ભાતીગળ કચ્છ (ફોટોગ્રાફ્સ)

ઓક્ટોબર- ૨૦૦૯ના અંતભાગમાં લીધેલી કચ્છની મુલાકાતની કેટલીક બોલતી કવિતાઓ… આપને પસંદ આવે તો ભાગ બે મૂકવા હું તૈયાર જ છું… એન્લાર્જ્ડ વ્યુ માટે દરેક ફોટોગ્રાફ ઉપર વારાફરતી ક્લિક્ કરશો…

કચ્છના પ્રવાસ દરમ્યાન લખેલું ગીત ‘કચ્છડો તો બારે માસ‘ આપે માણ્યું ? તો અહીં ક્લિક્ કરો.

*

PA180314
(રહને કો ઘર નહીં હૈ, સારા જહાઁ હમારા…     વણજારા, હોડકો, કચ્છ)

*

PA190402
(તમે દિલમાં અને આ મૂર્ખ આંખો છે પ્રતીક્ષામાં…    ધ્રોબાણા, કચ્છ)

*

PA190949
(સોયમાં દોરાને બદલે બા હતી, ગોદડીમાં હૂંફ પણ સીવાય ગઈ)
(ખાવડા, કચ્છ)

*

PA200983
(આવીશ કહી ગયા છો, આવો હવે તો આવો…  ખાવડા, કચ્છ)

*

PA211580
(ઘરતીનો છેડો ઘર….           ..ભૂકંપ-પ્રુફ કચ્છી ઘર- ‘ભુંગા’, ખાવડા, કચ્છ)

*

PA222015
(ઢળતા સૂર્યનું સૌંદર્ય….    કિરો ડુંગર, છારી-ઢંઢ ગ્રાસ લેન્ડ, કચ્છ)

*

PA221891
(જોજનના જોજનનો ખાલીપો ભરવાને ગ્હેકે છે પેણ અને કુંજ…    છારી-ઢંઢ ગ્રાસ લેન્ડ, કચ્છ)

60 thoughts on “ભાતીગળ કચ્છ (ફોટોગ્રાફ્સ)

  1. કોઇ રણને ઠોકરતો મારી જુએ,
    છે સમ્ભવ કે મીઠુ ઝરણ નીકળે.

    રાજેશ

  2. સુંદર ફૉટા વળી મૉટા કરી જોવાની કરામત
    વાહ
    તમે દિલમાં અને આ મૂર્ખ આંખો છે પ્રતીક્ષામાં
    સુંદર
    રણને તરસ ગુલાબની. ના કર કસોટી તું કદી,
    ચાહતની ઓ પ્રિયા! આપી દીઘું છે, આપવા જેવું, …
    રણની લાહ્ય જેવી રેત એના રદિયામાં ઊડતી હતી.
    જળ વિહોણું એક રણ એની ભીતરમાં વિસ્તરતું જતું હતું !
    રામની યાદ આવી

    તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
    બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

    સમયના સૂર્યનું ચાલે તો સળાગાવી મૂકે સઘળું,
    વ્યથાનાં વાદળો વાતાવરણને જીવતું રાખે.

    કહો , એવી હયાતીને કોઈ તકલીફ શું આપે ,
    જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.

    અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
    પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણા ને જીવતું રાખે.

    ‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
    ખૂપાવી તીર જે અડધું , હરણને જીવતું રાખે.

  3. સરસ અને સુન્દર ફોટોગ્રાફસ્..
    સાથે લખેલી પન્ક્તી ઓ સુંદરતા ને વધુ નિખારે છે.
    બીજા ભાગ ની રાહ જોઇ રહ્યા છીયે..

  4. Beautiful photographs. Interested in some technical information while clicking them , or just the auto mode !.. u may provide more of them.

  5. Vivekbhai,

    I really admire your art of Photography. We would love to see more of that.

    You had recently visited USA, and must have taken some fall pictures, do put those on your blog sometime.

  6. કવિતાની સાથે ફોટોગ્રાફીની કલા પણ તમને વરેલી છે.. સાથેના કેપ્શનથી કવિતા સંપૂર્ણ થાય છે..

  7. ફોટા — બોલતાં કાવ્યો — અને કવિતા જેવાં કેપ્શન્સ ગમ્યાં.
    ભાગ ૨ જરૂર મૂકશો.

  8. ખુબ જ સરસ ફોટોગ્રાફ્, સારા કવિ ક્હુ કે સારા ફોટોગ્રાફ્રર્.

  9. “આપને પસંદ આવે તો ભાગ બે મૂકવા હું તૈયાર જ છું…”

    નેકી ઔર પૂછ પૂછ, વિવેક?

    મેં પહેલા પણ ઘણીવાર કહ્યું છે ને આજે ફરી કહું છું – જાદુ છે તારી આંગળીઓમાં… કલમ ઉપાડે કે કેમેરો… બેનમૂન કવિતા કરી જાણે છે એ…

  10. કચ્છડે જી ઝલક વતાઈ, અખિયું મુંજી ઠારેં તું
    મુમ્ભઈમેં ધિલ અટક્યો વો, તેં કે પાછો વારેં તું.

    આભાર વિવેક ભા…..

    ચેતન ફ્રેમવાલા

  11. જેવી સુંદર કવિતાઓ લખો છો તેવી સુંદર ફોટોગ્રાફી છે.
    ખૂબ સરસ.

  12. આપને પસંદ આવે ઍટલે શું પસંદ જ છે અને ભાગ બે જલદી મુકશો ખુબ જ સુંદર ફોટોગ્રાફ છે.

