આહ ! અમેરિકા… (ફોટોગ્રાફ્સ)

અમેરિકાના ટૂંકા પ્રવાસ દરમ્યાન કચકડે મઢી લીધેલી કેટલીક યાદગાર ક્ષણો. ગમી ? (એન્લાર્જ્ડ વ્યુ માટે દરેક ફોટોગ્રાફ ઉપર વારાફરતી ક્લિક્ કરશો…)

(૩ થી ૧૪ નવેમ્બર, ૨૦૦૯)

*

PB093336
(આથમતી સાંજના ઓળા અને એકાંત….          …બેલે આઇલેન્ડ, ડીટ્રોઇટ)
(નદીના સામા કાંઠે પૃષ્ઠભૂમાં કેનેડા)

*

PB073072
(કારવાઁ બનતા ગયા…                           …સ્ટોન માઉન્ટેન, એટલાન્ટા)

*

PB093283
(મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ન બતાવો)
(પાનખરના રંગ, બેલે આઇલેંડ, ડીટ્રોઇટ)

*

PB093304
(ચાલ, ઊડી જઈએ લાલ શમણાંઓ થઈને….  …મોડેલ્સ @બેલે આઇલેંડ)

*

PB093341
(અમે જોઈ છે સૂરજની એવી હત્યા, જ્યાં લોહીને બદલે દદડે છે સંધ્યા, ડીટ્રોઇટ))

*

PB093352
(ડાઉનટાઉન, ડીટ્રોઇટ)

*

PB113433
(વિશ્વના સૌથી મોટા ક્રિસમસ સ્ટોર બોનર્સમાં… ફ્રેન્કનમથ)

*

PB113455
(મારે પણ એક ઘર હોય….        ..ખિસકોલી, સ્ટર્લિંગ હાઇટ્સ, ડીટ્રોઇટ)

*

BlueJ
(ડાળ-પાંદડા, તાર-થાંભલા શ્વાસોના સરનામાં… બ્લુ જે, સ્ટર્લિંગ હાઇટ્સ, ડીટ્રોઇટ)

*

skyline
(ક્યાં છે WTC ?…                  …વિશ્વવિખ્યાત સ્કાય-લાઇન, ન્યુ યૉર્ક)

*

PB143737
(રસ્તો સ્વતંત્રતા ભણીનો…. લેડી લિબર્ટી, જર્સી સીટી)

*

PB143705
(કકડતી ઠંડીને સૂસવાતા પવનમાં સેન્ડવીચની મજા… લિબર્ટી પાર્ક, જર્સી સીટી)
(મિત્ર મોના સાથે)

*

40 thoughts on “આહ ! અમેરિકા… (ફોટોગ્રાફ્સ)

  1. વાહ ! અમેરિકાનું સૌંદય જોઈ કચકડે મઢી પ્રસન્નતાની લ્હાણી કરનાર મુલાકાતીને ધન્યવાદ !

  2. ખૂબ જ સુંદર ફોટોગ્રાફ્સ. લીબર્ટીકાકી અને સંધ્યાવાળા ફોટા તો ખૂબ જ મસ્ત આવ્યા છે…
    પણ મને તો સેન્ડવીચવાળો ફોટો જ જરા વધારે ગમ્યો હોં… 🙂

  3. વાહ અમેરિકા
    વાહ ફૉટા
    તમારાથી વાહને બદલે આહ નીકળી તેથી નવાઈ લાગી
    અને મોના સાથે રેતી-ડાકણ આરોગતી ટ્રેઝર કરવા જેવી તસ્વિર…

  4. photographs and titles go hand to hand ! good combination
    photographs are well composed, nice

    also visit everything about ‘kumar’

  5. અમેરિકાની મુલાકાતને કેમેરામાં કેદ કરતી અનુપમ તસ્વીરો ગમી!
    સુધીર પટેલ.

  6. દરેક ફોટા નુ હિસ્ટોગ્રામ અને shutterpeed and aperture value mode sathe apva vinati, beautiful photo chhe

  7. પ્રિય પ્રજ્ઞાબેન,

    વાહ અમેરિકાના બદલે આહ અમેરિકા એટલા માટે કે સ્વયમ્ અને વૈશાલી આ પ્રવાસમાં સાથે નહોતા… આવતા મે મહિનામાં સહપરિવાર જવાની યોજના છે, એ વખતે જરૂર ‘વાહ અમેરિકા’ કહીશ !

    સેન્ડવીચ યાને રેત-ડાકણવાળી વાત ગમી ગઈ…

  8. આહ !અમેરેીકા ………….! વાહ ! અમેરેીકા……………! તારો જવાબ પણ તારા જેવોજ લાજવાબ જ …!ખુબ જ સરસ ફોટાઑ હમેશ નેી જેમ જ્..!ફોટા ઓ જોયેલા હતા પરન્તુ એક્દમ નવા જ લાગ્યા…!થોડા બેીજા થઈ જાય્.

  9. HELLO VIVEK,
    I FEEL VERY HAPPY TO BE YOUR FRIEND, ALSO I ENJOYED LOOKING ALL THE PICTURE’S.
    ALL OF THEM ARE EXCELLENT, I WISH TO BE THERE SOMETIME IN NEAR FUTURE.
    THANK YOU,

  10. વાહ અમેરિકા કહો જનાબ, અમેરિકાનો ક્યા છે કોઈ જવાબ.
    આવ્યા અહિં તે માની બેસે પોતાને ગાદી વગરના નવાબ

    દુરથી લાગે સહુને આ ડુંગર થોડો રળિયામણો ને સોહામણો
    જોતા રહે એઓ અમેરિકા આવવના જાગતી આંખોએ ખ્વાબ

    આવ્યા તે પસ્તાય, ન આવ્યા તે ય પસ્તાતા રહે થોડાથોડા
    એ તો એવું છે ક કાંટાઓ પણ લાગી શકે સ્પર્શો જો ગુલાબ

    તમે કેવું લાગ્યુ અમેરિકા?
    બાકી આપના ફોટોગ્રાફ્સ છે લાજવાબ્

  11. સરસ…
    ફોટા સાથેના તેમને અપાયેલા કાવ્યમય નામો પણ ખુબ જ સરસ..
    સુર્યાસ્ત નો ફોટો તો ખુબ જ સુન્દર…

  12. Dear sir,
    you are simply amazing personality………
    your poems are extra ordinary and pics taken by you are awesome….
    Nupur Shah

  13. ફોટા તો ઘણા લીધા છે, મુકુંદભાઈ… પણ રસના ચટકા હોય એ ન્યાયે થોડાક જ અહીં મૂક્યા છે…

  14. વિવેકભાઇ, તમારી ફોટોગ્રાફીની કલા માણવાની મજા આવી. ડોકટર ? કવિ ? કે ફોટોગ્રાફર ?

Leave a Reply to dr ashok jagani Cancel reply

Your email address will not be published. Required fields are marked *