ગરમાળો….

14
(ગરમાળો…                                            ….બારડોલી, ૧૪-૦૫-૨૦૧૦)

*

ઉનાળો પૂરબહાર સળગી રહ્યો છે ત્યારે એક પીળબહાર ગીત…

*

Navneet Samarpan_GarmaaLo

*

03
(પીળવત્તર સ્વપ્નો…                               ….બારડોલી, ૧૪-૦૫-૨૦૧૦)

12 thoughts on “ગરમાળો….

  1. આ તો જાણે કે ખુલ્લા ઘા ઉપર લગાવી દીધો કોઈએ હળદર નો પાટો,…. પીળો,
    પહેલીજ વાર જોયો આવી રીતે મોસમ નો પહેલો .. ગરમાળો..!!

    વાહ વાહ વિવેકભાઈ…
    આફરીન,
    દર્શન દેસાઈ ….પ્રયાસ “પર્યાવરણ અને આપણે” , સુરત.

  2. આંખ ઠારે એવું ગીત અને છબી. ફરીથી પસાર થતાં આ ગીતને નવી જ રીતે જાણ્યું-માણ્યું.

  3. આમ તો ગરમાળાની રાહમાં વર્ષ વીતી જાય છે પણ તારો ગરમાળો હવેથી આખું વર્ષ પીળચટ્ટો બની લહેરાશે એ નક્કી…

  4. ફરી ફરી માણવું ગમે તેવું ગીત
    ગરમાળા વૈશાખના અસહ્ય અને આકાર તાપમાં મહોરે. એનો પીળચટ્ટો સોનલ વૈભવ કોઈને પણ આકર્ષે. આમ પણ વાસના એક પ્રકારનો ઉકળાટ હોય છે. આવેશનો અસહ્ય અજંપો હોય છે. ચેનથી બેચેન થવાની પણ એક મજા છે.
    અહીં તો જેના દર્શન દુર્લભ તેવા ગરમાળાના ચિત્રોની મઝા માણી…
    યાદ આવી મુકુલની પંક્તીઓ
    ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને
    બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને

  5. પેીળો ગરમાળો ….તારો પ્રિય ગરમાળો….ફોટો અને રચના બને ખુબ જ સરસ્….!

  6. નવનેીત માં ગેીત માણ્યું અને ફરેી અહેીં મમળાવ્યું

Leave a Reply to HEMAL VAISHNAV Cancel reply

Your email address will not be published. Required fields are marked *