  13. તારેી દરેક કલાઓ દિવસે દિવસે વધારે ને વધારે નિખરતેી જ જાઈ …..આ જ રેીતે અમને તારેી આખોથેી દુનિયા બતવતો રહેજે….! સુન્દેર તારા જેવા જ સરસ ફોટાઓ…સાથે પન્ક્તિઓ. જાને કે ફાફડા સાથે ચુટ્ણેી…..

  14. વિવેકભાઈ,

    ખૂબ સુંદર ક્લિક્સ, સુંદર સંયોજન અને એકે એક ફોટા પર વાહ નીકળી પડે એવી સુંદર તસવીરો…

    તમે કયો કેમેરો વાપરો છો? જો કે કેમેરાથી વધારે કરામત આંગળી અને આંખો કરી જાણે છે…

    ખરેખર કચ્છ હરીયાળુ છે….

  15. કચ્છી છું પણ વાસ્તવિક જીંદગીમાં પણ આટલું કચ્છ નથી જોયુ.

    અત્યંત સુંદર!!!!!!!!!!!

    પ્રજ્ઞા.

  16. કચ્છ એ રણમાત્ર છે એવી છાપ છે, પણ વાસ્તવિકતા કંઇક જૂદી જ છે. કછડો લીલો બારે માસ…
    એવું કહેવાય છે. જમીનોના ભાવો કચ્છમાં આસમાનની ઉંચાઇ સર કરે છે. ભૂકંપ પછી નવપલ્લવિત કચ્છ જોવા જેવું છે. ભૂજમાંનુ હમીરસર લેઇક તો અદભૂત છે. પારલે ગ્લુકોનું એક પ્રોડક્શન યુનિટ પણ કચ્છમાં છે. કચ્છના બીજા ભાગના ફોટા જોવાની આતુરતા છે.

  17. Nice photos….Vivekbhai is a wonderfull photographer.

    According to me, this photos cover only 5% of kutch.

    Pl. upload second part.

  18. સરસ અને સુન્દર ફોટોગ્રાફસ્..
    સાથે લખેલી પન્ક્તી ઓ સુંદરતા ને વધુ નિખારે છે.
    બીજા ભાગ ની રાહ જોઇ રહ્યા છીયે..

  19. Due to my job I was at Gandhidham since Oct.2006, just three days ago
    my job transferred to Patan [north gujarat], a historical place.During my
    stay at Gandhidham, I had visited many places of Kutch. I read their nature,culture, and life style. Real natural Kutch and its classic style will
    now found in rural areas of Kutch only. In city area people are talking about money, they had forgotten their original image. They madly rush
    and copy the western culture at the cost of their originality. InGandhidham I use to say I am searching for GANDHIJI, and so let me know the address
    of Nathuram Godse. Thanks for your nice photo vision.

  20. વિવેકજી,

    રણના સૌન્દર્યના દરશન કરાવવા બદલ ખૂબ આભાર..

    કોણ કહે છે રણ મહી મૃગજળ છળે છે?
    કચ્છ જઈ જો! ઝરણ કઈ રસ્તે મળે છે!

    ગુરુદત્ત.

  21. ક્ચ્છનો પ્રવાસ કેનેડામા કરાવવા બદલ આપનો આભાર, સરસ નજરના કમાલ સાથે સરસ અભિવ્યક્તિ માટે અભિનદન અને સુરત આવવાનુ થાય એટલે આપને અમારુ આમંત્રણ છે, જ ડો. વિવેક્ભાઈ, શ્રી મનહરભાઈના જુના સંબંધોને પણ યાદ કરી લઈશુ, કચ્છના બીજા ફોટોગ્રાફસનો ઈતેજાર રહેશે,

  22. કચ્છના સૌંદર્યને ઉજાગર કરતાં ખૂબ જ સુંદર ચિત્રો સાથે એટલી જ સૌંદર્ય સભર કાવ્યમય પંક્તિઓ માણવી ગમી! બીજા ભાગ માણવો પણ ગમશે.
    સુધીર પટેલ.

  23. Dear Vivekbhai,

    …wow!!
    ..i like the second one(Dhrobana). you have captured the perfect moment !

    (see the no. of comments!!)

  24. આભાર, વિનયભાઈ…. સુધારી લઉં છું… એક ભાગમાં સુધાર્યું પણ બીજામાં રહી ગયું…

    ઢંઢનો અર્થ જાણવા મળ્યો… આભાર!

  25. અતિ સુદર અતિ સુદર ફોટોગાફ
    ક્લિક ક્રર્તા ચિત્ત નિ રચના થાઈ જાય છે.
    રંગ રંગ થિ છલકાઈ જાય્ છે.
    નિરાલિ વાત કેહ્તા જાય છે.
    બસ મારે એટલુ કેવુ છે.
    સરસ………….

  26. ખરેખર કચ્છડો બારેમાસએ દુહો આ ફોટોગ્રાફ્સ જોતાજ સમજાઈ જાય છે.

  27. સરસ ફોટા છે….વેબગુર્જરી પર લઈ શકીએ ? મંજૂરીની રાહ જોઈશું…..ક્લાસિક ફોટા છે….સાભાર, – જુ.

  28. @ જુગલકિશોરભાઈ:

    સાનંદ લઈ શકો છો… આપ પરમ મિત્ર અને વડીલ છો… ફોટોગ્રાફ અને રચના- બધા માટે મંજૂરી હોય જ !

    એક નજર આ ગીત તરફ પણ કરશો તો ગમશે: https://vmtailor.com/archives/582

Leave a Reply to manhar Cancel reply

Your email address will not be published. Required fields are marked *