એક ઓર બીલીપત્ર…

PB033309
(એક અકેલા….             …દેવબાગ, કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮)

*

આ વખતે ફરીથી ત્રણ પ્રકાશિત રચનાઓ… એક ઓર બીલીપત્ર… પણ આ વેળાએ ત્રણ અલગ-અલગ સામયિકોમાં છપાયેલી ત્રણ રચનાઓ)

Ghazalvishwa_be chaar shvaas ni
(“ગઝલ વિશ્વ”, જુન, ૨૦૦૯….             …તંત્રી : શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)
(આ રચના અને એના વિશેના મિત્રોના મંતવ્યો આપ અહીં પુનઃ અવલોકી શકો છો)

*

shabd-shrushti_jara aa paankh ne
(“શબ્દ-સૃષ્ટિ”, સપ્ટેમ્બર, ૨૦૦૯….               …તંત્રી: શ્રી હર્ષદ ત્રિવેદી)
(આ રચના અને એના વિશેના મિત્રોના મંતવ્યો આપ અહીં પુનઃ અવલોકી શકો છો)

***

Feelings_pachhi kon nikale
(“ફીલિંગ્સ”, ૦૧-૦૯-૨૦૦૯….                                 …તંત્રી: શ્રી વિજય રોહિત)
(આ રચના અને એના વિશેના મિત્રોના મંતવ્યો આપ અહીં પુનઃ અવલોકી શકો છો)

18 thoughts on “એક ઓર બીલીપત્ર…

  1. Dr. tailor I liked all three . I wish I could meet u when I visit the country next. Music and poetry writting skill do keep u all there. mind is occupied and the music keeps u ever young. Keep it up Vivekji. Love always BB.

  2. “PACHI KON NIKALE” jabardast rachana 6e kharekhar dil khush thai gayu…. SATHE RAHI NE SIDDHA KARO…………………..PACHI JIVAN THI…………………. vah shu pankti 6e….fari fari ne vanchavanu man thay 6e….thanks vivek bhai

  3. ત્રણે રચનાઓ ખુબ સરસ બની છે.પુનહ પુનહ વાંચી.પુલકિત બન્યો.

  4. Dear Vivek,

    all three creations are great!!! spreading out your nice messages to all of my friends here at Chicago. Hope to see you soon when you visit here. I hope you recognised me by now.

    Thanks.

    Harin Chokshi
    Chicago.

  5. ધન્યવાદ
    આન તો ૩ થી ૧૧ પાનનાં બીલીપત્રો જોયા છે!!

  6. ત્રણે ગઝલો સરસ થઈ છે. અભિનંદન વિવેકભાઈ !

  7. તમારી ગઝલ ગમી અટલે પ્રથમ વખત શુભ ચોધડિયે તમારી વેબ સાઈટ પર લખુ છુ.તમને ખુશ કરવા નહી, દોસ્ત, પણ તન મન થી કઉ છુ’ આ તણે ગઝલ એવી છે કે મારે ધાયલ ના શબ્દનો આધાર લઇ લખવુ પડે છે,’લીટી એક સાંભળી હલબલી જાય આદમી તે ગઝલ્ ‘ આથી વિષેસ ગમતાના ગુલાલ વિશે દોસ્ત શુ લખી શકાય્?….’બહુજ સરસ ગઝલ્”

  8. પ્રિય વિવેક ભાઈ, જો તમને યોગ્ય જણાય તો મને સામાયિક ‘ફીલિગ્સ્”નુ સરનામુ અને વિદેશના લવાજમ બાબત મારા ઇમેઇલ ના સરનામે લખી જણાવસો તો તમારો આભાર્…આ પહેલા મે કયારેય આ સામાયિક વિશે વાંચેલ નથી, આજે તમારી ગઝલ વાંચતા એક નવા સામાયિક વિશે જાણી આંનદ થયો?

  9. Vivekbhai,

    khoob j saras.

    Ahmad faraz no ek sher ‘daad’ swaroope :

    ” yeh soch ke tod di tasbeeh Faraz,
    gin-gin ke kya mange usse jo behisaab deta hai”

    tabeeh – mala for prayer

  10. કોઇ ના ગયા બાદ તેને દાદ મળે …..! પણ ભાઇ તે તો એટલી સુન્દર રચનાઓ લખી ….કે દાદ તરત જ આપવી પડે….!બધી રચનાઓ ખૂબ જ સરસ છે. આમ જ લખતો રહે.હરિન ચોક્સી ને ઓળખ્યોને?

Leave a Reply to હેમંત પુણેકર Cancel reply

Your email address will not be published. Required fields are marked *