મુક્તક – આ ગઝલ
July 8, 2006 in મુક્તક by વિવેક | 6 comments
-
radhika on July 9, 2006 at 11:55 am
docter saheb
aa lakhti vakhate aapna man ma koi khas gazal ramti hati k shu???
-
વિવેક on July 9, 2006 at 12:20 pm
ગઝલ કે મુક્તક લખતી વખતે કોઈ અન્ય ગઝલ મનમાં રમતી હોય એ જરૂરી નથી. ગઝલનો ઈતિહાસ વાંચતો હતો ત્યારે ગઝલ કેટલી લાંબી મજલ તય કરીને આપણી ભાષામાં પ્રવેશી છે એની ઊંડી વિગત ફરીથી જાણી. આજે આ પરભાષી અને પરપ્રાંતીય કાવ્યપ્રકારને આપણે એવી રીતે વધાવી લીધો છે કે ગઝલ લગીરે પારકી લાગતી નથી. સાસરિયામાં આવી તો વહુ સ્વરૂપે, પણ ક્યારે દીકરી બની ગઈ એ જ ખબર ન પડી… બિલકુલ સંજાણ બંદરે ઉતરીને દૂધના પ્યાલામાં સાકર નાંખીને પારસીઓએ કરેલા ઈશારા અને એના પૂર્ણતયા પ્રામાણિક નિર્વાહની જેમ!
-
Jayshree on July 10, 2006 at 11:11 pm
ખરેખર.. આ ગઝલ ભલે પરદેશમાં જન્મી હોય, એ જરાયે પારકી નથી લાગતી.
નાની હતી ત્યારે થોડા ગુજરાતી ગીતો સાંભળ્યા હતા, પપ્પાના કલેક્શનમાં. પરંતુ ગુજરાતી ગીત સંગીત સાથેનો લગાવ વધ્યો એમાં મનહર ઉધાસ ના ‘અવસર’ અને સોલી કાપડિયા ના ‘તારી આંખનો અફીણી’ નો ઘણો મોટો ફાળો. ‘તમને સમય નથી અને મારો સમય નથી’ , ‘દિવસો જુદાઇના જાય છે’.. એવી ગઝલો સાંભળતાની સાથે જ દિલમાં વસી ગઇ. ગઝલ તો હિંદીમાં પણ સાંભળી હતી, પરંતુ ગુજરાતી ભાષામાં જે મઝા આવી.. “મઝા જે હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી… ” એના જેવું…
ગઝલના ઇતિહાસ વિષે કોઇ જાણ ન હતી, પરંતુ ગુજરાતી ગઝલ હંમેશા પોતાની જ લાગી છે.
-
sana on July 11, 2006 at 3:40 pm
When I read this ghazal i was not getting what this ghazals is about.As such i am not good at gujarati,but after reading the comment i came to know the meaning of the ghazal.
I thank Dr Vivek for his comment because of which i came to know something new about ‘Ghazal’. Please do suggest the book or site where history of ghazal is given.I would like to read it. -
manvant on July 12, 2006 at 2:18 am
ગુર્જરી થઈ ગઈ…ગુર્જરીને મળી!
વાહ કવિ !કેટલા વિસે પારસીઓને સો થઈ હશે ? -
Rajesh Trivedi on September 13, 2007 at 3:25 pm
ghazals came to India from some different country a long back. and it again took a very long time to travel to gujarati version. Parantu tamarai aa fakt char line ni ghazal ekdam mast lagi. Tame kevi sunder upma aapi chhe ghazal ne dudh ma misri thai ne bhali. very nice

નવી પોસ્ટની ઈમેલ મેળવો
શોધ
અન્ય પૃષ્ઠો
તાજેતરની પોસ્ટ
આપના અભિપ્રાયો
- Daxesh Contractor: મારી ગઝલો ગાંધીવાદી છે…
- Niraj: મારી ગઝલો ગાંધીવાદી છે…
- keyur shah: મારી ગઝલો ગાંધીવાદી છે…
- Pancham Shukla: મારી ગઝલો ગાંધીવાદી છે…
- સુનીલ શાહ: મારી ગઝલો ગાંધીવાદી છે…
- Jaynath Sisodiya: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- મીના છેડા: મારી ગઝલો ગાંધીવાદી છે…
- વિવેક: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- pravina: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- pravina: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- Dr Nishith Dhruv: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- Ashokkumar Desai: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- Rajul Shah: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- sujata: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- Gaurang Thaker: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…


6 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/59/trackback