આહ ! અમેરિકા… (ફોટોગ્રાફ્સ)

અમેરિકાના ટૂંકા પ્રવાસ દરમ્યાન કચકડે મઢી લીધેલી કેટલીક યાદગાર ક્ષણો. ગમી ? (એન્લાર્જ્ડ વ્યુ માટે દરેક ફોટોગ્રાફ ઉપર વારાફરતી ક્લિક્ કરશો…)

(૩ થી ૧૪ નવેમ્બર, ૨૦૦૯)

*

PB093336
(આથમતી સાંજના ઓળા અને એકાંત….          …બેલે આઇલેન્ડ, ડીટ્રોઇટ)
(નદીના સામા કાંઠે પૃષ્ઠભૂમાં કેનેડા)

*

PB073072
(કારવાઁ બનતા ગયા…                           …સ્ટોન માઉન્ટેન, એટલાન્ટા)

*

PB093283
(મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ન બતાવો)
(પાનખરના રંગ, બેલે આઇલેંડ, ડીટ્રોઇટ)

*

PB093304
(ચાલ, ઊડી જઈએ લાલ શમણાંઓ થઈને….  …મોડેલ્સ @બેલે આઇલેંડ)

*

PB093341
(અમે જોઈ છે સૂરજની એવી હત્યા, જ્યાં લોહીને બદલે દદડે છે સંધ્યા, ડીટ્રોઇટ))

*

PB093352
(ડાઉનટાઉન, ડીટ્રોઇટ)

*

PB113433
(વિશ્વના સૌથી મોટા ક્રિસમસ સ્ટોર બોનર્સમાં… ફ્રેન્કનમથ)

*

PB113455
(મારે પણ એક ઘર હોય….        ..ખિસકોલી, સ્ટર્લિંગ હાઇટ્સ, ડીટ્રોઇટ)

*

BlueJ
(ડાળ-પાંદડા, તાર-થાંભલા શ્વાસોના સરનામાં… બ્લુ જે, સ્ટર્લિંગ હાઇટ્સ, ડીટ્રોઇટ)

*

skyline
(ક્યાં છે WTC ?…                  …વિશ્વવિખ્યાત સ્કાય-લાઇન, ન્યુ યૉર્ક)

*

PB143737
(રસ્તો સ્વતંત્રતા ભણીનો…. લેડી લિબર્ટી, જર્સી સીટી)

*

PB143705
(કકડતી ઠંડીને સૂસવાતા પવનમાં સેન્ડવીચની મજા… લિબર્ટી પાર્ક, જર્સી સીટી)
(મિત્ર મોના સાથે)

*

 1. SV’s avatar

  Well we need more pics, So when is the next trip planned?

  Reply

 2. Swar’s avatar

  Great Pics Vivekbhai…

  Reply

 3. indravadan g vyas’s avatar

  સુંદર ફોટોગ્રાફી !

  Reply

 4. Mahesh’s avatar

  Vivekbhai:

  Great Pics

  Reply

 5. Dr Pankaj Gandhi’s avatar

  Dear Dr Vivek
  enjoyed and a know about the canada view from USA a river gap !!
  keep it up
  regds
  Pankaj

  Reply

 6. ધવલ’s avatar

  Sweet ! Great shots !

  Reply

 7. Pancham Shukla’s avatar

  સરસ.
  રસબસ નારંગી પ્રકાશવાળો પહેલો ફોટો બહુ જ ગમ્યો.

  Reply

 8. Jayshree’s avatar

  અમારુ કેલિફોર્નિયા પણ ફોટા પાડવા લાયક છે.. !! 🙂

  Reply

 9. Lata Hirani’s avatar

  મને તમારા જેવી ફોટોગ્રાફી શીખવાનું મન થઇ ગયું… great..

  Reply

 10. Harin Chokshi’s avatar

  nice pics. nice messages…

  Reply

 11. rekha sindhal’s avatar

  વાહ ! અમેરિકાનું સૌંદય જોઈ કચકડે મઢી પ્રસન્નતાની લ્હાણી કરનાર મુલાકાતીને ધન્યવાદ !

  Reply

 12. ઊર્મિ’s avatar

  ખૂબ જ સુંદર ફોટોગ્રાફ્સ. લીબર્ટીકાકી અને સંધ્યાવાળા ફોટા તો ખૂબ જ મસ્ત આવ્યા છે…
  પણ મને તો સેન્ડવીચવાળો ફોટો જ જરા વધારે ગમ્યો હોં… 🙂

  Reply

 13. kanchankumari parmar’s avatar

  હોય ભલે ગમે તેટલો મિઠો તોય પરદેસ છે ,મારે મન મારા દેસ થિ મોટો નથિ કોઇ દેસ છે….

  Reply

 14. pragnaju’s avatar

  વાહ અમેરિકા
  વાહ ફૉટા
  તમારાથી વાહને બદલે આહ નીકળી તેથી નવાઈ લાગી
  અને મોના સાથે રેતી-ડાકણ આરોગતી ટ્રેઝર કરવા જેવી તસ્વિર…

  Reply

 15. Kishor’s avatar

  આદભુત તસ્વીરો! વાહ કલાકાર વાહ!!

  Reply

 16. ramesh shah’s avatar

  photographs and titles go hand to hand ! good combination
  photographs are well composed, nice

  also visit everything about ‘kumar’

  Reply

 17. sudhir patel’s avatar

  અમેરિકાની મુલાકાતને કેમેરામાં કેદ કરતી અનુપમ તસ્વીરો ગમી!
  સુધીર પટેલ.

