વિહંગાવલોકનની તક….

Pelican
(ઉડાન….                   ….નળ સરોવર, ૧૦-૦૧-૨૦૧૦)
(પેણ ~ Great White Pelican (Rosy) ~ pelecanus onocrotalus)

*

ફરી એકવાર ત્રણ પ્રકાશિત રચનાઓ… મારા માટે આ આર્કાઇવ્ઝ અપડેટ કરવાનો એક રસ્તો તો ખરો જ, પણ એ બહાને મારી જૂની રચનાઓ ફરી ફરીને મમળાવવાની મને ય એક તક મળે છે… હા, એક એવી વિહંગાવલોકન કરવાની તક આપના માટેય ખરી જ !

*

Uddesh_thobh godhuli nu taanu
(‘ઉદ્દેશ’, ડિસેમ્બર-૨૦૦૯…         …તંત્રી શ્રી પ્રબોધ જોશી)

*

Brahmanaad_gaya bhav ni vyatha
(‘બ્રહ્મનાદ’, નવે.-ડિસે., ૨૦૦૯…         …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)

*

Brahmanaad_pag tyaji ne paglu
(‘બ્રહ્મનાદ’, નવે.-ડિસે., ૨૦૦૯…         …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)

 1. ડૉ.મહેશ રાવલ’s avatar

  તમારી વાત સાચી છે વિવેકભાઈ……
  ક્યારેક આપણી જુની રચનાઓમાંથી પસાર થઈએ ત્યારે ભાવક અને આપણે, બન્ને કંઈક “નવેસર”થી અનુભવતા હોઇએ એવું જ લાગે.
  ત્રણેય રચનાઓ ખરેખર સુંદર અને ફરી-ફરીને માણવી ગમે એવી છે.

 2. nilam doshi’s avatar

  ત્રણે રચના સરસ થ ઇ છે.
  પણ ગોધૂલિનું ટાણું જરા વધારે સ્પર્શી ગ ઇ…

  પસંદ અપની અપની..બરાબર ને ?

 3. Salim Shahbaaz’s avatar

  Bhavnagar.30.01.’10
  Dr. Vivek,
  It is now proved that you have got excellent command on Ghazals and the other forms of poetry.
  I always love to read your Ghazal.
  I would like to invite you to recite Ghazals at ” Ghazal Goshti” at my Nest Play House!
  Regards,
  = Salim Shahbaaz

 4. Pancham Shukla’s avatar

  ત્રણે રચનાઓ પોતપોતની રીતે અલગ ભાત ઉપજાવે છે.

 5. Lata Hirani’s avatar

  ત્રણેય ગઝલ સરસ… અને આમ જ પહેલી ગઝલ વાંચીને જે સ્ફૂર્યું એ..(મને ગઝલ આવડતી નથી એ જાણ માટે)
  શ્વાસ મારા બાંધી સાથે જાય તું
  આંખનું આંસુ જ વિસ્તરતું રહે…

  લતા હિરાણી

 6. મીના છેડા’s avatar

  🙂

 7. Kirtikant Purohit’s avatar

  સરસ.

  અમને પણ ભાવવિભોર થવાની તક મળી.

 8. sudhir patel’s avatar

  ત્રણેય સુંદર ગઝલો!
  સુધીર પટેલ.

 9. સુનીલ શાહ’s avatar

  અભિનંદન…વિવેકભાઈ

 10. pragnaju’s avatar

  ત્રણેય સ રસ ગઝલો ફરી ફરી માણવા જેવી

Reply

Your email address will not be published. Required fields are marked *