પીળું-પીળું


(પીળચટ્ટી શ્રદ્ધા…                        ……સાંગલા ગામ, કિન્નૂર વેલી, નવે.૦૭)

*

ફરી એકવાર પ્રકાશિત રચનાઓની ગલીઓમાં એક લટાર… એક પીળું-પીળું ગરમાળિયું ગીત અને એક પીળી પીળી પ્રતીક્ષાની ગઝલ…

*

Kavita_piljhaan najaro
(‘કવિતા’, ડિસે, ૦૯- જાન્યુ, ૧૦…              …તંત્રી શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

*

Kavita_tu nathi to shu thayu
(‘કવિતા’, ડિસે, ૦૯- જાન્યુ, ૧૦…              …તંત્રી શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

19 thoughts on “પીળું-પીળું

  1. બન્ને રચાનાઓનું ભાવવિશ્વ અનુભૂતિના એક અલગ જ આયામ સુધી લઈ જાય છે.
    માત્ર માણવા જ નહીં જાણવા જેવી કાવ્યાત્મકતા.
    અભિનંદન.

  2. પીળું ગરમાળિયું ગીત મને ખુબ ગમ્યું.એમાં યે ” નખ ભેરવીને બેઠો છે ઉનાળો…” અતિ સુંદર્.
    ગીતનો આ પ્રકાર મનભાવન છે !!

  3. dear mama ,

    કવિતા khoob saari chhe.mane khoob gami.aamail jode navu ID mokli rahi chhu.save kari dejo.Orkut & GMail nu chhe. same ID Facebook nu pan chhe.
    shimoli

  4. તસ્બી ગઝલ ખૂબ ગમી. પહેલા બંને શેર અદ્ભૂત. જોકે આને પીળી પ્રતીક્ષાની નહીં પણ લીલી ખુમારીની ગઝલ કહેવી મને વધારે ઉચિત લાગે છે.
    લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું?
    તો શું થયું?-માં ભારોભાર ખુમારી નહીં તો શું છે?

  5. બન્ને રચનાઓ ખૂબ સરસ,બન્નેના મિજાજ અલગ,લય અલગ….
    *તારા વિનાના દિવસો ફેલાયા ડાળ થઇ,શ્રદ્ધા મારી પથરાતી જાય મૂળીયા થઇ.
    *ભટકું છું તારી શોધ માં જ્યાં ત્યાં,લાગે છે તું છે ક્યાંક સાવ આસપાસ.
    *તને ન જોઈ શકું ,ન સ્પર્શી શકું
    ન તને કાંઈ કહી શકું,ન તને સાંભળી શકું
    છતાં તને સતત અનુભવું મારી સાથે
    મારા મીત ,
    શ્વસું તને મારી અંદર પળે પળે……………
    મારી કેટલીક જૂની રચનાઓ……

  6. હું લઇ રહી છું શ્વાસ્ તું નથી તો શું થયું
    છે તું જ તુંનો ભાસ તું નથી તો શું થયું…

    છે આ મારી જ વાત, તમે લખી તો શું થયું ?….

  7. મઝા આવી
    ચાલો ,
    પડ્યા પીળા પ્રકાશમા તો

    અભિનય કહેવાશે
    બાકી

    કમળો થયો હોય …
    બસ પીળું જ

  8. ચરણ દિશા કે માર્ગ, ધ્યેય- કઇ નથી રહ્યુ.
    અને છે આ પ્રવાસ ………………….

    હા સર,
    એવા કેટલાય પ્રવાસ હોય છે કે જેના પરિણામ પણ મળતા.

Leave a Reply to ડૉ.મહેશ રાવલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *