વિઝન… રી-વિઝન…

દોસ્તો,

ફરી એકવાર થોડું રી-વિઝન… ત્રણ અલગ અલગ સામયિકોમાં પ્રકાશિત ત્રણ અલગ અલગ તરેહની રચનાઓ… એક ગીત, એક દ્વિભાષી ગઝલ અને એક રેગ્યુલર ગઝલ…

*

Uddesh_kachch
(ઉદ્દેશ- જાન્યુઆરી, 2010……                                               ….તંત્રી શ્રી પ્રબોધ જોશી)

*

Opinion_sardad ki do aur
(ઓપિનિયન-ફેબ્રુઆરી, 2010…   …તંત્રી શ્રી વિપુલ કલ્યાણી)

*

Samvedan_dukho e j maro
(સંવેદન- માર્ચ, 2010….                          …તંત્રી શ્રી જનક નાયક)

18 thoughts on “વિઝન… રી-વિઝન…

  1. વિઝન પછી રી-વિઝનની મજા કૈંક ઓર જ હોય છે પણ નવું હોય એનું નાવિન્ય માણવાની મજા એથીય વિશેષ હોય એવું નહીં…..!
    -ગમ્યું.

  2. વિઝન… રી-વિઝન

    પહેલા તો થયું ફાસ્ટ ફોર્વરડ કરીએ

    પળ માણતા મઝા આવી

  3. અભિનંદન વિવેકભાઈ, તમારી દ્વિ-ભાષી ગઝલ મારી ખુબ જ પ્રીય ગઝલ છે.. ફરી માણવાની મજા આવી.

  4. બહુ જ સરસ. હાર્દિક વધાઈ. તમારી કવિતાનો હું ય ચાહક છું.

    બીજા કાવ્ય હેઠળ ‘ફેબ્રુઅારી 2010’ જોઈએ; ‘માર્ચ 2010’ નહીં.

  5. અભિનંદન વિવેકભાઈ
    suroki tarah lafaz bhi sarhad se par rahe…….
    superb che.
    maza aavi…….sawar sudhari.

  6. વિવેકભૈ મજા આવી. કચ્છી કાવ્ય ખરેખર સરસ્ કછીભાત ખુમાર માણસો કુદરત બધામાઁ ઉપસાવ છે. સરહદી ગઝલ પણ આસ્વાદ્ય્.પછીની ગઝલના ૨ શેર ખૂબ ગમ્યા કહી ના શક્યા……… બિમારી શી ……….. રુઝ્યા નહી જે ઘાવ છે. પ્રથમ પઁક્તિ સહેજ ફેરફાર મારી સમજ પ્રમાણે રજૂ કરવાની છૂટ લઊ છુઁ.
    દુઃખો સહેવા મારો સહ્જ સ્વભાવ છે
    સતત આ રમતમા એનો દાવ છે.

    નવી રચનાઓ માણવાની મજા આવે છે.

  7. ગઝલ માઈન્ડ બ્લોઈગ, હ્ર્દય સોસરવિ નિકળિ ગઈ………..

  8. ઠબુ સાવ છે નહી પણ ઢબુ સાવ છે ઍમ જોઇઍ.
    છે લ્લૅ ‘ ને શો ચાવ છે’ તેમા ખબર ન પડી. કદાચ ત્યા પણ ભુલ લાગે છે.

  9. સાચા હ્ર્દય થી કઉ તો ત્રણે કાવ્ય સરસ્ છે, મે જયારે (ઉદ્દેશ- જાન્યુઆરી, 2010) અને (સંવેદન- માર્ચ, 2010….) આ બને સામાયિકમા તમારુ ગીત/ અને ગઝ્લ વાચી ત્યારે જ પ્રથમ ગમી ગય હતા…

Leave a Reply to NeeTu Cancel reply

Your email address will not be published. Required fields are marked *