ભાતીગળ કચ્છ (ફોટોગ્રાફ્સ)

ઓક્ટોબર- ૨૦૦૯ના અંતભાગમાં લીધેલી કચ્છની મુલાકાતની કેટલીક બોલતી કવિતાઓ… આપને પસંદ આવે તો ભાગ બે મૂકવા હું તૈયાર જ છું… એન્લાર્જ્ડ વ્યુ માટે દરેક ફોટોગ્રાફ ઉપર વારાફરતી ક્લિક્ કરશો…

કચ્છના પ્રવાસ દરમ્યાન લખેલું ગીત ‘કચ્છડો તો બારે માસ‘ આપે માણ્યું ? તો અહીં ક્લિક્ કરો.

*

PA180314
(રહને કો ઘર નહીં હૈ, સારા જહાઁ હમારા…     વણજારા, હોડકો, કચ્છ)

*

PA190402
(તમે દિલમાં અને આ મૂર્ખ આંખો છે પ્રતીક્ષામાં…    ધ્રોબાણા, કચ્છ)

*

PA190949
(સોયમાં દોરાને બદલે બા હતી, ગોદડીમાં હૂંફ પણ સીવાય ગઈ)
(ખાવડા, કચ્છ)

*

PA200983
(આવીશ કહી ગયા છો, આવો હવે તો આવો…  ખાવડા, કચ્છ)

*

PA211580
(ઘરતીનો છેડો ઘર….           ..ભૂકંપ-પ્રુફ કચ્છી ઘર- ‘ભુંગા’, ખાવડા, કચ્છ)

*

PA222015
(ઢળતા સૂર્યનું સૌંદર્ય….    કિરો ડુંગર, છારી-ઢંઢ ગ્રાસ લેન્ડ, કચ્છ)

*

PA221891
(જોજનના જોજનનો ખાલીપો ભરવાને ગ્હેકે છે પેણ અને કુંજ…    છારી-ઢંઢ ગ્રાસ લેન્ડ, કચ્છ)

60 comments

 1. Rajesh’s avatar

  કોઇ રણને ઠોકરતો મારી જુએ,
  છે સમ્ભવ કે મીઠુ ઝરણ નીકળે.

  રાજેશ

 2. Hiral Vyas

  કોણ કહે છે કે રણમાં ઉજ્જ્ડતા છે?? રણમાં તો કેટલાય રંગ છે.

 3. Kishor’s avatar

  આ ફોટોગ્રાફસ અતિ સુન્દર છે

 4. Akbar Lokhandwala’s avatar

  Beautiful photograhs.
  I have my self seen colours of desert…..
  Banni,Khawda,Lakhpat,Haji pir,Narayan Sarovar area…..
  desert have own silence and tale lots to us….

 5. pragnaju’s avatar

  સુંદર ફૉટા વળી મૉટા કરી જોવાની કરામત
  વાહ
  તમે દિલમાં અને આ મૂર્ખ આંખો છે પ્રતીક્ષામાં
  સુંદર
  રણને તરસ ગુલાબની. ના કર કસોટી તું કદી,
  ચાહતની ઓ પ્રિયા! આપી દીઘું છે, આપવા જેવું, …
  રણની લાહ્ય જેવી રેત એના રદિયામાં ઊડતી હતી.
  જળ વિહોણું એક રણ એની ભીતરમાં વિસ્તરતું જતું હતું !
  રામની યાદ આવી

  તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
  બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

  સમયના સૂર્યનું ચાલે તો સળાગાવી મૂકે સઘળું,
  વ્યથાનાં વાદળો વાતાવરણને જીવતું રાખે.

  કહો , એવી હયાતીને કોઈ તકલીફ શું આપે ,
  જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.

  અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
  પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણા ને જીવતું રાખે.

  ‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
  ખૂપાવી તીર જે અડધું , હરણને જીવતું રાખે.

 6. Bhajman Nanavaty’s avatar

  સુંદર તસ્વીરો ! પ્રકાશનું સરસ આયોજન ! બીજો ભાગ મુકો જ.

 7. bhogi’s avatar

  lovely ones with even lovelier comments — thanks for sharing

 8. rekha sindhal’s avatar

  ખૂબ સુઁદર ! બીજા ભાગ માટે આતુરતા છે.

 9. urvashi parekh’s avatar

  સરસ અને સુન્દર ફોટોગ્રાફસ્..
  સાથે લખેલી પન્ક્તી ઓ સુંદરતા ને વધુ નિખારે છે.
  બીજા ભાગ ની રાહ જોઇ રહ્યા છીયે..

 10. Harin Chokshi’s avatar

  beautiful pictures…. appropriate comments….sharing is caring…

 11. BB’s avatar

  Beautiful photographs. Interested in some technical information while clicking them , or just the auto mode !.. u may provide more of them.

 12. Swar’s avatar

  Vivekbhai,

  I really admire your art of Photography. We would love to see more of that.

  You had recently visited USA, and must have taken some fall pictures, do put those on your blog sometime.

 13. Pancham Shukla’s avatar

  મારૂભૂમિના ભાતીગળ રંગો ઊડીને આંખે વળગે છે. બીજો ભાગ ચોક્કસ ગમશે.

 14. Lata Hirani’s avatar

  કવિતાની સાથે ફોટોગ્રાફીની કલા પણ તમને વરેલી છે.. સાથેના કેપ્શનથી કવિતા સંપૂર્ણ થાય છે..

 15. Girish Parikh’s avatar

  ફોટા — બોલતાં કાવ્યો — અને કવિતા જેવાં કેપ્શન્સ ગમ્યાં.
  ભાગ ૨ જરૂર મૂકશો.

 16. Ibr’s avatar

  #2, #3 and #4 are really beautiful – full with vivid colours. Vivekbhai is not only a great poet but a seasoned photographer too!

  Check the following site for great looking nature wonders. You will be amazed!

  http://www.flickr.com/photos/31012926@N03/show/

 17. MUKESH’s avatar

  VERY NICE PHOTOGRAPHY …. KEEP IT UP..

 18. Maulik’s avatar

  ખુબ જ સરસ ફોટોગ્રાફ્, સારા કવિ ક્હુ કે સારા ફોટોગ્રાફ્રર્.

 19. Jayshree’s avatar

  “આપને પસંદ આવે તો ભાગ બે મૂકવા હું તૈયાર જ છું…”

  નેકી ઔર પૂછ પૂછ, વિવેક?

  મેં પહેલા પણ ઘણીવાર કહ્યું છે ને આજે ફરી કહું છું – જાદુ છે તારી આંગળીઓમાં… કલમ ઉપાડે કે કેમેરો… બેનમૂન કવિતા કરી જાણે છે એ…

 20. chetan framewala’s avatar

  કચ્છડે જી ઝલક વતાઈ, અખિયું મુંજી ઠારેં તું
  મુમ્ભઈમેં ધિલ અટક્યો વો, તેં કે પાછો વારેં તું.

  આભાર વિવેક ભા…..

  ચેતન ફ્રેમવાલા

 21. Neela’s avatar

  જેવી સુંદર કવિતાઓ લખો છો તેવી સુંદર ફોટોગ્રાફી છે.
  ખૂબ સરસ.

 22. salim saiyed’s avatar

  આપને પસંદ આવે ઍટલે શું પસંદ જ છે અને ભાગ બે જલદી મુકશો ખુબ જ સુંદર ફોટોગ્રાફ છે.

 23. rachna’s avatar

  તારેી દરેક કલાઓ દિવસે દિવસે વધારે ને વધારે નિખરતેી જ જાઈ …..આ જ રેીતે અમને તારેી આખોથેી દુનિયા બતવતો રહેજે….! સુન્દેર તારા જેવા જ સરસ ફોટાઓ…સાથે પન્ક્તિઓ. જાને કે ફાફડા સાથે ચુટ્ણેી…..

 24. Jignesh Adhyaru’s avatar

  વિવેકભાઈ,

  ખૂબ સુંદર ક્લિક્સ, સુંદર સંયોજન અને એકે એક ફોટા પર વાહ નીકળી પડે એવી સુંદર તસવીરો…

  તમે કયો કેમેરો વાપરો છો? જો કે કેમેરાથી વધારે કરામત આંગળી અને આંખો કરી જાણે છે…

  ખરેખર કચ્છ હરીયાળુ છે….

 25. Deepak Merai’s avatar

  I can say only great great great….

  I am waiting for your next part….

 26. Pragna’s avatar

  કચ્છી છું પણ વાસ્તવિક જીંદગીમાં પણ આટલું કચ્છ નથી જોયુ.

  અત્યંત સુંદર!!!!!!!!!!!

  પ્રજ્ઞા.

 27. પી. યુ. ઠક્કર’s avatar

  કચ્છ એ રણમાત્ર છે એવી છાપ છે, પણ વાસ્તવિકતા કંઇક જૂદી જ છે. કછડો લીલો બારે માસ…
  એવું કહેવાય છે. જમીનોના ભાવો કચ્છમાં આસમાનની ઉંચાઇ સર કરે છે. ભૂકંપ પછી નવપલ્લવિત કચ્છ જોવા જેવું છે. ભૂજમાંનુ હમીરસર લેઇક તો અદભૂત છે. પારલે ગ્લુકોનું એક પ્રોડક્શન યુનિટ પણ કચ્છમાં છે. કચ્છના બીજા ભાગના ફોટા જોવાની આતુરતા છે.

 28. gopal parekh’s avatar

  ફોટોગ્રાફી ઉત્તમ,મજા પડી ગૈ

 29. Anil’s avatar

  Nice photos….Vivekbhai is a wonderfull photographer.

  According to me, this photos cover only 5% of kutch.

  Pl. upload second part.

 30. P Shah’s avatar

  Nice photos !
  They lightens the subject very well !

  thanks for sharing

 31. Bhavesh’s avatar

  સરસ અને સુન્દર ફોટોગ્રાફસ્..
  સાથે લખેલી પન્ક્તી ઓ સુંદરતા ને વધુ નિખારે છે.
  બીજા ભાગ ની રાહ જોઇ રહ્યા છીયે..

 32. Vinay’s avatar

  બહુ સરસ, I wish to visit કચ્ચ once in life..

 33. dhrutimodi’s avatar

  Love it. Simple beauty, Blue sky and innocent people. Just wonderful. Beautiful photography.

 34. kishore modi’s avatar

  સુંદર ફોટા,નિર્દોષ લોકો,બહુ સરસ.આનંદ થયો.

 35. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ’s avatar

  આ તે કેવા ફોટા!
  રહી જાવ જોતા.

 36. DHIRAJ’s avatar

  Due to my job I was at Gandhidham since Oct.2006, just three days ago
  my job transferred to Patan [north gujarat], a historical place.During my
  stay at Gandhidham, I had visited many places of Kutch. I read their nature,culture, and life style. Real natural Kutch and its classic style will
  now found in rural areas of Kutch only. In city area people are talking about money, they had forgotten their original image. They madly rush
  and copy the western culture at the cost of their originality. InGandhidham I use to say I am searching for GANDHIJI, and so let me know the address
  of Nathuram Godse. Thanks for your nice photo vision.

 37. yuva’s avatar

  thank you for kutch. i miss it. i will go there someday !

 38. સુનીલ શાહ’s avatar

  રણમાં ય ગુલાબ ખીલતા હોવાની અનુભૂતિ થઈ…
  બીજી તસવીરો ઝટ મૂકજો.

 39. GURUDATT’s avatar

  વિવેકજી,

  રણના સૌન્દર્યના દરશન કરાવવા બદલ ખૂબ આભાર..

  કોણ કહે છે રણ મહી મૃગજળ છળે છે?
  કચ્છ જઈ જો! ઝરણ કઈ રસ્તે મળે છે!

  ગુરુદત્ત.

 40. mahesh dalal’s avatar

  સરસ માણૂ આવા દો ભૈ બિજો ભાગ્.

