![]()
(શરમના શેરડા…. ..શબરીધામ, આહવા, ૧૫-૦૮-૨૦૦૯)
*
આજે ફરી એકવાર કવિલોક (જુલાઈ-ઑગસ્ટ, ૨૦૦૯)માં છપાયેલી ત્રણ અછાંદસ રચનાઓનું બીલીપત્ર આપ સહુને માટે…
*
![]()
(આ રચના અને એના વિશે વાચકમિત્રોના મંતવ્યો આપ અહીં ફરીથી માણી શક્શો)
*
(આ રચના અને એના વિશે વાચકમિત્રોના મંતવ્યો આપ અહીં ફરીથી માણી શક્શો)
*
![]()
(આ રચના અને એના વિશે વાચકમિત્રોના મંતવ્યો આપ અહીં ફરીથી માણી શક્શો)
* * *
-
So nice. Enjoyed reading th I can compose them. I wish ,I could compose them. U r blessed that u can pen ur thought. God bless u Dr Tailor.
-
બિલીપત્ર ના પ્રથમ દલ ઉપર આફ્રીન બોલી જવાયું..
પ્રેમ ના આરંભમાં સ્વત્વનું અસ્તીત્વ ભુસી નાખવાની હોડ્ બકાતી હોય છે.સમય ના વહેવા સથે ફરીથી સ્વત્વ માથું ઉચકે છે.ઉભય પક્ષે અગમ્ય કારણોસર હુંસાતુંસી શરુ થઈ જાય છે.પ્રેમમાં ઓટ આવવી શરુ થાય છે.ક્યરેકને પ્રેમનો ઊભરો આવતો હોય છે અને ટ્હુકા ભરાતા હોય છે અને ક્ષણમાં એવા ઉભરા ઓસરી જાય છે.આ સઘળી વાતોને કલાત્મક રીતે ડૉ.વિવેકે અછાંદસ રચના માં આલેખી છે. ખુબ ગમી.ડૉ.વિવેક્ને અભિનંદન. બાકીની બન્ને રચના પણ ગમી. -
so nice i realy wait for every sanivar so in moring so i can enjoy your nice kavita and all thing wow it so cool…
-
બીલીપત્રના ત્રણ પાંદ જેવી સુંદર અછાંદસ રચનાઓ!
સુધીર પટેલ. -
ખુબ સુન્દર શબ્દો ના ઝરના ને વહેતુ રખજો સદા,
અદભુત કામ. -
Trane rachnao khub j sundar..
Khas karine PAN A TO khub gami..
Ek pal ni a khas anubhuti a pal ma j sthir thai jati hoy chhe. Chahva chata pan a pal fari nathi anubhvi shakati.. -
કવિલોકમાં જ વાંચેલી અને માણેલી આ રચના ફરી એકવાર અહીં માણવાનો આનંદ..આનંદ…
-
કવિતાઓ વાચેી ….સરસ રચના….! નાનસદા કોલમ્બુસે શોધેલેી એ સારસ બેલદેી એ ‘ઉભરાત ‘ નેી યાદો તાજેી કરાવેી ….! પ્રેમ ના અલગ અલગ કલર અલગ અલગ કાવ્યો વદે વ્યક્ત કરવાનેી તારિ આવદ્ત પર આફ્રિન્… ! ખુબ જ ગમ્યુ …! બસ આમ જ લખતો રહે અને અમે માન્તા રહિયે.
-
અભિનંદન મિત્ર … મારી ગમતી રચનાઓ ફરી આજે માણી.
-
superb maja aavi gai vanchvani me first time read kari but nice
-
didn’t impress me-any of them !!!!!!!!!
-
બિલ્વાષ્ટનો મંત્ર બોલીને શિવભક્તો શિવજીને બિલીપત્ર ચઢાવે છે.
બિલીપત્રની ત્રણ પાંખડીઓન અગ્નિસ્વરૃપ શિવજીના ત્રણ નેત્રો, શિવજીના ત્રિશૂળ અને જ્ઞાાન- કર્મ- ભક્તિ સાથે સાંકળીને માનવીને શુભ સંદેશ અપાયો છે.
જ્યોતિષશાસ્ત્ર આધારિત વૃક્ષ ઉપાસનામાં બિલીને ચિત્રા નક્ષત્ર સાથે જોડેલું છે.
ગ્રીક પૌરાણિક કથાઓમાં બિલીના ફળને ઇગલ મારમોલિસ- દેવીફળ નામ આપવામાં આવ્યું છે. બિલીનો પૂજન- અર્ચન માટે થતો ઉપયોગ ધાર્મિક આસ્થાનો વિષય હોવા છતાં ઔષધીય વનસ્પતિ તરીકે બિલી ચૈતન્યવૃક્ષ છે તેના ત્રણ પાન જેવી રચના ચૈતન્યવંતી લાગે છે-ચઢાવેલ ખાતર બનાવવા જેવી નથી -
cnacubo ?—– Hospitals & Clinics
Hospitals and Clinics includes all activities carried out in the University Hospitals and Clinics. This function code includes the few Hospital expenses recorded on the University’s ledgers, such as payroll clearing accounts which record Hospital salary expenses and Hospital endowments.
Valid cnacubo–Codes: A130 (payroll clearing)
G000 (endowments)
Valid Department Codes: 20xxx (payroll clearing)
95xxx (endowments)—-

22 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/551/trackback