Comments on: નાખુદા નથી

by: manvant
કાવ્યની છેલ્લી પંક્તિએ તમારો શ્વાસ શબ્દોમાં ભરી

દીધો છે !વહાલા ડૉ.સાહેબ !

“શબ્દો ને શ્વાસ એક છે,મારાં,જુદાં નથી !”

by: siddhi
really great love love ur site!!!!!!!!!

by: Suresh
આખી ગઝલ ત્રણ વાર વાંચી. મારા સ્વભાવ પ્રમાણે મૂલ્યાંકન કરવા બેઠો કે કયો શેર સૌથી વધારે ગમ્યો. એક પણ ન મળ્યો !!

ચમકી ગયા ને?

બધાજ એટલા સરસ છે કે આમાંથી સહુથી સારો કયો તેની પંચાત બાજુએ મૂકી દીધી!

તારા મગજનો એક નાનો સેલ મારા મગજમાં ટ્રાન્સપ્લાંટ કરી આપને ડોક્ટર, પ્લીઝ …

by: sana
What to comment??..

Good….

by: Jayshree
મારી ગઝલમાં કેમ જીવન મારું ધબકે છે?

શબ્દો ને શ્વાસ એક છે મારાં, જુદા નથી.

Very nice.

Thanks

by: radhika
શ્વાસોના સઢ ફરક્યાં પવન શબ્દનો લઈ,

એના વિના આ હોડીનો કો’ નાખુદા નથી.

nice … too good

docter saheb ,

મારા અને સુરેશકાકા ની ટીપ્પણીનો સરસ ખુલાસો આપ્યો છે

મારી ગઝલમાં કેમ જીવન મારું ધબકે છે?

શબ્દો ને શ્વાસ એક છે મારાં, જુદા નથી.