્ડ કૉપી વાંચી લીધી. તમારા રચના કૌશલ્ય અને વૈવિધ્યનો સુદ સાહેબે સુંદર પરિચય કરાવ્યો છે. આખા ગુજરાતી બ્લૉગજગત માટે ખુશીના સમાચાર છે. ખૂબખૂબ અભિનંદન!

  ગરમાળો અને શબ્દો છે શ્વાસ મારાનો ઈંતેજાર રહેશે.

  Reply

 3. rachna’s avatar

  આભિનન્દન્… ! તારા આ સોનેરા સપના ને સાકાર થવાનેી પળ નેી રાહ મા…! સરપ્રાઇઝ ખુબ જ સરસ રહેી..! તારેી કલમે સજાવેલા તારા શબ્દો કેરા શ્વાસ અનુભવવાનેી ચાતક નજરે રાહ જોઇ રહ્યેલા તારા સ્વજનો..! શિમોલેી, પ્રહર્શ, પ્રશાન્ત અને તારેી રચના.

  Reply

 4. pragnaju’s avatar

  રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ?
  ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં.

  સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
  શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.

  આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
  શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?

  એક તારી યાદનો બોજો રહ્યો દિલમાં સદા,
  એટલે ન ભાર વર્તાયો જીવનનિર્વાહમાં.

  હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
  મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.

  આશનો પડઘો બની પાછો મળ્યો દુઆનો શબ્દ,
  શું હજી પણ જીવે છે કંઈ મારું તુજ દરગાહમાં ?

  માર્ગ દુનિયાનો ત્યજીને મેં લીધો છે શબ્દનો,
  નામ મુજ, અલ્લાહ ! ના આવે હવે ગુમરાહમાં.
  વિવેકના પરિચય જેવું આ કાવ્યને સુરેશ દલાલ જેવા પ્રખર સાહિત્યકારનો પરિચય મળ્યો તે બદલ અભિનંદન.પ્રશ્ન થાય કે આટલું મોડું કેમ?

  Reply

 5. Harikrishna’s avatar

  Suresh Dalal is one of my favourite Gujarati writer. In fact his introduction to me was through ‘Chitralekha’ I am in London and few years back I was fortunate to meet him personally.
  As always he is simply superb.

  Reply

 6. Pancham Shukla’s avatar

  શ્રી સુરેશ દલાલે સરસ ઝલક આળખી આપી. ઘણી રાહ જોવડાવ્યા બાદ એક સરસ કાવ્યસંગ્રહ સાથે આવો છો ત્યારે ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતી બ્લોગજગત અને મુખ્યપ્રવાહનું આ રીતનું સંયોજન આપણા સહુ માટે ખૂશીની વાત છે.

  Reply

 7. Jayesh’s avatar

  અભિનંદન. શ્રી સુરેશ દલાલ જેવા નિવડેલ સાહિત્યકારની કલમે અમારા માનીતા કવિ નો પરિચય વાંચવાની મજા આવી.

  Reply

 8. urvashi parekh’s avatar

  અભીનંદન,અમે તમારા કાવ્યસંગ્રહ ની આતુરતાપુર્વક રાહ જોઇ રહ્યા છીયે.
  શ્રી સુરેશ દલાલે સરસ અને સુન્દર ઓળખાણ કરાવી છે.

  Reply

 9. Urvish’s avatar

  Many Congratulations Vivekbhai….well deserved and long-due…

  Reply

 10. Chirag Bhimani’s avatar

  વિવેકભાઈ ખુબ ખુબ અભિનંદન

  તમારા કાવ્ય સંગ્રહની કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ. શ્રી દલાલસહેબે એકદમ સુંદર અને યોગ્ય પરિચય આપ્યો છે.

  ફરી ખુબ ખુબ અભિનંદન….

  Reply

 11. spandan’s avatar

  વિવેક ભાઈ,
  ગરમાળાની વધાઈ,સુરેશ ભાઈને હાથે ચળાઈ
  હવે તેની રતુબડી ભીનાશ માણવાની અધીરાઈ.

  Reply

 12. મીના છેડા’s avatar

  સ્નેહાભિનંદન

  Reply

 13. sumaniya ramesh’s avatar

  તમારુ કાવ્ય મને મફત ઓઝાનું ગરમાળો અને ગુલમ્હોરની યાદ અપાવી જાય છે.
  ખુબ ખુબ અભિનંદન

  Reply

 14. Nisha’s avatar

  Congratualtions Vivekbhai!!

  is it possible to oreder the book online and delivered to USA. I would really like to have a copy.

  One more congratulations!