  Reply

 18. dr ashok jagani’s avatar

  દરેક ફોટા નુ હિસ્ટોગ્રામ અને shutterpeed and aperture value mode sathe apva vinati, beautiful photo chhe

  Reply

 19. bhogi’s avatar

  lovely pictures – thanks for sharing

  Reply

 20. વિવેક’s avatar

  પ્રિય પ્રજ્ઞાબેન,

  વાહ અમેરિકાના બદલે આહ અમેરિકા એટલા માટે કે સ્વયમ્ અને વૈશાલી આ પ્રવાસમાં સાથે નહોતા… આવતા મે મહિનામાં સહપરિવાર જવાની યોજના છે, એ વખતે જરૂર ‘વાહ અમેરિકા’ કહીશ !

  સેન્ડવીચ યાને રેત-ડાકણવાળી વાત ગમી ગઈ…

  Reply

 21. Maulik’s avatar

  સુંદર

  Reply

 22. rachna’s avatar

  આહ !અમેરેીકા ………….! વાહ ! અમેરેીકા……………! તારો જવાબ પણ તારા જેવોજ લાજવાબ જ …!ખુબ જ સરસ ફોટાઑ હમેશ નેી જેમ જ્..!ફોટા ઓ જોયેલા હતા પરન્તુ એક્દમ નવા જ લાગ્યા…!થોડા બેીજા થઈ જાય્.

  Reply

 23. Tejal jani’s avatar

  Nice photos…

  Reply

 24. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ’s avatar

  વાહ અમેરિકા
  થઈ ગયું આહ અમેરિકા.
  ઉમાશંકર જોશીએ એમના ‘સમરકંદ બુખારા’
  કાવ્યમાં સરસ વાત કરી છેઃ
  “નકશામાં જોયું તે જાણે જોયું ન કશામાં.”

  Reply

 25. ડો સુરેશ કુબાવત’s avatar

  ડાળ-પાંદડા, તાર-થાંભલા,વળી તસવીરો તમારી, શ્વાસોના સરનામાં.

  Reply

 26. JIGNESH’s avatar

  HELLO VIVEK,
  I FEEL VERY HAPPY TO BE YOUR FRIEND, ALSO I ENJOYED LOOKING ALL THE PICTURE’S.
  ALL OF THEM ARE EXCELLENT, I WISH TO BE THERE SOMETIME IN NEAR FUTURE.
  THANK YOU,

  Reply

 27. નટવર મહેતા’s avatar

  વાહ અમેરિકા કહો જનાબ, અમેરિકાનો ક્યા છે કોઈ જવાબ.
  આવ્યા અહિં તે માની બેસે પોતાને ગાદી વગરના નવાબ

  દુરથી લાગે સહુને આ ડુંગર થોડો રળિયામણો ને સોહામણો
  જોતા રહે એઓ અમેરિકા આવવના જાગતી આંખોએ ખ્વાબ

  આવ્યા તે પસ્તાય, ન આવ્યા તે ય પસ્તાતા રહે થોડાથોડા
  એ તો એવું છે ક કાંટાઓ પણ લાગી શકે સ્પર્શો જો ગુલાબ

  તમે કેવું લાગ્યુ અમેરિકા?
  બાકી આપના ફોટોગ્રાફ્સ છે લાજવાબ્

  Reply

 28. urvashi parekh’s avatar

  સરસ…
  ફોટા સાથેના તેમને અપાયેલા કાવ્યમય નામો પણ ખુબ જ સરસ..
  સુર્યાસ્ત નો ફોટો તો ખુબ જ સુન્દર…

  Reply

 29. nupur shah’s avatar

  Dear sir,
  you are simply amazing personality………
  your poems are extra ordinary and pics taken by you are awesome….
  Nupur Shah

  Reply

 30. gopal parekh’s avatar

  તમારી સાથે અમને પણ ફરવા મળ્યુઁ, આભાર.

  Reply

 31. Parang Mehta’s avatar

  Good pictures, Vivekbhai, and excellent, stirring captions. In your case, words are worth a thousand pictures!

  Reply

 32. Divyesh Gandhi’s avatar

  Gr8 n so Nice Photography………..

  Reply

 33. સુનીલ શાહ’s avatar

  ખૂબ સુંદર ફોટોગ્રાફી..

  Reply

 34. Jignesh Adhyaru’s avatar

  સરસ ફોટા….

  ખાસ કરીને આથમતો સૂરજ અને પાનખર….

  સુંદર સ્કાયલાઈન …

  Reply

 35. vihang vyas’s avatar

  સુંદર તસ્વિરો છે, હો વિવેકભાઈ

  Reply

 36. Mukund Desai'MADAD'’s avatar

  જર્સિ સિટિના વધુ ફોટા નથિ લિધા?

  Reply

 37. વિવેક’s avatar

  ફોટા તો ઘણા લીધા છે, મુકુંદભાઈ… પણ રસના ચટકા હોય એ ન્યાયે થોડાક જ અહીં મૂક્યા છે…

  Reply

 38. nilam doshi’s avatar

  વિવેકભાઇ, તમારી ફોટોગ્રાફીની કલા માણવાની મજા આવી. ડોકટર ? કવિ ? કે ફોટોગ્રાફર ?

  Reply

 39. sujit chovatiya’s avatar

  hello vivehbhai
  su phota che
  sweet capule wov ,sun.
  very very nice
  thak you

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *