વિઝન… રી-વિઝન…

દોસ્તો,

ફરી એકવાર થોડું રી-વિઝન… ત્રણ અલગ અલગ સામયિકોમાં પ્રકાશિત ત્રણ અલગ અલગ તરેહની રચનાઓ… એક ગીત, એક દ્વિભાષી ગઝલ અને એક રેગ્યુલર ગઝલ…

*

Uddesh_kachch
(ઉદ્દેશ- જાન્યુઆરી, 2010……                                               ….તંત્રી શ્રી પ્રબોધ જોશી)

*

Opinion_sardad ki do aur
(ઓપિનિયન-ફેબ્રુઆરી, 2010…   …તંત્રી શ્રી વિપુલ કલ્યાણી)

*

Samvedan_dukho e j maro
(સંવેદન- માર્ચ, 2010….                          …તંત્રી શ્રી જનક નાયક)

18 comments

 1. Pancham Shukla’s avatar

  અભિનંદન મિત્ર.

 2. ડૉ.મહેશ રાવલ’s avatar

  વિઝન પછી રી-વિઝનની મજા કૈંક ઓર જ હોય છે પણ નવું હોય એનું નાવિન્ય માણવાની મજા એથીય વિશેષ હોય એવું નહીં…..!
  -ગમ્યું.

 3. pragnaju’s avatar

  વિઝન… રી-વિઝન

  પહેલા તો થયું ફાસ્ટ ફોર્વરડ કરીએ

  પળ માણતા મઝા આવી

 4. Niraj’s avatar

  અભિનંદન વિવેકભાઈ, તમારી દ્વિ-ભાષી ગઝલ મારી ખુબ જ પ્રીય ગઝલ છે.. ફરી માણવાની મજા આવી.

 5. Vipool Kalyani’s avatar

  બહુ જ સરસ. હાર્દિક વધાઈ. તમારી કવિતાનો હું ય ચાહક છું.

  બીજા કાવ્ય હેઠળ ‘ફેબ્રુઅારી 2010’ જોઈએ; ‘માર્ચ 2010’ નહીં.

 6. NeeTu’s avatar

  અભિનંદન વિવેકભાઈ
  suroki tarah lafaz bhi sarhad se par rahe…….
  superb che.
  maza aavi…….sawar sudhari.

 7. વિવેક’s avatar

  શ્રી વિપુલભાઈ,

  ભૂલ સુધારી લીધી છે… આભાર!!!

 8. chetu’s avatar

  સરસ … અભિનન્દન …!!!

 9. Lata Hirani’s avatar

  ભાઇ કેમ એકનું એક ? હવે નવું આપો.

 10. rajeshree trivedi’s avatar

  વિવેકભૈ મજા આવી. કચ્છી કાવ્ય ખરેખર સરસ્ કછીભાત ખુમાર માણસો કુદરત બધામાઁ ઉપસાવ છે. સરહદી ગઝલ પણ આસ્વાદ્ય્.પછીની ગઝલના ૨ શેર ખૂબ ગમ્યા કહી ના શક્યા……… બિમારી શી ……….. રુઝ્યા નહી જે ઘાવ છે. પ્રથમ પઁક્તિ સહેજ ફેરફાર મારી સમજ પ્રમાણે રજૂ કરવાની છૂટ લઊ છુઁ.
  દુઃખો સહેવા મારો સહ્જ સ્વભાવ છે
  સતત આ રમતમા એનો દાવ છે.

  નવી રચનાઓ માણવાની મજા આવે છે.

 11. Dr. Pankaj Nimavat’s avatar

  ગઝલ માઈન્ડ બ્લોઈગ, હ્ર્દય સોસરવિ નિકળિ ગઈ………..

 12. Harikrishna’s avatar

  Congratulations once again Vivekbhai. U have once again given me such a pleasure in my retired life.

 13. kanchankumari parmar’s avatar

  જિવન મા પલાખા તો ગોખ્યા મન મુકિ પણ મિંડા પર એકડો મુક્યો ના કદિ!

 14. L.V.Vora’s avatar

  ઠબુ સાવ છે નહી પણ ઢબુ સાવ છે ઍમ જોઇઍ.
  છે લ્લૅ ‘ ને શો ચાવ છે’ તેમા ખબર ન પડી. કદાચ ત્યા પણ ભુલ લાગે છે.

 15. વિવેક’s avatar

  ઢબુની જગ્યાએ ઠબુ ભૂલથી છપાયું છે…

  ચાવ એટલે ચાહ, પ્રેમ,

 16. preetam lakhlani’s avatar

  સાચા હ્ર્દય થી કઉ તો ત્રણે કાવ્ય સરસ્ છે, મે જયારે (ઉદ્દેશ- જાન્યુઆરી, 2010) અને (સંવેદન- માર્ચ, 2010….) આ બને સામાયિકમા તમારુ ગીત/ અને ગઝ્લ વાચી ત્યારે જ પ્રથમ ગમી ગય હતા…

 17. vinodsingh’s avatar

  અભિનન્દન

Comments are now closed.