Comments on: વિશ્વાસ ( આદ્યંતે* રદીફની ગઝલ )

By: sana
Very well said in ghazal.really trust is very important.

It is well said,

“I trust you Is better compliment than I love you.”

By: Anonymous
તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?

વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.

પ્રિય મિત્ર વિવેક,

તારી ગજલને નમે છે સદાય મારુ મૌન.

મીના

By: ઊર્મિસાગર
“તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?

વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.”

ખૂબ જ સુંદર ભાવ…!!

વિશ્વાસ દેખાય શ્રદ્ધામાં ક્યાંથી હવે?

વિશ્વાસમાં પણ રહી ન શ્રદ્ધા હવે!!

ઊર્મિસાગર

By: Kirit
સુંદર!

ડૉ.માનવજીવવિજ્ઞાનમાં હું તો ક્યારેય પણ

હ્ર્દયમાં કે આંખમાં વિશ્ર્વાસના અસ્તિત્વ

વિશે ભણ્યો નથી.

વૃક્ષો અને લગ્નો ટકી રહે છે. એટલે ક્યાંક તો

એ વિશ્વાસ છે જ.

કિરીટ.

By: VJ
Bahu sundar vichar.

sundar gazal ane

mari diary vijaynu chintanvanma muku chhu

http://www.vijayshah.wordpress.com

abhaar

By: Jayshree
સુંદર ગઝલ.. !!

By: ધવલ
તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?

વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.

- ખરી વાત !

By: કસુંબલ રંગનો વૈભવ
તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?

વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.

oh….good gazal sir….good job also

By: Suresh
બહુ જ સરસ પ્રયોગ છે. શ્વાસ અને વિશ્વાસની આ શબ્દ રમત ગમી - પણ તેથી ઘણો વધુ આ ભાવ ગમ્યો.