 41. Maheshchandra Naik’s avatar

  ક્ચ્છનો પ્રવાસ કેનેડામા કરાવવા બદલ આપનો આભાર, સરસ નજરના કમાલ સાથે સરસ અભિવ્યક્તિ માટે અભિનદન અને સુરત આવવાનુ થાય એટલે આપને અમારુ આમંત્રણ છે, જ ડો. વિવેક્ભાઈ, શ્રી મનહરભાઈના જુના સંબંધોને પણ યાદ કરી લઈશુ, કચ્છના બીજા ફોટોગ્રાફસનો ઈતેજાર રહેશે,

 42. sudhir patel’s avatar

  કચ્છના સૌંદર્યને ઉજાગર કરતાં ખૂબ જ સુંદર ચિત્રો સાથે એટલી જ સૌંદર્ય સભર કાવ્યમય પંક્તિઓ માણવી ગમી! બીજા ભાગ માણવો પણ ગમશે.
  સુધીર પટેલ.

 43. manhar’s avatar

  Good photo. kutch gujarat no mugat chee.

 44. vishal parekh’s avatar

  wah….

 45. Narendra’s avatar

  Dear Vivekbhai,

  …wow!!
  ..i like the second one(Dhrobana). you have captured the perfect moment !

  (see the no. of comments!!)

 46. Bhavi’s avatar

  sir,
  awesome pics…. katch ne khub j sundar bhasha api chhe…. biji kruti no intazar rese…

 47. Tejal jani’s avatar

  Beautiful photos as well as captions…

 48. JOHN Hasan’s avatar

  One cannot know by listening what Kutch is ?
  But by visiting it !!!

 49. વિનય ખત્રી’s avatar

  ખૂબ જ સરસ ફોટા.

  ‘છારી-ધાંડ’ નહીં, છારી ઢંઢ. કચ્છી બોલીમાં ઢંઢ એટલે ખાબોચિયું.

 50. વિવેક’s avatar

  આભાર, વિનયભાઈ…. સુધારી લઉં છું… એક ભાગમાં સુધાર્યું પણ બીજામાં રહી ગયું…

  ઢંઢનો અર્થ જાણવા મળ્યો… આભાર!

 51. Yogesh’s avatar

  Kutch is ice place.It is much beautiful than other district of gujarat.i love it i hade been in kutch since 16 years

 52. dr.samir shah’s avatar

  very beautiful pics
  sorry for late comment
  warm regards
  samir

 53. Vinodkumar Rathod’s avatar

  સરસ ખૂબ જ સરસ ફોટા

 54. સુજિત’s avatar

  અતિ સુદર અતિ સુદર ફોટોગાફ
  ક્લિક ક્રર્તા ચિત્ત નિ રચના થાઈ જાય છે.
  રંગ રંગ થિ છલકાઈ જાય્ છે.
  નિરાલિ વાત કેહ્તા જાય છે.
  બસ મારે એટલુ કેવુ છે.
  સરસ………….

 55. Harsel’s avatar

  ગુજ્રરાત નુ ગૌરવ છે.

 56. Chetna Bhatt’s avatar

  WOW..!!!!!!!!
  Superb Photography..Sir..!!!
  અદભુત…!!!!!!!!!!!!

 57. kishor panchal’s avatar

  સરસ

 58. parmar p. d.’s avatar

  ખરેખર કચ્છડો બારેમાસએ દુહો આ ફોટોગ્રાફ્સ જોતાજ સમજાઈ જાય છે.

 59. jjugalkishor’s avatar

  સરસ ફોટા છે….વેબગુર્જરી પર લઈ શકીએ ? મંજૂરીની રાહ જોઈશું…..ક્લાસિક ફોટા છે….સાભાર, – જુ.

 60. વિવેક’s avatar

  @ જુગલકિશોરભાઈ:

  સાનંદ લઈ શકો છો… આપ પરમ મિત્ર અને વડીલ છો… ફોટોગ્રાફ અને રચના- બધા માટે મંજૂરી હોય જ !

  એક નજર આ ગીત તરફ પણ કરશો તો ગમશે: http://vmtailor.com/archives/582

Comments are now closed.