Comments on: નડી તમને એ વાતો જે તમે રાખી હતી મોઘમ

by: Pinki
Poetry lies between two lines,  in the blank space

and that blank space only poet himself can fill and feel………

vivekbhai ,

rasdarshan karaavathi

rachana maanavi vadhu gami………….

another nice rachana.

by: Bhavesh Jhaveri
Vivekbhai,

Indeed another gem from you. Indeed soul stirring, in today’s materialistic world when people are running madly this really is a soothing one. People should realise this early and start looking to help each other & acknowldege the godliness in one another. We all are sons of one great soul. Keep it up. Warm Regards

Who in this world is going to keep with him all the material

When the world itself is so unreal

So keep the love & share the zeal

Life would be a worthwhile deal

by: Jaydeep Tatmia
વાહ વિવેકભાઈ… મારાં અન્ય એક મિત્ર, જે પણ વ્યવસાયે તબીબ છે અને એમને પણ સાહિત્યનો એટલો જ શોખ છે, એ યાદ આવી ગયા. ડૉ. મહેશ નાયક હાલ ડી.વાય.એસ.પી. નવસારી છે. ઉત્તમ ફોટોગ્રાફ્સ સાથે ઉત્તમ રચનાઓ.

–જયદીપ ટાટમીયા, શ્રીનગર.

by: Dr. Pankaj Gandhi
Dear friend,

Last two lines are very much touchy, it has realized me the importance of a family member who past away, I recalled a lot about my loving gandpa, who had nurtured us in such a way that, today, we r seeing the fruits of it. Thanx for development of such beautiful lines

Pankaj Gandhi

by: વિવેક
પ્રિય સુરેશભાઈ.

પોતાની કવિતાનું રસ-દર્શન કરાવવું કદાચિત સૌથી અઘરૂં કામ છે.

કહ્યું આપે, ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી,

મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં,બધી કોલમ.

-મારે આ શેર વિશે ટૂંકાણમાં કંઈ કહેવું હોય તો આમ કહી શકું: પ્રિયજન કદાચ જીવનમાંથી કશું લીધા વિના જ કવચિત ચાલ્યું જાય છે પણ જ્યારે સૂક્ષ્મ અર્થમાં જોઈએ તો જ જાણ થાય કે હકીકતમાં તો હવે જીવનમાં કંઈ જ રહ્યું નથી… જીવનનું છાપું જ્યારે પ્રિય વ્યક્તિનો ખાલીપો અનુભવે છે ત્યારે માંહ્ય કાંઈ જ રહેતું નથી. જીવનમાં માત્ર છાપાના પાનાંની એકવિધતા જ નથી હોતી, વિવિધરંગી કોલમોની નવીનતા પણ હોય છે… કોઈ ચાલ્યું જાય ત્યારે જીવનનો માત્ર રસ જ નહીં, નીરસતા પણ જાને વહી નીકળે છે… રહે છે માત્ર કોરું છાપું!

by: sana
Very touchy writings….

Your writings always touches the heart…Really good…

by: radhika
કહ્યું આપે, ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી,

મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં,બધી કોલમ.

જીવનના અંતે સમજાયું મને કે સત્ય છે એક જ,

સુખી એ હોય છે, રાખે છે જે દિલમાં અપેક્ષા કમ.

- સરસ વાત ! too good

by: ઊર્મિસાગર
કહ્યું આપે, ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી,

મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં,બધી કોલમ.

ખૂબ જ ઊંડી વાત કરી છે વિવિકભાઇ!

જીવનમાંથી જનાર સ્વજન માત્ર ખાલી હાથે નથી ગયા પણ અંદરના ‘કવિ’ને પણ લઇ ગયા… ?

by: Suresh
ખરેખર વિચાર કરતા મૂકી દે તેવી ગઝલ છે.

કહ્યું આપે, ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી,

મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં,બધી કોલમ.

આ કડીનું રસ દર્શન કરાવીશ ?

by: અમિત પિસાવાડિયા
જીવનના અંતે સમજાયું મને કે સત્ય છે એક જ,

સુખી એ હોય છે, રાખે છે જે દિલમાં અપેક્ષા કમ.

વાહ !