![]()
(પીળચટ્ટી શ્રદ્ધા… ……સાંગલા ગામ, કિન્નૂર વેલી, નવે.૦૭)
*
ફરી એકવાર પ્રકાશિત રચનાઓની ગલીઓમાં એક લટાર… એક પીળું-પીળું ગરમાળિયું ગીત અને એક પીળી પીળી પ્રતીક્ષાની ગઝલ…
*
![]()
(‘કવિતા’, ડિસે, ૦૯- જાન્યુ, ૧૦… …તંત્રી શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)
*
![]()
(‘કવિતા’, ડિસે, ૦૯- જાન્યુ, ૧૦… …તંત્રી શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)
-
સરસ ……
-
બન્ને ગીતો ફાંકડા બન્યા છે.ખુબ ગમ્યાં.
-
બંને રચનાઓ સરસ થઈ છે. !! અભિનંદન.
-
dear mama ,
કવિતા khoob saari chhe.mane khoob gami.aamail jode navu ID mokli rahi chhu.save kari dejo.Orkut & GMail nu chhe. same ID Facebook nu pan chhe.
shimoli -
તસ્બી ગઝલ ખૂબ ગમી. પહેલા બંને શેર અદ્ભૂત. જોકે આને પીળી પ્રતીક્ષાની નહીં પણ લીલી ખુમારીની ગઝલ કહેવી મને વધારે ઉચિત લાગે છે.
લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું?
તો શું થયું?-માં ભારોભાર ખુમારી નહીં તો શું છે? -
બન્ને રચનાઓ ખૂબ સરસ,બન્નેના મિજાજ અલગ,લય અલગ….
*તારા વિનાના દિવસો ફેલાયા ડાળ થઇ,શ્રદ્ધા મારી પથરાતી જાય મૂળીયા થઇ.
*ભટકું છું તારી શોધ માં જ્યાં ત્યાં,લાગે છે તું છે ક્યાંક સાવ આસપાસ.
*તને ન જોઈ શકું ,ન સ્પર્શી શકું
ન તને કાંઈ કહી શકું,ન તને સાંભળી શકું
છતાં તને સતત અનુભવું મારી સાથે
મારા મીત ,
શ્વસું તને મારી અંદર પળે પળે……………
મારી કેટલીક જૂની રચનાઓ…… -
હું લઇ રહી છું શ્વાસ્ તું નથી તો શું થયું
છે તું જ તુંનો ભાસ તું નથી તો શું થયું…છે આ મારી જ વાત, તમે લખી તો શું થયું ?….
-
ખુબ જ સરસ રચનાઓ. મઝા આવિ ગૈ.
-
ફરી માણવાની મજા પડી
-
સુંદર ગીત અને ગઝલ! અભિનંદન!
સુધીર પટેલ. -
મઝા આવી
ચાલો ,
પડ્યા પીળા પ્રકાશમા તોઅભિનય કહેવાશે
બાકીકમળો થયો હોય …
બસ પીળું જ

19 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/677/trackback