Comments on: પીળું-પીળું

By: pratik mor
ચરણ દિશા કે માર્ગ, ધ્યેય- કઇ નથી રહ્યુ.

અને છે આ પ્રવાસ ………………….

હા સર,

એવા કેટલાય પ્રવાસ હોય છે કે જેના પરિણામ પણ મળતા.

By: Ankit Desai
khubaj majana hayku 6…………..

By: pragnaju
મઝા આવી

ચાલો ,

પડ્યા પીળા પ્રકાશમા તો

અભિનય કહેવાશે

બાકી

કમળો થયો હોય …

બસ પીળું જ

By: sudhir patel
સુંદર ગીત અને ગઝલ! અભિનંદન!

સુધીર પટેલ.

By: dr niraj
ફરી માણવાની મજા પડી

By: shashikant vanikar
ખુબ જ સરસ રચનાઓ. મઝા આવિ ગૈ.

By: Dr P A Mevada
તમારો ગરમાળો જોવાની રિત ખૂબ ગમી ગઈ.

‘સાજ’ મેવાડા

By: Lata Hirani
હું લઇ રહી છું શ્વાસ્ તું નથી તો શું થયું

છે તું જ તુંનો ભાસ તું નથી તો શું થયું…

છે આ મારી જ વાત, તમે લખી તો શું થયું ?….

By: nehal
બન્ને રચનાઓ ખૂબ સરસ,બન્નેના મિજાજ અલગ,લય અલગ….

*તારા  વિનાના દિવસો ફેલાયા ડાળ  થઇ,શ્રદ્ધા  મારી  પથરાતી  જાય મૂળીયા થઇ.

*ભટકું છું તારી  શોધ માં  જ્યાં ત્યાં,લાગે  છે તું છે ક્યાંક  સાવ  આસપાસ.

*તને ન  જોઈ શકું ,ન  સ્પર્શી શકું

ન તને  કાંઈ કહી  શકું,ન તને  સાંભળી  શકું

છતાં  તને સતત અનુભવું  મારી   સાથે

મારા મીત ,

શ્વસું તને મારી  અંદર પળે પળે……………

મારી  કેટલીક જૂની રચનાઓ……

By: vajesinh
તસ્બી ગઝલ ખૂબ ગમી.  પહેલા બંને શેર અદ્ભૂત. જોકે આને પીળી પ્રતીક્ષાની નહીં પણ લીલી ખુમારીની ગઝલ કહેવી મને વધારે ઉચિત લાગે છે.

લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું?

તો શું થયું?-માં ભારોભાર ખુમારી  નહીં તો શું છે?