Comments on: મુંબઈની ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ પર એક ગીત

by: Pinki
આખી રચના ખૂબ જ સુંદર …….

દર્દ બાખૂબી ઊતરી આવ્યું છે અને

જાણે નજરોનજર પ્લેટ્ફોર્મ પર બૉંબકાંડ

જોઈને આવી તેવું માહોલ રચાઈ ગયું મનમાં……!!

શબ્દોની આ ‘ઘટના’ માટે

અભિનંદન આપવાનું મન તો થાય છે

પણ જાણે મલાજો નહિં જળવાય ………..’ઘટના’નો ! !

by: Rajesh Trivedi
પૂરી થશે શું માંગ તમારી,

નિર્દોષોને જાનથી મારી ?

મોત છે શું ઈલાજ જીવનનો?

આ નાદાની છે કે બિમારી ?

મુરાદ બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.

જીવતો જાગતો માણસ ફૂટ્યો

Vivek ji, tamari aa kavita ma khoob j dard samavelu chhe. uper ni lines ma tame aaj ni duniya ni adham krutyo ni sachi vedna lakhi chhe. Shoon ava badha krutyo karvathi koi ni maang puri thavani chhe? aa babat per jo darek jan vichar kare to sunder samaj ni rachna tai sake

by: Dr. Dinesh O. Shah
Dear Vivekbhai,

Tamari kavita on the mumbai bomb upar ni ghani saari ane sensitive chhe. I am so happy to learn that your site was number one in India.

With best wishes and congratulations,

Dinesh O. Shah, Professor of Chemical Engg and Anesthesiology,

University of Florida, Gainesville,Florida, USA 32611

E-Mail:

dineshoshah@yahoo.com

by: harnish jani-from NewJersey
Tame khub oocha sarjak chho–Enjoyed ur poem–Excellent !!

by: B.N.SARVAIYA
DEAR VIVEKBHAI,

SARA READER CHHO, PARANTU SARA SARJAK PAN CHHO E AAJE KHABAR PADI,ANE KHUB AANAND THAYO.

ABHINANDAN.

by: gurjaree gazal
વિવેકભાઈ,

વેદના-લાચારી,અને ભય મેં નજરો નજર ખાર સ્ટેશન પર જોયા છે.જે જીંદગી હમણા છે, તે બે ઘડી માં હતી થઈ ગઈ.

પણ મુંબઈ ની માણસાઈ ને લાખો સલામો.

૧૯૯૩ ના બોમ્બ ધડાકા વખતે લખાયેલ પંક્તિ યાદ આવી ગઈ.

કે યાદો ખપે ના,દુવાની-ભજન ની

ને યાદો ખપે ના ધુંવાની-કતલની

કે પ્રકાશો પ્રહરના,તો ભૂલી જવાશે;

પણ ભૂલાશે ના અગન રાત કહરની.

પરમ કૃપાળુ પર્માત્મા સૌ દિવંગતોને ચીર શાંતી અર્પે, એજ પ્રાથના.

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા.

by: Mrugesh Shah
છે શરીર તો એક જ સૌના,

શાને અલગ-અલગ પડછાયો?

કેટલી સત્ય વાત આપે સચોટ રીતે રજૂ કરી.

ખરેખર સુંદર કાવ્ય. વિષયને બરાબર પકડી રાખ્યો છે. ઉત્તમ નિરૂપણ.

ખૂબ ખૂબ ધન્યવાદ.

by: અમિત પિસાવાડિયા
કોઇ સ્વજન જ્યારે આપણી વચ્ચે થી જતુ રહે છે ત્યારે શબ્દો પણ મૌન થઇ જાય છે ,

આ દુઃખદ ઘટના માં માર્યા ગયેલ ને ઇશ્વર સદ ગતી આપે અને તેઓના સ્વજનો ને હિમંત આપે એવી ઇશ્વર પાસે પાર્થના …

સતાકીય અને રાજકીય રમતો પાછળ હમેશા નિર્દોષ માનવી જ પીડાય છે.

ડૉ. સાહેબ ની રચના સરસ છે

પૂરી થશે શું માંગ તમારી,

નિર્દોષોને જાનથી મારી ?

by: કૃતિ
કવિતા ખુબજ સરસ છે.

by: SV
Words choked and tears flowed when i read this beautiful, apt poem. Thank you Doctor for capturing the essence so well. - SV ( http://forsv.com/guju/ )