  Reply

 15. કવિતા મૌર્ય’s avatar

  ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઈ !!!

  Reply

 16. Girish Parikh’s avatar

  વેબ સાઇટો અને બ્લોગો પર પોસ્ટ થયેલાં વિવેકનાં કાવ્યો મેં મન ભરીને માણ્યાં છે, કોઇ કોઇ કાવ્ય વિશે પ્રતિભાવ લખ્યા છે, અને એક અછાંદસ કાવ્યને અંગેજીમાં અવતાર પણ આપ્યો છે. (જુઓ બ્લોગઃ http://www.girishparikh.wordpress.com).

  મારો આત્મા કહી રહ્યો છે કે વિવેકના પ્રગટ થનાર બંને કાવ્યસંગ્રહો, ‘ગરમાળો’, અને ‘શબ્દો છે શ્વાસ મારા’, ગુજરાતી ભાષાનાં અમૂલ્ય રત્નો પૂરવાર થશે.

  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com

  Reply

 17. Girish Parikh’s avatar

  વેબ સાઇટો અને બ્લોગો પર પોસ્ટ થયેલાં વિવેકનાં કાવ્યો મેં મન ભરીને માણ્યાં છે, કોઇ કોઇ કાવ્ય વિશે પ્રતિભાવ લખ્યા છે, અને એક અછાંદસ કાવ્યને અંગેજીમાં અવતાર પણ આપ્યો છે. (જુઓ બ્લોગઃ http://www.girishparikh.wordpress.com).
  મારો આત્મા કહી રહ્યો છે કે વિવેકના પ્રગટ થનાર બંને કાવ્યસંગ્રહો, ‘ગરમાળો’, અને ‘શબ્દો છે શ્વાસ મારા’, ગુજરાતી ભાષાનાં અમૂલ્ય રત્નો પૂરવાર થશે.
  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com

  Reply

 18. Sudhir Patel’s avatar

  વિવેકભાઈને ફરી અહીં અભિનંદન અને કાવ્ય-સંગ્રહના પ્રાગટ્ય પૂર્વે આગોતરી શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

  Reply

 19. Chetan framewla’s avatar

  ૧૮મી ના સવરે ૯.૩૦ વાગે ચિત્રલેખ હાથમાં લીધું ને ઝલક વાંચી આપના માટે ખુબ ગૌરવ અનુભવ્યો.

  દરેક પ્રતિક્ષાનો સુખદ અંત આવે છે.

  જય ગુર્જરી

  Reply

 20. niraj mehta’s avatar

  ઘણું જીવો કવિ

  Reply

 21. nehal’s avatar

  …અભિનંદન….

  Reply

 22. વિવેક’s avatar

  સહુ દોસ્તોનો પુનઃ આભાર!!!

  Reply

 23. Girish Parikh’s avatar

  ‘લયસ્તરો’ સર્વત્ર વિસ્તરો !
  વિવેકભાઇઃ તમે તમારા બે કાવ્યસંગ્રહો (‘ગરમાળો’ અને “શબ્દો છે શ્વાસ મારા’) પ્રગટ કરવાના શ્રી ગણેશ કરવાના છો ત્યારે ત્રીજો કાવ્યસંગ્રહ તૈયાર કરવાના અને પ્રગટ કરવાના શ્રી ગણેશ કરવાનું નમ્ર સજેશન કરું છું. ત્રીજા કાવ્યસંગ્રહનું શિર્ષકઃ ‘લયસ્તરો’ સર્વત્ર વિસ્તરો ! ઉપશિર્ષકઃ (Tentative): ‘લયસ્તરો’ વેબસાઈટમાંથી ૧૦૦ શ્રેષ્ઠ કાવ્યો, એમના રસમય અસ્વાદ અને કેટલાક પ્રતિભાવ.
  ” ‘લયસ્તરો’ સર્વત્ર વિસ્તરો !” પુસ્તક શાળાઓ અને/અથવા કોલેજોમાં પાઠ્યપુસ્તક થઇ શકે. આ શક્યતા હોવાથી યોગ્ય પ્રકાશક પોતાના ખર્ચે એને પ્રગટ કરવા તૈયાર થશે એમ માનું છું.
  –ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

  Reply

 24. nilam doshi’s avatar

  ખૂબ ખૂબ અભિનંદન.. ગરમાળાના કવિમિત્રને..હું તો અવારનવાર ગરમાળાના કવિને વાંચતી ને માણતી રહું છું.. …

  Reply

 25. વિવેક’s avatar

  નીલમબેન,
  આપ ભારત પરત આવી ગયા લાગો છો… આભાર!!!

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *