રંગ રંગ વાદળિયાં

European Roller
(રંગ રંગ વાદળિયાં……                                        .. કચ્છ, ઓક્ટો ‘૦૯)
(નીલકંઠ  ~  European Roller  ~  Coracias garrulus)

*

વહાલા દોસ્તો,

ત્રણ ગમતી ગઝલોનો ત્રિરંગી ગુલાલ આજે આપ સહુ માટે ફરીથી…

*

Shahid-e-ghazal_jagat jyare jyare
(‘શહીદે ગઝલ’, ડિસે-09-ફેબ્રુ,10…        ….તંત્રી શ્રી શકીલ કાદરી)

*

Kavilok_fari paachhaa
(‘કવિ’, ઓક્ટોબર,2009…           …તંત્રી પ્રો. શ્રી મનોજકુમાર શાહ)

*

Kavilok_reti
(‘કવિલોક’, માર્ચ-એપ્રિલ, 2010…            …તંત્રી શ્રી ધીરુ પરીખ)

12 thoughts on “રંગ રંગ વાદળિયાં

  1. ત્રણેય ગઝલો ફરી માણવી ગમી.
    સુધીર પટેલ.

  2. ત્રણેય રચનાઓ અગાઉ માણી હોવા છતાં દરેક વખતે જાણે જુદી રીતે ઉઘડતી હોય એવું લાગ્યું.
    કાફિયા રદિફની પસંદગી અને અલગ-અલગ વિષયોને આવરી લેવાનું કવિકર્મ નિવડેલી કલમના કસબ સાથે, અનેરી છાપ ઉપસાવવામાં સફળ રહી છે
    ફરીથી અભિનંદન.

  3. “હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
    કબુતર હજી પણ ફફડતુ રહે છે.”

    પહેલી ગઝલનો આ શેર ખુબ જ ગમ્યો..

    જે ફૂલો આપ્યા તેંમા હતી, શું દુનિયાદારી કોઈ?
    જે મધમધ આખેઆખું ઘર,મને ખૂશ્બુ જ ન આવી.
    વાહ ! બીજી ગઝલનો આ શેર પણ ખૂબ જ ગમ્યો.

    ત્રીજી ગઝલ પણ ખૂબ જ ગમી..

  4. જગત જ્યારે જ્યારે કનડતું રહે છે.
    મને કંઇક મારામાં જડતું રહે છે.
    ખુબ જ સરસ વાત કહી વિવેકભાઈ તમે.
    ત્રણેય ગઝલો ખુબ જ સરસ.

  5. જગત જ્યારે કનડતુ રહે છે……… અને

    મરમ જિઁદગીનો કહી જાય રેતી…… એ બઁને શેર બહુ સરસ

  6. ત્રણેય ગઝલો સરસ
    ફરી ફરી ફરી
    માણવી ગમી
    નીલકંઠને તો જાણે જોયા જ કરીએ…

  7. બહુજ સરસ અર્થસભર્ર ગઝલો ચ્હે વારમ્વાર વાન્ચવિ ગમે ચ્હે

Leave a Reply to રાજની ટાંક Cancel reply

Your email address will not be published. Required fields are marked *