Comments on: મીઠાની ભીંત

by: Jignesh
ક્યા દર્દ હે આપ કી ગઝલ મેં………

I am so Impress ….

આજે મને આનંદ છે કે હજુ ભી ગુજરાતી સાહિત્ય જીવંત છે અને જ્યાં સુધી વિવેકજી તમારા જેવા સાહિત્ય રચનારા છે ત્યાં સુધી ગુજરાતી સાહિત્ય જીવંત રહેશે…….

આભાર ……

Thanks…

by: siddhi
sorry wishing late ……………………………  wish u a happy friendship day…………….

by: amit
વિવેકભાઇ ,

મિત્રતા દિવસ ની શુભકામનાઓ.

HFD.

by: Anonymous
hiii…

how do i start my own gujju blog ??? im interested to start gujarati conversation..but i dont kno how to write in unicode …. can u give me an idea

my email is jamsab at gmail dot com

by: manvant
સરસ ! અભિનંદન !

by: Chetan Framewala
વિવેક ભાઈ,

મિત્ર ઝેર પણ આપે તો એ પણ ફક્ત  આપણા ફાયદા માટેજ……

એમાંયે કોઈ દવા ‘ચેતન’ હશે!

ભીંત મીઠાંની. રચે  એમજ ,ના  તું…

યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે !

જખ્મોને ટેકવા રચી મીઠાની ભીંત છે.

ચેતન, હવે મુજ પીઠમાં,ક્યાંઘાવ કોઈ રે છે!

તુજ પ્રેમના આ ચાબખા, હું કેમ રે ભૂલું કે’

દુશ્મન જો હો તો એને બતાવું હું દુશ્મની,

આને હું શું કરું, આ તો મુજ મનના મીત છે.

સુંદર રચના….

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

by: ઊર્મિસાગર
આભાર વિવેકભાઇ, તમારી વાત સાચી છે કે ગુજરાતી ભાષામાં બીજી ભાષાનાં શબ્દો એ હદે ભળી ગયા છે કે એ નોન-ગુજરાતી જેવાં લાગતાં જ નથી. ઘણીવાર કોઇ અર્થ માટે જો ગુજરાતી શબ્દ શોધવો હોય તો મારા જેવાંએ તો પહેલાં ગુજરાતી ડીક્ષનરી ખોલવી પડે છે.

પેલી કડીને ઘણીવાર વાંચી જોઇ ત્યારે મારી ટ્યુબ લાઇટ ઝળકી હતી!

by: Bhavin
Nice one…..

by: Bhavin
Vivek Bhai,

Mitrata Divas par je tame dosto wali rachna post khari khare khar vakhan ne patra chhe…

Tamari biji Rachnao Vanchi…. Khubaj Saras.. Mane khubaj sari lagi.. well aa blog sites mate hu navo nishaliyo chhu, etle gujarati ma kevi rite lakhvu e khabar noti.. to aa mari GUJLISH ne samajwama takleef pade to maaf karsho

Bhavin

Ahmedabad

by: pragna
પ્રિય વિવેકભાઈ,

આપને તથા બધાંજ મિત્રોને ‘HAPPY FRIENDSHIP DAY ‘

હું ધવલભઈ સાથે સંમત છું. ગઝલ અપેક્ષાથી બિલકુલ વિપરીત  છતા દિલને ખુબ સ્પર્શૅ છે. ખરેખર ગઝલ ખુબ સુંદર છે.

“દુશ્મન જો હો તો એને બતાવું હું દુશ્મની,

આને હું શું કરું, આ તો મુજ મનના મીત છે.”

આ પંક્તિ ભાવવિભોર કરી જાય છે.

હા, પણ મિત્રો પણ બે પ્રકારના હોય છે એક તો આપની ગઝલ પ્રમાણેનાં અને બીજા તેનાથી બિલકુલ વિપરીત. મને આશા છે કે આપ મારી ગણતરી આપની  ગઝલમાનાં મિત્રોમાં તો નહીં જ કરો. આજનાં દિવસે ફક્ત એતલુંજ કહેવાનું કે..

Don’t walk in front of me, I may not follow.

Don’t walk behind me, I may not lead.

Just walk beside me and be my friend.

પ્રજ્ઞા.