Comments on: હોવાપણું – ૨

by: Dr. JImit
Hello Dr Vivek

I m from surat too,

nice Blog!

by: Anonymous
Hi,

I m staying in dubai, whenever i get time, i always read your kavitas. its too good.

Jay Jay Garvi Gujarat..

Kets..

by: Neela Kadakia
વિવેકભાઈ,

આપના પિતાશ્રીનાં નિધન વિષે જાણ્યું, પ્રભુ તેમનાં આત્માને શાંતી આપે. અને આપના કુટુંબને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.

નીલા કડકિઆ

by: Veejansh
વિવેકભાઇ,

શબ્દોનો વિવેક તમે ઉત્તમ કર્યો છે! વિવેકમાં સરળતા હોય છે. વિવેકમાં આતમની સુગંધ હોય છે. વિવેકમાં હ્રદયસ્પર્શી આચાર હોય છે. તમારી કવિતા આ સર્વે ખૂબ વિવેકપૂર્ણ પ્રગટ થાય છે.

http://swaranjali.wordpress.com

by: Anonymous
nice one

by: Suresh
વાંચી વાંચીને વિચારે જ ચઢી ગયો. શું છે આ આપણું હોવાપણું? ભ્રમ હો તો ભ્રમ, પણ …

“જ્યાં હોઇએ ત્યાં જ રહીએ અમે.

હોઇએ ત્યાં જ ઝળહળીએ અમે.”

હજુ ઝળહળવા સુધી તો પહોંચાયું નથી - રાજેન્દ્ર શુકલની જેમ, પણ આનંદના પ્રદેશમાં આ હોવાપણું સતત  નહીં તો ય વધારે વખત આપણને રહેવા દે તો પણ ઘણું.

આવી રચનાઓ વાંચીએ ત્યારે ચેતનાના આ પ્રદેશોમાં જ રમતા, હસતા, નાચતા, કૂદતા રહેવાની વૃત્તિને પોષણ મળે છે.

આભાર, વિવેક !

by: Jayshree
આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,

છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય ?

વિવેકભાઇ,

દરેક ભ્રમ ભાંગવા જરૂરી છે ?

કોઇ ભ્રમ ને લીધે જો અસ્તિત્વ ટકી રહ્યું હોય, તો એવા ભ્રમને છેવટની પળ સુધી અકબંધ રાખીએ, તો ના ચાલે ?

by: sana
Really Your words seems to be your breath…

3rd para is too good.

by: ઊર્મિ સાગર
હોવાપણાના ભ્રમથી શું જાગી શકાય ?

મારા વગર મુજથી અગર ભાગી શકાય…

શું અર્થને અટકળ વડે ભાગી શકાય ?

આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,

છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય ?

વિવેકભાઇ, ખૂબ જ સુંદર શબ્દો છે!!

બીજા બધાથી તો ઠીક પણ તમારા આવા સુંદર શબ્દોથી દૂર તો ભાગવું હોય તોયે ભાગી ના શકાય!!

“ઊર્મિ સાગર”

www.urmi.wordpress.com

by: manvant
બુદ્ધં શરણં ગચ્છામિ…સંઘં શરણં ગચ્છામિ,

ધમ્મં શરણં ગચ્છામિ..

જે છે ‘વિવેક’ એ શું છે ?શું હોવાપણું ?

એક શ્વાસ જે શબ્દો કને માગી શકાય !

ઉમાશંકરના ‘ભોમિયા ‘તો નથી ને કવિ ?