Comments on: મળતી રહે

By: manish hirani
i am very impreess for your writing  god blase you .

By: શબ્દો છે શ્વાસ મારા · મળતી રહે
[...] આ ગઝલ અગાઉ આ બ્લૉગ પર પ્રકાશિત થઈ ચૂકી છે. જૂની ગઝલમાં મત્લાનો શેર મને નબળો લાગતા એ બદલ્યો છે અને નવો જ મત્લો ઉમેર્યો છે. સામાન્યરીતે વાચકના હાથમાં કવિનો સંગ્રહ આવે ત્યારે તે કવિતાના આખરી સ્વરૂપમાં હોય છે. ઈન્ટરનેટનો આજે મને એક બીજો ફાયદો દેખાય છે તે એ કે મારી ગઝલમાં મને લાગેલી નબળાઈઓ મારી ક્ષમતા મુજબ સુધારીને હું ફરીથી વિશ્વની આગળ મૂકી શકીશ અને વાચક પણ કાવ્યના અંતિમ સ્વરૂપના બદલે પ્રારંભ અને અંત, એમ બંને રૂપો માણી શક્શે. અન્ય એક ફાયદો જે મને દેખાય છે તે એ કે હું મારા મિત્રો પાસેથી જૂના અને નવા સ્વરૂપની સરખામણી અને એ બંને વચ્ચેના તફાવત અને યોગ્યાયોગ્યતા વિશે યથાર્થ ટિપ્પણી પણ મેળવી શકીશ.       1 comment Comments feed for this article Trackback linkhttp://vmtailor.com/archives/136/trackback/ [...]

By: Jayshree
છું સમય ની છીપ માં મોતી સમો,

સ્વાતિ નું થઈ બુંદ તું પડતી રહે.

I wish,

Tamara Shabdo Ni Aa Ameedhara,

Amane Jeevanbhar MaLatee Rahe.

By: narmad
આ બ્લોગ જોઈને ખૂબ આનંદ થયો. દર અઠવાડિયે નવી રચના મૂકવાનુ વચન જોઈને એનાથી પણ વધારે આનંદ થયો ! આ શરુઆત વટવૃક્ષ જેમ વિસ્તરે એવી શુભેચ્છાઓ !!

-ધવલ