એક ઓર બીલીપત્ર…

PB033309
(એક અકેલા….             …દેવબાગ, કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮)

*

આ વખતે ફરીથી ત્રણ પ્રકાશિત રચનાઓ… એક ઓર બીલીપત્ર… પણ આ વેળાએ ત્રણ અલગ-અલગ સામયિકોમાં છપાયેલી ત્રણ રચનાઓ)

Ghazalvishwa_be chaar shvaas ni
(“ગઝલ વિશ્વ”, જુન, ૨૦૦૯….             …તંત્રી : શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)
(આ રચના અને એના વિશેના મિત્રોના મંતવ્યો આપ અહીં પુનઃ અવલોકી શકો છો)

*

shabd-shrushti_jara aa paankh ne
(“શબ્દ-સૃષ્ટિ”, સપ્ટેમ્બર, ૨૦૦૯….               …તંત્રી: શ્રી હર્ષદ ત્રિવેદી)
(આ રચના અને એના વિશેના મિત્રોના મંતવ્યો આપ અહીં પુનઃ અવલોકી શકો છો)

***

Feelings_pachhi kon nikale
(“ફીલિંગ્સ”, ૦૧-૦૯-૨૦૦૯….                                 …તંત્રી: શ્રી વિજય રોહિત)
(આ રચના અને એના વિશેના મિત્રોના મંતવ્યો આપ અહીં પુનઃ અવલોકી શકો છો)

 1. BB’s avatar

  Dr. tailor I liked all three . I wish I could meet u when I visit the country next. Music and poetry writting skill do keep u all there. mind is occupied and the music keeps u ever young. Keep it up Vivekji. Love always BB.

  Reply

 2. હેમંત પુણેકર’s avatar

  અભિનંદન વિવેકભાઈ!

  Reply

 3. bhumika’s avatar

  “PACHI KON NIKALE” jabardast rachana 6e kharekhar dil khush thai gayu…. SATHE RAHI NE SIDDHA KARO…………………..PACHI JIVAN THI…………………. vah shu pankti 6e….fari fari ne vanchavanu man thay 6e….thanks vivek bhai

  Reply

 4. kanchankumari parmar’s avatar

  પાગલ થૈ ને દોડિ ગૈ;ખુદ ને ડુબાડિ તરિયે ગૈ…..ખુબજ સરસ

  Reply

 5. indravadan gvyas’s avatar

  ત્રણે રચનાઓ ખુબ સરસ બની છે.પુનહ પુનહ વાંચી.પુલકિત બન્યો.

  Reply

 6. Harin Chokshi’s avatar

  Dear Vivek,

  all three creations are great!!! spreading out your nice messages to all of my friends here at Chicago. Hope to see you soon when you visit here. I hope you recognised me by now.

  Thanks.

  Harin Chokshi
  Chicago.

  Reply

 7. mrunalini’s avatar

  ધન્યવાદ
  આન તો ૩ થી ૧૧ પાનનાં બીલીપત્રો જોયા છે!!

  Reply

 8. pragnaju’s avatar

  અભિનંદન
  હવે શોધો કે કયાં તમારી રચનાઓ છપાઈ નથી ?

  Reply

 9. sudhir patel’s avatar

  ત્રણેય સરસ ગઝલો! અભિનંદન!
  સુધીર પટેલ.

  Reply

 10. કવિતા મૌર્ય’s avatar

  ત્રણે ગઝલો સરસ થઈ છે. અભિનંદન વિવેકભાઈ !

  Reply

 11. Mukund Desai 'MADAD'’s avatar

  સરસ

  Reply

 12. preetam lakhlani’s avatar

  તમારી ગઝલ ગમી અટલે પ્રથમ વખત શુભ ચોધડિયે તમારી વેબ સાઈટ પર લખુ છુ.તમને ખુશ કરવા નહી, દોસ્ત, પણ તન મન થી કઉ છુ’ આ તણે ગઝલ એવી છે કે મારે ધાયલ ના શબ્દનો આધાર લઇ લખવુ પડે છે,’લીટી એક સાંભળી હલબલી જાય આદમી તે ગઝલ્ ‘ આથી વિષેસ ગમતાના ગુલાલ વિશે દોસ્ત શુ લખી શકાય્?….’બહુજ સરસ ગઝલ્”

  Reply

 13. preetam lakhlani’s avatar

  પ્રિય વિવેક ભાઈ, જો તમને યોગ્ય જણાય તો મને સામાયિક ‘ફીલિગ્સ્”નુ સરનામુ અને વિદેશના લવાજમ બાબત મારા ઇમેઇલ ના સરનામે લખી જણાવસો તો તમારો આભાર્…આ પહેલા મે કયારેય આ સામાયિક વિશે વાંચેલ નથી, આજે તમારી ગઝલ વાંચતા એક નવા સામાયિક વિશે જાણી આંનદ થયો?

  Reply

 14. harit’s avatar

  Vivekbhai,

  khoob j saras.

  Ahmad faraz no ek sher ‘daad’ swaroope :

  ” yeh soch ke tod di tasbeeh Faraz,
  gin-gin ke kya mange usse jo behisaab deta hai”

  tabeeh – mala for prayer

  Reply

 15. rachna’s avatar

  કોઇ ના ગયા બાદ તેને દાદ મળે …..! પણ ભાઇ તે તો એટલી સુન્દર રચનાઓ લખી ….કે દાદ તરત જ આપવી પડે….!બધી રચનાઓ ખૂબ જ સરસ છે. આમ જ લખતો રહે.હરિન ચોક્સી ને ઓળખ્યોને?

  Reply

 16. sunil shah’s avatar

  અભિનંદન…વિવેકભાઈ.

  Reply

 17. Lata Hirani’s avatar

  એટલી સરસ રચનાઓ છે કે મન પ્રસન્ન થઇ ગયું..

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *